SlideShare a Scribd company logo
1 of 1
Download to read offline
8ઉત્તર ગુજરાત મહેસાણા, બુધવાર, 11 માર્ચ, 2015
ફટાફટ સમાચાર
હિંમતનગર | કર્મયોગી જીવદયા ટ્રસ્ટ અને જિલ્લા
પંચાયત આર્યુવેદ શાખાના સંયુકત ઉપક્રમે સ્વાઇનફલુ
પ્રતિરોધક ઉકાળો બનાવી હિંમતનગર તાલુકાના
કાંકણોલ ગામની શાળાઓના 650થી વધુ બાળકોને
પીવડાવાયો હતો. આર્યુવેદ શાખાના ર્ડા.મનહરભાઇ
પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ ઉકાળો બનાવાયો
હતો. જે પ્રસંગે શિક્ષણાધિકારી પ્રકાશભાઇ ત્રિવેદી,
નિકેતન રાવલ, માયાબેન સોની, હેતલબેન દરજી,
વર્ષાબેન શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.
કાંકણોલગામનીશાળાઓના650
બાળકોને ઉકાળાનુંવિતરણકરાયું
વિજયનગર | વિજયનગર બસ સ્ટેશન વિસ્તારમાં
રખડતા ઢોર રાહદારી અને વાહનચાલકો માટે
માથાનો દુ:ખાવો બની ગયો છે. ત્યારે તંત્ર આ
મામલે યોગ્ય કાર્યવાહી કરી તેવી માગણી ઉઠી છે.
આ અંગે જીપચાલક રણછોડભાઇ પાંડોરે જણાવ્યું
કે, વિજયનગરના વાઘેળીયા વડલો, જૈન દેરાસર
ચોક, બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે
રાહદારીઓ અને વાહનચાલકોએ હેરાન થવુ પડે છે.
ક્યારેક પશુઓ અડફેટે ચડાવતાં ઇજાના બનાવ પણ
બને છે. ગ્રામ પંચાયત સૂત્રોએ જણાવ્યું કે, રખડતા
ઢોરના માલિકોને ઢોર સાચવવા તાકીદ કરીએ છીએ,
પરંતુ પશુ માલિકો તેની દરકાર નથી કરતા.
વિજયનગરમાં રખડતાં ઢોરના
ત્રાસથીલોકો-વાહનચાલકો પરેશાન
મોડાસા | મોડાસામાં મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત
પીસીએસએસ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી
અંતગર્ત યોજાયેલા સેમિનારમાં ફાર્મસી, મેડીકલ અને
પેરામેડિકલના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ
જવાની ઉજળી તકો વિશે માર્ગદર્શન અપાયું હતું. આ
પ્રસંગે ડિગ્રી ફાર્મસી કોલેજ, ડીએલએડ કોલેજ અને
ડીપ્લોમા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ભાસ્કરની
નો-પોલિથિન ઝુંબેશને આવકારી પોતાની પ્રતિબધ્ધતા
વ્યક્ત કરતાં નો પોલિથિનના શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રિન્સીપાલ ર્ડા.સંતોષ દેવકર, ર્ડા. મુકેશ પટેલ અને
પ્રિ.ર્ડા.પરેશ શાહે ઝુંબેશને બિરદાવી હતી./રાકેશપટેલ
મોડાસાકોલેજનાવિદ્યાર્થીઓએ"નો
પોલિથિન'નાશપથલીધા
ઇસરોલ | મોડાસા તાલુકાના વરથુ ગામે મહાકાલી
માતાના મંદિરના પટાંગણમાં અડાઆઠમ ચૌધરી
(આંજણા પટેલ) સમાજનો સ્નેહ મિલન સમારોહ
યોજાયો હતો. જેમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ
મેળવનાર તેજસ્વી તારલાઓ તેમજ સરકારી
નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન
કરાયું હતું. સમાજના પ્રમુખ વિશાભાઇ એલ.પટેલ,
મંત્રી પ્રભુદાસ પટેલ (રખિયાલ) સહિત સમાજના
અગ્રણીઓ હાજર રહયા હતા. /રાજેશપટેલ
વરથુમાંઅડાઆઠમચૌધરીસમાજનો
સ્નેહમિલનસમારંભયોજાયો
ભાસ્કરન્યૂઝ.ગાંભોઇ
સાબરકાંઠા જિલ્લામાં વાવેતર કરેલ
વરિયાળી અને જીરૂના પાકમાં કેન્સર જેવા
ગણાતા કાળિયો, ધોળિયો અને સુકારાના
રોગે ભરડો લીધો છે. ઊભા પાકમાં ફુગજન્ય
રોગે દેખા દેતા ખેડૂતવર્ગમાં ચિંતાની લાગણી
પ્રસરી છે.
આ અંગે બાવસર ગામના ખેડૂત
પુંજાભાઇ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં
થયેલા માવઠાના કારણે તેમજ રાત્રે ઠંડી
અને દિવસે વાદળછાયા આકાશ જેવા
વાતાવરણમાં વરિયાળીમાં કાળિયો અને
ધોળિયો નામે ઓળખાતા રોગનો ઉપદ્રવ
છોડ પર જોવા મળે છે. મધિયા નામે
ઓળખાતો રોગ વરિયાળીના દાણાના ફુમતા
ઉપર ચિકાશભર્યો નજરે પડે છે. જયારે
ફુગજન્ય કાળિયો અને ધોળિયોના રોગથી
છોડની વૃદ્વિ અટકી જઇ છોડ શુષ્ક બની જાય
છે. જીરૂ પાકનું પણ મોટેપાયે વાવેતર થયેલ
છે. પરંતુ વહેલી સવારે ભેજયુકત પાણીનો
ઠાર છોડ પર જામતા જીરૂમાં સુકારાનો રોગ
આવતાં છોડ સુકાઇ જઇ નાશ પામી રહ્યા છે.
પરિણામે ખેતરોમાં લીલો હરિયાળો લહેરાતો
જીરૂ પાક સુકાઇ બળી જતાં આખે આખા
ખેતરો રાતો રાત ખાલીખમ થવા માંડયા છે.
આ રોગોના કારણે ઉત્પાદન પર ફટકો પડશે
તેમ ખેડૂતવર્ગ જણાવે છે.
વરિયાળીમાંકાળિયો-ધોળિયોઅને
જીરૂમાંસુકારાનારોગેભરડોલીધો
હિંમતનગર સહિત
જિલ્લાના અન્ય
સ્થળે થયેલા
માવઠા બાદ જીરૂ
અને વરિયાળીના
પાકમાં રોગનો
ઉપદ્રવ થતાં
ઉત્પાદન ઘટવાની
શકયતા ખેડૂતવર્ગ
દ્વારા દર્શાવાઇ રહી
છે. / નટવર પટેલ
જિલ્લામાંમાવઠાબાદખેડૂતોનીમાઠી
બેઠી,ફુગજન્યરોગચાળાથીચિંતા
િતથિ સંવત
ફાગણ વદ પાંચમ
સંવત: ૨૦૭૧
ગ્રહ વિચાર
અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે મિત્ર
દેવનું પૂજન તથા ચંપાનું વાવેતર-ઉછેર
કરવા.
