Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

History.pptx

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 5 Publicité

Plus De Contenu Connexe

Plus récents (20)

Publicité

History.pptx

  1. 1. I will tell u about Rani lakshmibai
  2. 2.  રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ - ૧૮ જૂન ૧૮૫૮) ઝાાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ ના ભારતીય સ્વતાંત્રતા સાંગ્રામ ની નાયયકા હતા
  3. 3.  તેમનો જન્મ કાશી (વારાણસી)માાં તથા મૃત્યુ ગ્વાલિયરમાાં થયુાં હતુાં. તેમનુાં નાનપણનુાં નામ મલનકલણિકા હતુાં પણ િાડમાાં તેમને મનુ કહેતા. તેમના લપતા નુાં નામ મોરોપાંત તાાંબે હતુાં અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસાંસ્કૃત, બુલિમાન અને ધાલમિક મલહિા હતી.  મનુ જ્યારે ચાર વર્િ ની હતી ત્યારે તેમની માતાનુાં મૃત્યુ થયુાં. તેમનુાં પાિન લપતાએ કયુું હતુાં. મનુ ને નાનપણમાાં શાસ્ત્રોની લશક્ષા ની સાથે શસ્ત્રોની લશક્ષા પણ મળી. તેમનો લવવાહ સન ૧૮૪૨માાં ઝાાંસી ના રાજા ગાંગાધર રાવ લનવાિકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાાંસીની રાણી બન્યાાં.  લવવાહ પછી તેમનુાં નામ િક્ષ્મીબાઈ રાખવામાાં આવયુાં. સન ૧૮૫૧ માાં રાણી િક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉાંમરમાાં જ તેનુાં મૃત્યુ થયુાં.  સન ૧૮૫૩માાં રાજા ગાંગાધર રાવનુાં સ્વાસ્્ય ખૂબ બગડ્યુ એટિે તેમને દત્તક પુત્ર િેવાની સિાહ આપવામાાં આવી. પુત્ર દત્તક િીધા પછી રાજા ગાંગાધર રાવનુાં મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માાં થયુાં. દત્તક પુત્રનુાં નામ દામોદર રાવ રાખવામાાં આવયુાં.
  4. 4.  ઝાાંસી ૧૮૫૭ના લવપ્િવનુાં એક પ્રમુખ કેન્ર બની ગયુાં હતુ, જ્યાાં લહાંસા ફાટી નીકળી હતી. રાણી િક્ષ્મીબાઈએ ઝાાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનુાં શરૂ કરી દીધુ અને એક સ્વયાંસેવક સેનાને સાંગઠન કરવાનુાં પ્રારાંભ કયુિ. આ સેનામાાં મલહિાઓની ભરતી પણ કરવામાાં આવી અને તેમને યુિ પ્રલશક્ષણ પણ આપવામાાં આવયુ. સાધારણ જનતાએ પણ આ લવરોહમાાં સહકાર આપ્યો.  ૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મલહનામાાં પડોસી રાજ્યો ઓરછા તથા દલતયાના રાજાઓએ ઝાાંસી ઉપર આક્રમણ કયુિ. રાણીએ સફળતા પૂવિક તેમને હરાવયા. ૧૮૫૮ના જાન્યુઆરી મલહનામાાં અાંગ્રેજ સેનાએ ઝાાંસી તરફ આગળ વધવાનુાં ચાિુાં કયુિ અને માચિ મહીનામાાં શહેરને ઘેરી િીધુ. બે અઠવાડીયાની િડાઈ પછી અાંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી િીધો. પરાંતુ રાણી, દામોદર રાવની સાથે અાંગ્રેજોથી બચીને ભાગી જવામાાં સફળ થઇ. રાણી ઝાાંસીથી ભાગીને કાિપી પહોાંચી અને ત્યાાં તાત્યા ટોપેને મળી.

×