રાહુ કાલ-દિશા શૂલ
12.50થી 14.19 સુધી - ઉત્તર
આજેજન્મેેલાબા‌ળકોનાનામાક્ષર
સમય	 પાયા	 જન્માક્ષર	 રાશિ
06-45	 તામ્ર	 તૂ	 તુલા
11-08	 તામ્ર	 તે	 તુલા
17-42	 તામ્ર	 તો	 વૃશ્ચિક
24-04	 તામ્ર	 ન	 વૃશ્ચિક
સૂર્યોદયકાલીન નક્ષત્ર
વિશાખા (સંપૂર્ણ દિવસ)
શુભ ચોઘડિયા
સવારે 6.54થી 8.23 લાભ, 8.23થી 9.52
અમૃત, 11.21થી 12.50 શુભ, 15.48થી
17.17 ચલ, 17.17થી 18.46 લાભ.
ખરીદારી હેતુ સમય
12.26થી 13.14 અભિજિત મુહૂર્ત
12.50થી 14.19 અમૃત ચોઘડિયું
શુભાશુભ જ્ઞાન્મ
સર્વ નક્ષત્રોમાં પુષ્ય બળવાન નક્ષત્ર
માનવામાં આવે છે. ચંદ્ર ‌બળ ન
હોય, રાહુ કાળ હોય તો પણ પુષ્ય
નક્ષત્રમાં શરૂ કરાયેલું કાર્ય સિદ્ધિ ફળ
અપાવનાર છે.
શ્રદ્ધાજાની-ગીરાનાગર
રાશિફળ જાણીને તમારા દિવસની શરૂઆત કરનાર લોકો માટે
બુધવારનો દિવસ કેવો રહેશે તે જાણો. આ માહિતી પછી તમે આવનારી
સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખી શકો છો. તમારી સારપમાં
વધારો પણ કરી શકો છો.
મેષ | અ.લ.ઈ
શુભ રંગ : લાલ }શુભ અંક : 1-8
તમે પરિવર્તનના
આગ્રહી બનશો. અનેક
તકલીફોનો સામનો કરી
સફળતા પ્રાપ્ત કરશો.
વિરોધીઓ આપને
પછાડવાનો પ્રયત્ન કરે.
વૃષભ | બ.વ.ઉ
શુભ રંગ : સફેદ }શુભ અંક : 2-7
ધંધા-વ્યવસાયમાં વધારો
થાય. વાહન-મકાન સુખ
સારું રહે. સ્નેહીજનોનો
સહકાર મળી રહે.
પરિવાર સાથે યાત્રાએ
જવાનું થઇ શકે.
મિથુન | ક.છ.ઘ
શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6
આપની કુટુંબ પ્રત્યેની
જવાબદારીમાં વધારો
થાય. મિલકત અંગેની
બાબતોમાં નવા પ્રશ્નો
ઉદભવે. કર્મોના ફળ‌
પ્રાપ્ત થાય.
કર્ક | ડ.હ
શુભ રંગ : દૂધીયો }શુભ અંક : 4
નવું રોકાણ કરી શકો.
નવી મુલાકાત થાય.
અનેક અપેક્ષા મુજબ
લાભ થાય. નોકરી ક્ષેત્રે
સારા સમાચાર મળે. નવું
રોકાણ કરી શકો.
સિંહ | મ.ટ
શુભ રંગ : સોનેરી }શુભ અંક : 5
પારિવારિક-
વ્યાવસાયિક-આર્થિક
બાબતોમાં વિચારીને
નિર્ણય લેવા. ધન
વ્યય થાય. સામાજિક
બાબતોને લઇને ચિંતા
રહે.
કન્યા | પ.ઠ.ણ
શુભ રંગ : લીલો }શુભ અંક : 6-3
જીવનસાથી સાથે સુલેહ
કરી લેવી. વાદ-વિવાદથી
દૂર રહેવું. અણધાર્યા
કામ આવી શકે. અનેક
મુશ્કેલી આપના જીવનમાં
આવે.
તુલા | ર.ત
શુભ રંગ : સફેદ }શુભ અંક : 7-2
વડીલ વર્ગની તબિયત
અંગે સંભા‌ળવું.
અણગમતી બાબતો
સ્વીકારવી પડે.
વિશ્વાસઘાત થાય.
કૌટુંબિક સુખાકારી
મધ્યમ રહે.
વૃશ્ચિક | ન.ય
શુભ રંગ : લાલ }શુભ અંક : 8-1
વાતચીત દ્વારા ગેરસમજ
થતી અટકી શકે.
કોઇ મિત્રોની મદદ
કે સલાહથી આપના
ગૂંચવાયેલી પ્રશ્નો
હલ થાય. લાગણીના
સંબંધોમાં સુલેહ થાય.
ધન | ભ.ધ.ફ.ઢ
શુભ રંગ : પીળો }શુભ અંક : 9-12
સ્ત્રીઓ માટે મધ્યમ
દિવસ. થાક-નિરાશાનો
અનુભવ થાય.
લગ્નજીવનમાં મનદુ:ખ
થાય. નાણાકીય
બાબતોને લઇને બોજો
વધતો થાય.
મકર | ખ.જ
શુભરંગ:વાદળી}શુભઅંક:10-11
આપનું ધાર્યું ફળ મેળવવા
માગતા હોવ તો આપની
કાર્યશૈલીમાં ફેરફાર
કરવા. નાની-નાની
બાબતમાં ચોક્કસાઇ
રાખવી.
કુંભ | ગ.સ.શ.ષ
શુભરંગ:વાદળી}શુભઅંક:10-11
નોકરિયાત વર્ગને સ્થાન
પરિવર્તન યોગ બને.
અણધારી સફળતા મળે.
અયોગ્ય જગ્યાએ રોકાણ
ન થઇ જાય તેનું ધ્યાન
રાખવું.
મીન | દ.ય.ઝ.થ
શુભ રંગ : પીળો }શુભ અંક : 12-9
આપના નિકટના લોકો
માટે સમય કાઢવો.
આપની વાણી-વર્તન પ્રત્યે
સજાગ રહેવું. આપના
અણગમતા લોકો સાથે
સમય ન બગાડશો.
આજની ટિપ
આજે વિશાખા નક્ષત્ર અને બુધવારનો સમન્વય વહેલી સવારે મગનું દાન કરી
દિવસનો આરંભ કરવાથી લાભ થાય.
કાલનું રાશિફળ આજે વાંચો www.divyabhaskar.com
તારે- સિતારે
આજનું પંચાગ
ક્રોસવર્ડ-3757
આડી ચાવી :
1. ગાંઠિયા માટેનું જાણીતું
સૌરાષ્ટ્રનું એક શહેર (5)
5.	સન્માન, રિસ્પેક્ટ, માન (3)
6.	છેડો, પાલવ (3)
8.	ભાગોળ આગળનું મેદાન (3)
10.	બાજુ, પક્ષ, ની ભણી (3)
12.	આદત, ટેવ, વ્યસન (2)
13.	પાણીમાં તરે એવો પાટ જેવો
ઘાટ (3)
15.	જકાત, વેરો, ટેક્સ (2)
16.	ઘોંઘાટ, કોલાહલ (2)
17. ભાષાના વર્ણો લખવાની રીત (2)
18.	પરાજય, ગળામાં પહેરવાની
મા‌ળા (2)
20.	લખવાનું કામ કરનારો
માણસ (3)
22.	તન, શરીર, દેહ (2)
23.	રૂપું, ચાંદી (3)
25.	ચડસ, હુંપદ (3)
26.	દેવું, ઋણ (3)
28.	જમવું તે, ભોજન (3)
29.	અણસમજુ, મૂર્ખ (5)
ઊભી ચાવી :
1. સૌરાષ્ટ્રની એક નદી (3)
2.	લંકાની લાડી ને ઘોઘાનો.......
(2)
3.	હનુમાનજીનું હથિયાર (2)
4.	ખેલ, ક્રીડા (3)
5.	લત, વ્યસન, ટેવ (3)
7.	દોજખ, સ્વર્ગનું વિરુદ્ધ (3)
8.	પાળનારો, પોષનારો (5)
9.	ઝડપી, ઝટ, જલદી (2)
11.	ફરજ તરીકે કરવું પડે એવું (5)
13.	તરત ઊડી જાય એવું (3)
14.	એક બાળરોગ, લકવો (3)
19.	કપડાં ધોનારો ધોબી (3)
21.	બરફ, અતિશય ઠાર (2)
22.	વશીકરણ, જંતરમંતર,
ટુચકો (3)
24.	ગાવાની ઢબ (3)
25.	હઠ, દુરાગ્રહ (3)
27.	જીવ વિનાનું, સ્થૂળ (2)
28.	પૈસો, નાણું, સોનું (2)
4
8
23
1
18
29
14
7
15
19 22
6
25
27
3
20
26
2
11
24
10
21
9
13
16 17
28
5
12
જવાબક્રોસવર્ડ3757
ભુપેન્દ્ર શાહ ‘શંભુ’
મા લ કો ક
લ ષ ઓ
પૂ ર બ
મ
પ ડ ઝ
ડિ ડ
ભા
કા ડાં
ર
યું
ર
કા
ડ
ણ
ણ
મા
નિ
દા
સા
લો
વ
ર
દં
જ
ર ગ
યો
લ
ર
ડું મ
ડી
ઝ
ન
ગી ધ
ગ
મ
સ
વા
ર
ખ
દ
ર વા
કી
ઓ
તી
ઉત્તર ગુજરાત ગંજબજારના ભાવ
} ઊનાવા
કપાસ	 711-822
} વિસનગર
ઘઉં	 282-363
બાજરી	 220-259
ગવાર	 600-715
રાયડો	 500-706
મેથી	 790-983
કપાસ	 700-821
એરંડા	 685-702
જુવાર	 685-702
} આંબલિયાસણ
ઘઉં	 300-368
બાજરી	 222-245
એરંડા	 672-693
રાયડો	 560-609
ગવાર	 707-722
કપાસ	 740-785
} જોટાણા
ઘઉં	 358
એરંડા	 675-688
કપાસ	 510-770
રાયડો	 540-589
લાલ મરચા	 464-700
} મહેસાણા
ઘઉં	 202-386
બાજરી	 211-230
એરંડા	 675-705
રાયડો	 550-643
ગવાર	 723-738
જીરૂ	 2155-2700
} ઊંઝા
જીરૂ	 2006-3540
વરીયાળી	 1180-3300
ઇસબગુલ	 1160-1811
રાયડો	 551-704
સરસો	 731-737
તલ	 1520-1791
મેથી 	 1005
ધાણા	 911
} કડી
ઘઉં	 270-387
બાજરી	 221-222
રાયડો 	 521-611
ડાંગર 	 280-299
ગવાર	 701-736
અેરંડા	 690-712
જીરૂ	 1900-2820
તુવેર	 1171-1200
કપાસ	 751-852
ચણા	 700-1050
બંટી	 465-465
}વિજાપુર
જુવાર	 552-601
ગવાર	 650-664
કપાસ	 791-830
રાયડો	 585-622
એરંડા	 670-807
બાજરી	 214-230
ઘઉં	 300-341
} સતલાસણા
ઘઉં	 282-340
બાજરી	 226-245
એંરડા 	 665-689
વરીયાળી 	 1600-2250
ગવાર	 683-704
રાયડો	 600-610
મકાઇ	 270-275
કપાસ	 650-780
} કુકરવાળા
રાયડો	 600-624
એરંડા	 690-704
કપાસ	 750-821
બાજરી	 200-233
ઘઉં	 290-330
જુવાર 	 700-740
રાજગરો	 721-787
} કટોસણ
એરંડા	 680-690
રાયડો	 560-580
કપાસ	 770-790
ગવાર	 725-750
} ગોઝારીયા
રાયડો	 570-614
એરંડા	 675-696
કપાસ	 780-812
બાજરી	 226-240
ઘઉં	 300-329
ગવાર	 711-723
} હિંમતનગર
એરંડા	 695-702
ઘઉં	 280-395
બાજરી	 225-240
મકાઇ	 240-275
ગવાર	 700-705
કપાસ	 796-813
} ખેડબ્રહ્મા
ઘઉં(લો)	 280-320
ઘઉં(496)	 280-325
મકાઇ	 260-270
અડદ	 1100-1200
તુવર	 1125-1225
એરંડા	 685-691
રાયડો	 550-620
કપાસ	 750-790
} સલાલ
ઘઉં	 270-315
બાજરી	 210-240
ડાં.જયા	 220-255
ડાં.ગુ.17	 255-270
} પ્રાંતિજ
એરંડા	 650-660
ઘઉં	 270-310
બાજરી	 220-230
ડાં.જયા	 220-256
ડાં.ગુ.17	 255-270
} ઇડર
એરંડા	 681-699
ઘઉં	 268-435
મકાઇ	 240-293
રાયડો	 550-606
તુવર	 1100-1184
કપાસ	 780-809
ગવાર	 700-738
} ભિલોડા
ઘઉં	 280-330
મકાઇ	 240-290
એરંડા	 660-690
રાયડો	 550-600
ગવાર	 700-720
કપાસ	 780-805
} પાટણ
જીરુ  1800-2771
વરીયાળી  1380-1961
રાયડો 580-674
એરંડા  680-698
ઘઉ 	 274-364
બાજરી  240-255
બંટી 425
કપાસ 750-819
} સિધ્ધપુર
રાયડો  550-700
એરંડા  660-700
ગવાર  500-527
ઘઉ  233-667
બાજરી  225-264
જુવાર 818-853
કપાસ 750-813
} હારીજ
રાયડો  580-605
એરંડા 670-700
ઘઉ  272-355
ગવાર  670-720
ચણા  655-683
જીરુ  2500-3001
મેથી  800-962
કાલા  542-592
કપાસ  725-833
} પાલનપુર
ઘઉં	 270-344
જુવાર	 820-824
બાજરી	 229-232
એરંડા	 690-706
રાયડો	 560-636
વરીયાળી	 1350-2471
જીરૂ	 2231-2475
રાજગરો	 511-741
કપાસ	 750-800
} વડગામ
બાજરી	 226-227
એરંડો	 690-700
રાયડો	 540-630
રાજગરો	 751-800
જવ	 225
} ઇકબાલગઢ
ઘઉં	 300-320
વરીયાળી	 1700-2350
જીરૂ	 2000-2800
અેરંડા	 692-698
રાયડો	 590-607
ગવાર	 715
રાજગરો	 700-790
કપાસ	 750-801
} ધાનેરા
ઘઉં	 260-300
બાજરી	 230-251
ગવાર	 600-720
રાજગરો	 500-789
એરંડા	 685-700
રાયડો	 521-643
સરસવ	 675
જીરૂ	 2300-2611
તલ	 1515
} થરા
રાયડો	 580-637
એરંડા	 690-699
જીરૂ	 2100-2900
વરીયાળી	 1700-2000
ઘઉં	 273-380
બાજરી	 230-248
} દિયોદર
એરંડા	 690-697
રાયડો	 570-625
બાજરી	 240-250
} ભાભર
એરંડા	 690-702
રાયડો	 570-688
ગવાર	 678-690
જીરૂ	 1828-2811
} થરાદ
રાયડો	 605-646
એરંડો	 690-699
જીરૂ	 2200-2890
} રાહ
રાયડો	 590-625
એરંડા	 690-698
બાજરી	 225-250
} પાંથાવાડા
ઘઉં	 271
ગવાર	 675-700
રાજગરો	 701-815
સરસવ	 620-660
જીરૂ	 2500-2561
વરીયાળી	 1600
રાયડો	 580-632
સુથાર : સ્વ. સુથાર લક્ષ્મીબેન
મંગળદાસ (75) બિલોદરા,
માણસા
ઝાલા : સ્વ. ઝાલા બઇરાજબા
ગોપાળજી (63) ઉદલપુર,
વિસનગર
દવે : સ્વ. દવે શાંતકુમાર
નારાયણજી (85) હનુમાનગલી,
સિદ્ધપુર
ઠાકોર : સ્વ. ઠાકોર ખેમીબેન
દિવાનજી (90) વડુ, વિસનગર
સ્વ. ઠાકોર પારૂબેન કરણાજી
(75) કુણઘેર, પાટણ
સ્વ. ઠાકોર લાલુજી પ્રતાપજી (55)
કનેસરા, સિદ્ધપુર
સ્વ. ઠાકોર બાસકુજી ગુલાબજી
(60) કાનોસણ, સરસ્વતી
સ્વ. ઠાકોર હેમુબેન ભીખાજી (65)
શંકરપુરા, ઊંઝા
સ્વ. ઠાકોર હીરાજી જીવણજી (65)
મુડાણા સિદ્ધપુર
સ્વ. ઠાકોર ઓખીબેન ચમનજી
(65) ખદલપુર, વિસનગર
સ્વ. ઠાકોર લક્ષ્મીબેન ફલાજી
(85) રામગઢ, વિસનગર
પટેલ : સ્વ. પટેલ નટવરલાલ
કેવળદાસ (65) ઊંઝા
સ્વ. પટેલ પાર્વતીબેન સોમાભાઇ
(80) મહેસાણા
સ્વ. પટેલ સુભાશચંદ્ર મફતલાલ
(56) મહેસાણા
સ્વ. પટેલ લહેરીબેન મંગળદાસ
(85) વાલમ, વિસનગર
સ્વ. પટેલ કુબેરભાઇ નટવરલાલ
(52) ઊંઝા
સ્વ. કમળાબેન (દેવેન્દ્રભાઇ
એસ.પટેલ ના માતૃશ્રી) બાયડ.
પ્રજાપતિ : સ્વ. નારણભાઇ
પ્રજાપતી (દિલીપભાઇ પ્રજાપતિના
પિતા) બાયડ.
સોલંકી : સ્વ. સોલંકી લક્ષ્મણસિંહ
મોહનસિંહ (59) મોટા, પાલનપુર
સ્વ. સોલંકી નરોત્તમભાઇ બબાઇ
(75) પાટણ
મોદી : સ્વ. મોદી હરેશકુમાર
મનુલાલ (42) આનંદ બંગલોઝ,
સિદ્ધપુર
નાગર : સ્વ. નાગર સદાભાઇ
શિવરામ (79) મહેસાણા
ચૌધરી : સ્વ. ચૌધરી શંકરભાઇ
કેશરભાઇ (70) ઉચરપી,
મહેસાણા
સ્વ. ચૌધરી લીલાબેન હરજીભાઇ
(55) સણવા, ભાભર
વાઘેલા : સ્વ. વાઘેલા
નારાયણભાઇ ભગવાનદાસ (80)
માતપુર, પાટણ
રબારી : સ્વ. રબારી હીરાબેન
રાયમલભાઇ (85) નાગલપુર,
મહેસાણા
સ્વ. રબારી અમરતભાઇ
ખોડાભાઇ (62) ખારીધારીયાલ,
ચાણસ્મા
ચૌહાણ : સ્વ. ચૌહાણ મનજીભાઇ
આલાભાઇ, મુ. રૂપપુર,
ચાણસ્મા
અવસાન નોંધ
પરીક્ષાકેન્દ્રોપર...
ચાલુ રાખવા તેમજ બસરૂટો
શરૂ કરવા માટે એસટી વિભાગના
અધિકારીઓને સૂચના આપી હતી.
પરીક્ષા દરમિયાન કલમ-144 હેઠળ
જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે, જે
અંતર્ગત પરીક્ષા કેન્દ્ર પાસે ચાર કે તેથી
વધુ વ્યકિત ભેગા થઇ શકશે નહિ.
આરોગ્ય વિભાગના એપેડેમિક
ઇન્ચાર્જ ર્ડા.અરૂણસિહ ભાટીએ
જણાવ્યું કે, પરીક્ષાર્થીઓને સ્વાઇન
ફલૂથી રક્ષણ આપવા માટે પરીક્ષા
કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમના
અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી
માર્ગદર્શન આપશે. પરીક્ષા કેન્દ્રના
કુલ વિદ્યાર્થીઓના 10 ટકા માસ્કનું
વિતરણ કરાશે. જયારે પરીક્ષા કેન્દ્ર
ખાતે સેનીટાઇઝરની વ્યવસ્થા કરાશે.
દરમિયાન પ્રાંતિજ તાલુકાના
મજરા ખાતે નવું પરીક્ષા કેન્દ્ર મંજૂર
કરાતાં આસપાસના ગામડાઓના
વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઇ છે.
પરીક્ષાના દિવસથી જ પરીક્ષા કેન્દ્રો
પર વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની
મૂંઝવણ કે પ્રશ્ન હોય તેના માટે
સૂચનપેટી રાખવામાં આવશે. સરકારી
પ્રતિનિધિઓની હાજરીમાં સૂચનપેટી
ખોલી પ્રશ્નોનું નિરાકરણ કરાશે.
માલપુરનામોરડુંગરીની...
ખસેડાયો છે. આ સાથે
સાબરકાંઠામાં સ્વાઇન ફલૂના 94
દર્દીઓ નોંધાયા છે, જયારે આઠના
મોત થયા છે. 72 દર્દીઓને સારવાર
બાદ ડિસ્ચાર્જ કરાયા છે. ઇન્ડોર દર્દી
તરીકે 14 દર્દીઓને સારવાર અપાઇ
રહી છે.
જ્યારેધનસુરાતાલુકાનાઅંબાસર
ગામના 41 વર્ષીય યુવકને સ્વાઇન ફલૂ
પોઝિટિવ જણાતાં અમદાવાદ સિવિલ
હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ
હતી. આ સાથે અરવલ્લી જિલ્લામાં
કુલ દર્દીઓનો આંક 49 એ પહોંચ્યો
છે, હાલ 5 દર્દી સારવાર હેઠળ છે.
જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. 38ને
સારવાર બાદ રજા અપાઇ છે.
આકરૂન્દનાં...
જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર
વર્તાયો છે. ત્યારે આરોગ્ય કેન્દ્રના
કર્મચારીઓને પ્રજાની કંઇ પડી જ ન
હોય તેમ લોકોને લાગી રહ્યું છે. જિલ્લા
આરોગ્ય અધિકારી ર્ડા. મનીષભાઇ
ફ્રેન્સીએ જણાવ્યું કે, તાલુકા હેલ્થ
અધિકારી ર્ડા. નાયકની ટીમે સોમવારે
સવારે આકરૂન્દ આરોગ્ય કેન્દ્રમાં
મુલાકાત લીધી ત્યારે ચાર કર્મચારીઓ
ફરજ પર હાજર જણાયા ન હતા. આ
મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને
જાણ કરાતાં તુરંત પગલા ભરી ર્ડા.
ચારેયને નોટિસો અાપી ત્રણ દિવસમાં
ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. તંત્રની
આ કાર્યવાહીના પગલે ગુલ્લીબાજ
કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો
છે.
મોડાસાડેપોના...
યુનિયનના અગ્રણીઓ ઉપસ્થિત
રહયા હતા. નિયામકે ધોરણ 10 અને
12નીબોર્ડપરીક્ષાદરમિયાનએસટીના
ડ્રાઇવર- કંડકટરો તેમના રૂટ ઉપરથી
પરીક્ષાર્થીઓેને પુરેપુરો સહયોગ આપી
અને નિયત સમયે પરીક્ષા સ્થળ સુધી
પહોંચાડવાનો અભિગમ અપનાવવા
અનુરોધકરાયોહતો.
સાતમા પાનાનુંઅનુસંધાન દસમા પાનાનુંઅનુસંધાન
જમીનએનએની...
પાડયો હતો.
બુધવારે જિલ્લા પંચાયતની
બજેટ બેઠક મળવાની છે. તેની
પૂર્વ સંધ્યાએ પંચાયતના હોદ્દેદારો
સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં
ખળભળાટ મચી ગયો હતો. એક
તબક્કે જિલ્લા વિકાસ અધિકારીને
પણ ટોળાએ બાનમાં લીધા
હતા. ત્યારે વણસેલી સ્થિતિને
સંભાળવા જિલ્લા પંચાયત પ્રમુખ
નેહાબેન પટેલ, વિરોધ પક્ષના
નેતા અરૂણભાઇ પટેલ સહિતે
દરમિયાનગીરી કરી મામલો થાળે
પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જંત્રાલથીકબજે...
જીપડાલા માલિકની
શોધખોળ પોલીસે હાથ ધરી
હતી.જેમાં આ ડાલાના માલિક
મહેસાણા જિલ્લાનો રમેશ મિસ્ત્રી
હોવાનું જણાવ્યું છે. આ મામલે
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હતી.
આધારકાર્ડને...
જિલ્લા કક્ષાના કોલ સેન્ટર
ઉપર ફોન દ્વારા પોતાની નોંધણી
કરાવી શકાશે. ઉપરાંત મતદાર
સુવિધા કેન્દ્ર, ઇ-ગ્રામ કેન્દ્ર અને
જનસેવા કેન્દ્ર પરથી પણ 15 માર્ચ
પછી ફોર્મ ભરી આપી શકાશે.
ઉપરાંત મતદાર યાદીમાં
નોંધણી માટે ફોર્મ નં.6,
મતદારયાદીમાંથી નામ રદ
કરાવવા માટે ફોર્મ નં.7 અને
મતદાર યાદીમાંની વિગતોમાં
ફેરફાર- સુધારણા માટે ફોર્મ
નં.8 ભરવા ચૂંટણી વિભાગ દ્વારા
જણાવાયુ છે. મતદાર યાદી માટે
કોઇપણ ફોર્મ ઓનલાઇન પણ
ભરી શકાશે.
જિલ્લામાં મતદારો પાસેથી
બુથ લેવલ ઓફિસરો દ્વારા તા.16
એપ્રિલથી તા.15 જૂન દરમિયાન
સર્વે કરીને વિગતો એકત્રિત
કરાશે અને આ કામગીરી તા.31
જુલાઇ 2015 સુધીમાં પૂર્ણ કરાશે.
હિંમતનગર પાલિકાના
વિરોધ પક્ષના નેતા ઇશાકભાઇ
શેખે મંગળવારે જિલ્લા ચૂંટણી
અધિકારી અને કલેકટર સ્વરૂપ.
પી.ને કરેલી લેખિત રજૂઆતમાં
મતદાન ઓળખકાર્ડ સાથે
આધારકાર્ડને જોડી શહેરના 12
વોર્ડમાં આધારકાર્ડ બનાવવાની
કામગીરી ચાલુ થાય તો શહેરના
નાગરિકોના આધારકાર્ડ બની શકે
તેવી માગણી કરી છે.
મતદારયાદીસુધારણામાં...
ભોજન યોજના સહિત
નગરપાલિકાનો સહયોગ આ
યોજનામાં લેવાશે. લોકજાગૃતિના
વિવિધ કાર્યક્રમો યોજાશે અને
કામગીરીમાં સિધ્ધિ પ્રાપ્ત કરનાર
અધિકારીને એવોર્ડ આપી
પ્રોત્સાહિત કરાશે.બેઠકમાં અધિક
કલેકટર અશોક પટેલ, નાયબ
કલેકટર એસ.બી.પટેલ, જિલ્લા
વિકાસ અધિકારી સુધિર પટેલ
અને નાયબ ચૂંટણી અધિકારી
સી.પી.રાણા સહિત રાજકીય
પાર્ટીઓના પદાધિકારીઓ
ઉપસ્થિત રહયા હતા.
પાટણમાં લંપટ મામાએ ભાણીને
હવસનોશિકારબનાવતાંચકચારભાસ્કરન્યૂઝ.પાટણ
પાટણમાં સગા મામાની હવસનો
શિકાર એક 12 વર્ષીય બાળકી બની
છે. જે અંગે મંગળવારે સાંજે હોબાળો
થતાં આરોપીને ઝડપી લઇ પોલીસ
હવાલે કરાયો હતો. જ્યારે બાળકીને
પણ પોલીસ મથકે લઇ જવાઈ હતી.
જ્યાં મહિલા સુરક્ષા સમિતીના સભ્ય
દ્વારા પોલીસમાં લેખીત રજૂઆત
કરાતાં ફરિયાદ નોધવાની કાર્યવાહી
હાથ ધરાઈ હતી.
શહેરના જલારામ ચોક નજીક
ગુંગણી શાક માર્કેટના મેડા પર રહેતી
એક હિંદીભાષી બાળકી અચાનક
રસ્તા પર જઇ રડવા લાગી હતી.
તેની પૂછપરછ કરતા તેણીએ તેના
મામા દ્વારા ચાર દિવસથી બળાત્કાર
કરાતોહતોતેમ જણાવતાંઆમામલે
કોઇ શખ્સે જિલ્લા મહિલા સુરક્ષા
સમિતિનાસભ્યયોગીનીબેનવ્યાસને
ફોનથીજાણકરતાંતેમણેબાળકીસાથે
વાતચીતકર્યાબાદશહેરબીડિવિઝન
પોલીસમાં જાણ કરી હતી. તેમણે
આરોપી વિરુદ્ધ લેખીત ફરિયાદ કરી
હતી. મૂળ ઉત્તર પ્રદેશની વતની
અને માતા પિતા ન હોઇ તેના મામા
શ્યામસિંહ ગિરવરસિંહ દરબાર
સાથે રહેતી હતી.
ચકચાર|વડગામતાલુકાનાભાંગરોડીયાગામનીઘટના
ધારિયાનાઝાટકેભાભીનીહત્યા
કરીદિયરપોલીસમાંહાજરથયો
ભાસ્કરન્યૂઝ.છાપી
વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે
મંગળવારે દિયરે તેની કૌટુંબિક ભાભીના
ગળાના ભાગે ધારિયુ મારી હત્યા કરી જાતે
જછાપીપોલીસમથકેહાજરથઇગયોહતો.
ભાંગરોડીયાગામનાકંકુબેનપ્રવિણભાઇ
કરેણ (ચૌધરી) (ઉ.વ. 25) મંગળવારે
નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાં જઇ રહી
હતી. તે દરમિયાન તેમના કૌટુંમ્બિક દિયર
ભેમજીભાઇ રામજીભાઇ કરેણે પાછળથી
આવી કંકુબેનના ગળાના ભાગે ધારીયાથી
વડે હૂમલો કર્યો હતો. બાદમાં ચપ્પાથી ઘા
મારી ફરાર થઇ ગયો હતો. આથી ગંભીર
ઇજાગ્રસ્ત કંકુબેન ઘટના સ્થળેજ ઢળી પડ્યા
હતા. બાદમાં તેમને સારવાર અર્થે પાલનપુર
ખસેડી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા
જ તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ
હત્યા કરનાર ભેમજીભાઇ કરેણ સાંજે
સામેથી છાપી પોલીસ મથકે હાજર થઇ ગયો
હતો. પરંતુ મોડી સાંજે સુધી ફરીયાદ થઇ ન
હોવાથી હત્યાનું કારણ જાણી શકાયું નથી.
ઘટનાનુંકારણઅકબંધ:પોલીસે
તપાસહાથધરી
ડીસામાંસ્વાઇનફલૂથી
મંદિરનાપૂજારીનુંમોત
ભાસ્કરન્યૂઝ.ડીસા
ડીસાના ત્રણ હનુમાન મંદિરના
પૂજારીનું સ્વાઇન ફલુમાં સપડાઇ
જવાથી મોત નિપજ્યું હતું.
ડીસાના પ્રસિદ્ધ ત્રણ હનુમાન
મંદિરમાં વંશ પરંપરાગત રીતે સેવા
પૂજા કરતા પૂજારી મહારાજને પંદરેક
દિવસ અગાઉ તાવ આવતાં તેમને
દવાખાને લઇ જવાયા હતા. જોકે
હાલમાં સ્વાઇન ફલૂની બિમારી
ફેલાયેલી હોવાથી તેના જેવા લક્ષણો
હોવાથી તેમને ડીસા સિવિલમાં લઇ
જવાયા હતા જ્યાંથી પાલનપુર
સિવિલમાં ખસેડાયા હતા.
તેમનો એચ1એન1 ટેસ્ટ
પોઝિટીવ આવતાં અમદાવાદ
સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં
ભરતી કરવામાં આવી હતી.
જ્યાં તેમની સારવાર દરમિયાન
ન્યુમોનિયા થયો હતો. અને બાદમાં
ઘરે લાવતાં રસ્તામાં તેમનું મોત
નિપજ્યું હતું.
ક્રાઇમરિપોર્ટર.મહેસાણા
મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં સોમવારે સાંજે
ઉદ્યોગપતિના સ્કૂટરને સાયકલ અથડાવી હુમલો
કરનાર સાયકલ ચાલક ત્રણ શખ્શો રોકડ,સોનાનો
દોરો અને ઘડિયાળ લૂંટી નાસી ગયા હતા.
દેદિયાસણ જીઆઇડીસીમાં પ્લોટ નંબર 285માં
સત્યમવેલમેસઇન્ડસ્ટ્રીઝધરાવતાશીવમશાન્તીભાઇ
પટેલસોમવારેસાંજે5.15કલાકેસ્કુટરપરફેકટરીમાંથી
નીકળ્યાના કેટલાક અંતર દુર સામેથી સાયકલો પર
આવેલા ત્રણ શખ્શો પૈકીનો એક તેમના સ્કુટરને
અથડાવતા તે જમીન પર પટકાયા હતા.જોકે, આ
શખ્શોએ સાયકલને અથડાવાના મામલે બોલાચાલી
બાદ શીવમભાઇ સાથે જપાજપી દરમિયાન તેમણા
ગળામાંપહેરેલોસોનાનોદોરો,ઘડિયાળઅનેરોકડરૂ
50હજાર મળી કુલ રૂ 89હજારની મત્તા લૂંટી સાયકલ
પર ભાગ્યા હતા.ઉપરોકત બનાવને પગલે હેબતાઇ
ગયેલાશીવમભાઇએફોનકરીનેતેમનાભાઇસત્યમને
બોલાવી સાયકલ પર ભાગેલા લૂંટાળુઓનો સ્કુટર
લઇને પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા.
મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી લૂંટાળુઓની
સાયકલઅનેમોબાઇલકબ્જેલઇતપાસહાથધરીછે.
ઉદ્યોગપતિનેલૂંટીત્રણ
સાયકલસવારફરાર

More Related Content

More from divyabhaskarnews

Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
divyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
divyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
divyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
divyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
divyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
divyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
divyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
divyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
divyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
divyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
divyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
divyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
divyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
divyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
divyabhaskarnews
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
divyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujrati
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 

Latest himmatnagar news in gujrati

  • 1. 8ઉત્તર ગુજરાત મહેસાણા, બુધવાર, 11 માર્ચ, 2015 ફટાફટ સમાચાર હિંમતનગર | કર્મયોગી જીવદયા ટ્રસ્ટ અને જિલ્લા પંચાયત આર્યુવેદ શાખાના સંયુકત ઉપક્રમે સ્વાઇનફલુ પ્રતિરોધક ઉકાળો બનાવી હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની શાળાઓના 650થી વધુ બાળકોને પીવડાવાયો હતો. આર્યુવેદ શાખાના ર્ડા.મનહરભાઇ પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ ઉકાળો બનાવાયો હતો. જે પ્રસંગે શિક્ષણાધિકારી પ્રકાશભાઇ ત્રિવેદી, નિકેતન રાવલ, માયાબેન સોની, હેતલબેન દરજી, વર્ષાબેન શેખાવત ઉપસ્થિત રહ્યા હતા. કાંકણોલગામનીશાળાઓના650 બાળકોને ઉકાળાનુંવિતરણકરાયું વિજયનગર | વિજયનગર બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોર રાહદારી અને વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. ત્યારે તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તેવી માગણી ઉઠી છે. આ અંગે જીપચાલક રણછોડભાઇ પાંડોરે જણાવ્યું કે, વિજયનગરના વાઘેળીયા વડલો, જૈન દેરાસર ચોક, બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ હેરાન થવુ પડે છે. ક્યારેક પશુઓ અડફેટે ચડાવતાં ઇજાના બનાવ પણ બને છે. ગ્રામ પંચાયત સૂત્રોએ જણાવ્યું કે, રખડતા ઢોરના માલિકોને ઢોર સાચવવા તાકીદ કરીએ છીએ, પરંતુ પશુ માલિકો તેની દરકાર નથી કરતા. વિજયનગરમાં રખડતાં ઢોરના ત્રાસથીલોકો-વાહનચાલકો પરેશાન મોડાસા | મોડાસામાં મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત પીસીએસએસ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી અંતગર્ત યોજાયેલા સેમિનારમાં ફાર્મસી, મેડીકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઉજળી તકો વિશે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ડિગ્રી ફાર્મસી કોલેજ, ડીએલએડ કોલેજ અને ડીપ્લોમા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ભાસ્કરની નો-પોલિથિન ઝુંબેશને આવકારી પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં નો પોલિથિનના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રિન્સીપાલ ર્ડા.સંતોષ દેવકર, ર્ડા. મુકેશ પટેલ અને પ્રિ.ર્ડા.પરેશ શાહે ઝુંબેશને બિરદાવી હતી./રાકેશપટેલ મોડાસાકોલેજનાવિદ્યાર્થીઓએ"નો પોલિથિન'નાશપથલીધા ઇસરોલ | મોડાસા તાલુકાના વરથુ ગામે મહાકાલી માતાના મંદિરના પટાંગણમાં અડાઆઠમ ચૌધરી (આંજણા પટેલ) સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓ તેમજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. સમાજના પ્રમુખ વિશાભાઇ એલ.પટેલ, મંત્રી પ્રભુદાસ પટેલ (રખિયાલ) સહિત સમાજના અગ્રણીઓ હાજર રહયા હતા. /રાજેશપટેલ વરથુમાંઅડાઆઠમચૌધરીસમાજનો સ્નેહમિલનસમારંભયોજાયો ભાસ્કરન્યૂઝ.ગાંભોઇ સાબરકાંઠા જિલ્લામાં વાવેતર કરેલ વરિયાળી અને જીરૂના પાકમાં કેન્સર જેવા ગણાતા કાળિયો, ધોળિયો અને સુકારાના રોગે ભરડો લીધો છે. ઊભા પાકમાં ફુગજન્ય રોગે દેખા દેતા ખેડૂતવર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે બાવસર ગામના ખેડૂત પુંજાભાઇ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં થયેલા માવઠાના કારણે તેમજ રાત્રે ઠંડી અને દિવસે વાદળછાયા આકાશ જેવા વાતાવરણમાં વરિયાળીમાં કાળિયો અને ધોળિયો નામે ઓળખાતા રોગનો ઉપદ્રવ છોડ પર જોવા મળે છે. મધિયા નામે ઓળખાતો રોગ વરિયાળીના દાણાના ફુમતા ઉપર ચિકાશભર્યો નજરે પડે છે. જયારે ફુગજન્ય કાળિયો અને ધોળિયોના રોગથી છોડની વૃદ્વિ અટકી જઇ છોડ શુષ્ક બની જાય છે. જીરૂ પાકનું પણ મોટેપાયે વાવેતર થયેલ છે. પરંતુ વહેલી સવારે ભેજયુકત પાણીનો ઠાર છોડ પર જામતા જીરૂમાં સુકારાનો રોગ આવતાં છોડ સુકાઇ જઇ નાશ પામી રહ્યા છે. પરિણામે ખેતરોમાં લીલો હરિયાળો લહેરાતો જીરૂ પાક સુકાઇ બળી જતાં આખે આખા ખેતરો રાતો રાત ખાલીખમ થવા માંડયા છે. આ રોગોના કારણે ઉત્પાદન પર ફટકો પડશે તેમ ખેડૂતવર્ગ જણાવે છે. વરિયાળીમાંકાળિયો-ધોળિયોઅને જીરૂમાંસુકારાનારોગેભરડોલીધો હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે થયેલા માવઠા બાદ જીરૂ અને વરિયાળીના પાકમાં રોગનો ઉપદ્રવ થતાં ઉત્પાદન ઘટવાની શકયતા ખેડૂતવર્ગ દ્વારા દર્શાવાઇ રહી છે. / નટવર પટેલ જિલ્લામાંમાવઠાબાદખેડૂતોનીમાઠી બેઠી,ફુગજન્યરોગચાળાથીચિંતા િતથિ સંવત ફાગણ વદ પાંચમ સંવત: ૨૦૭૧ ગ્રહ વિચાર અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે મિત્ર દેવનું પૂજન તથા ચંપાનું વાવેતર-ઉછેર કરવા. રાહુ કાલ-દિશા શૂલ 12.50થી 14.19 સુધી - ઉત્તર આજેજન્મેેલાબા‌ળકોનાનામાક્ષર સમય પાયા જન્માક્ષર રાશિ 06-45 તામ્ર તૂ તુલા 11-08 તામ્ર તે તુલા 17-42 તામ્ર તો વૃશ્ચિક 24-04 તામ્ર ન વૃશ્ચિક સૂર્યોદયકાલીન નક્ષત્ર વિશાખા (સંપૂર્ણ દિવસ) શુભ ચોઘડિયા સવારે 6.54થી 8.23 લાભ, 8.23થી 9.52 અમૃત, 11.21થી 12.50 શુભ, 15.48થી 17.17 ચલ, 17.17થી 18.46 લાભ. ખરીદારી હેતુ સમય 12.26થી 13.14 અભિજિત મુહૂર્ત 12.50થી 14.19 અમૃત ચોઘડિયું શુભાશુભ જ્ઞાન્મ સર્વ નક્ષત્રોમાં પુષ્ય બળવાન નક્ષત્ર માનવામાં આવે છે. ચંદ્ર ‌બળ ન હોય, રાહુ કાળ હોય તો પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાયેલું કાર્ય સિદ્ધિ ફળ અપાવનાર છે. શ્રદ્ધાજાની-ગીરાનાગર રાશિફળ જાણીને તમારા દિવસની શરૂઆત કરનાર લોકો માટે બુધવારનો દિવસ કેવો રહેશે તે જાણો. આ માહિતી પછી તમે આવનારી સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખી શકો છો. તમારી સારપમાં વધારો પણ કરી શકો છો. મેષ | અ.લ.ઈ શુભ રંગ : લાલ }શુભ અંક : 1-8 તમે પરિવર્તનના આગ્રહી બનશો. અનેક તકલીફોનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરશો. વિરોધીઓ આપને પછાડવાનો પ્રયત્ન કરે. વૃષભ | બ.વ.ઉ શુભ રંગ : સફેદ }શુભ અંક : 2-7 ધંધા-વ્યવસાયમાં વધારો થાય. વાહન-મકાન સુખ સારું રહે. સ્નેહીજનોનો સહકાર મળી રહે. પરિવાર સાથે યાત્રાએ જવાનું થઇ શકે. મિથુન | ક.છ.ઘ શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6 આપની કુટુંબ પ્રત્યેની જવાબદારીમાં વધારો થાય. મિલકત અંગેની બાબતોમાં નવા પ્રશ્નો ઉદભવે. કર્મોના ફળ‌ પ્રાપ્ત થાય. કર્ક | ડ.હ શુભ રંગ : દૂધીયો }શુભ અંક : 4 નવું રોકાણ કરી શકો. નવી મુલાકાત થાય. અનેક અપેક્ષા મુજબ લાભ થાય. નોકરી ક્ષેત્રે સારા સમાચાર મળે. નવું રોકાણ કરી શકો. સિંહ | મ.ટ શુભ રંગ : સોનેરી }શુભ અંક : 5 પારિવારિક- વ્યાવસાયિક-આર્થિક બાબતોમાં વિચારીને નિર્ણય લેવા. ધન વ્યય થાય. સામાજિક બાબતોને લઇને ચિંતા રહે. કન્યા | પ.ઠ.ણ શુભ રંગ : લીલો }શુભ અંક : 6-3 જીવનસાથી સાથે સુલેહ કરી લેવી. વાદ-વિવાદથી દૂર રહેવું. અણધાર્યા કામ આવી શકે. અનેક મુશ્કેલી આપના જીવનમાં આવે. તુલા | ર.ત શુભ રંગ : સફેદ }શુભ અંક : 7-2 વડીલ વર્ગની તબિયત અંગે સંભા‌ળવું. અણગમતી બાબતો સ્વીકારવી પડે. વિશ્વાસઘાત થાય. કૌટુંબિક સુખાકારી મધ્યમ રહે. વૃશ્ચિક | ન.ય શુભ રંગ : લાલ }શુભ અંક : 8-1 વાતચીત દ્વારા ગેરસમજ થતી અટકી શકે. કોઇ મિત્રોની મદદ કે સલાહથી આપના ગૂંચવાયેલી પ્રશ્નો હલ થાય. લાગણીના સંબંધોમાં સુલેહ થાય. ધન | ભ.ધ.ફ.ઢ શુભ રંગ : પીળો }શુભ અંક : 9-12 સ્ત્રીઓ માટે મધ્યમ દિવસ. થાક-નિરાશાનો અનુભવ થાય. લગ્નજીવનમાં મનદુ:ખ થાય. નાણાકીય બાબતોને લઇને બોજો વધતો થાય. મકર | ખ.જ શુભરંગ:વાદળી}શુભઅંક:10-11 આપનું ધાર્યું ફળ મેળવવા માગતા હોવ તો આપની કાર્યશૈલીમાં ફેરફાર કરવા. નાની-નાની બાબતમાં ચોક્કસાઇ રાખવી. કુંભ | ગ.સ.શ.ષ શુભરંગ:વાદળી}શુભઅંક:10-11 નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તન યોગ બને. અણધારી સફળતા મળે. અયોગ્ય જગ્યાએ રોકાણ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. મીન | દ.ય.ઝ.થ શુભ રંગ : પીળો }શુભ અંક : 12-9 આપના નિકટના લોકો માટે સમય કાઢવો. આપની વાણી-વર્તન પ્રત્યે સજાગ રહેવું. આપના અણગમતા લોકો સાથે સમય ન બગાડશો. આજની ટિપ આજે વિશાખા નક્ષત્ર અને બુધવારનો સમન્વય વહેલી સવારે મગનું દાન કરી દિવસનો આરંભ કરવાથી લાભ થાય. કાલનું રાશિફળ આજે વાંચો www.divyabhaskar.com તારે- સિતારે આજનું પંચાગ ક્રોસવર્ડ-3757 આડી ચાવી : 1. ગાંઠિયા માટેનું જાણીતું સૌરાષ્ટ્રનું એક શહેર (5) 5. સન્માન, રિસ્પેક્ટ, માન (3) 6. છેડો, પાલવ (3) 8. ભાગોળ આગળનું મેદાન (3) 10. બાજુ, પક્ષ, ની ભણી (3) 12. આદત, ટેવ, વ્યસન (2) 13. પાણીમાં તરે એવો પાટ જેવો ઘાટ (3) 15. જકાત, વેરો, ટેક્સ (2) 16. ઘોંઘાટ, કોલાહલ (2) 17. ભાષાના વર્ણો લખવાની રીત (2) 18. પરાજય, ગળામાં પહેરવાની મા‌ળા (2) 20. લખવાનું કામ કરનારો માણસ (3) 22. તન, શરીર, દેહ (2) 23. રૂપું, ચાંદી (3) 25. ચડસ, હુંપદ (3) 26. દેવું, ઋણ (3) 28. જમવું તે, ભોજન (3) 29. અણસમજુ, મૂર્ખ (5) ઊભી ચાવી : 1. સૌરાષ્ટ્રની એક નદી (3) 2. લંકાની લાડી ને ઘોઘાનો....... (2) 3. હનુમાનજીનું હથિયાર (2) 4. ખેલ, ક્રીડા (3) 5. લત, વ્યસન, ટેવ (3) 7. દોજખ, સ્વર્ગનું વિરુદ્ધ (3) 8. પાળનારો, પોષનારો (5) 9. ઝડપી, ઝટ, જલદી (2) 11. ફરજ તરીકે કરવું પડે એવું (5) 13. તરત ઊડી જાય એવું (3) 14. એક બાળરોગ, લકવો (3) 19. કપડાં ધોનારો ધોબી (3) 21. બરફ, અતિશય ઠાર (2) 22. વશીકરણ, જંતરમંતર, ટુચકો (3) 24. ગાવાની ઢબ (3) 25. હઠ, દુરાગ્રહ (3) 27. જીવ વિનાનું, સ્થૂળ (2) 28. પૈસો, નાણું, સોનું (2) 4 8 23 1 18 29 14 7 15 19 22 6 25 27 3 20 26 2 11 24 10 21 9 13 16 17 28 5 12 જવાબક્રોસવર્ડ3757 ભુપેન્દ્ર શાહ ‘શંભુ’ મા લ કો ક લ ષ ઓ પૂ ર બ મ પ ડ ઝ ડિ ડ ભા કા ડાં ર યું ર કા ડ ણ ણ મા નિ દા સા લો વ ર દં જ ર ગ યો લ ર ડું મ ડી ઝ ન ગી ધ ગ મ સ વા ર ખ દ ર વા કી ઓ તી ઉત્તર ગુજરાત ગંજબજારના ભાવ } ઊનાવા કપાસ 711-822 } વિસનગર ઘઉં 282-363 બાજરી 220-259 ગવાર 600-715 રાયડો 500-706 મેથી 790-983 કપાસ 700-821 એરંડા 685-702 જુવાર 685-702 } આંબલિયાસણ ઘઉં 300-368 બાજરી 222-245 એરંડા 672-693 રાયડો 560-609 ગવાર 707-722 કપાસ 740-785 } જોટાણા ઘઉં 358 એરંડા 675-688 કપાસ 510-770 રાયડો 540-589 લાલ મરચા 464-700 } મહેસાણા ઘઉં 202-386 બાજરી 211-230 એરંડા 675-705 રાયડો 550-643 ગવાર 723-738 જીરૂ 2155-2700 } ઊંઝા જીરૂ 2006-3540 વરીયાળી 1180-3300 ઇસબગુલ 1160-1811 રાયડો 551-704 સરસો 731-737 તલ 1520-1791 મેથી 1005 ધાણા 911 } કડી ઘઉં 270-387 બાજરી 221-222 રાયડો 521-611 ડાંગર 280-299 ગવાર 701-736 અેરંડા 690-712 જીરૂ 1900-2820 તુવેર 1171-1200 કપાસ 751-852 ચણા 700-1050 બંટી 465-465 }વિજાપુર જુવાર 552-601 ગવાર 650-664 કપાસ 791-830 રાયડો 585-622 એરંડા 670-807 બાજરી 214-230 ઘઉં 300-341 } સતલાસણા ઘઉં 282-340 બાજરી 226-245 એંરડા 665-689 વરીયાળી 1600-2250 ગવાર 683-704 રાયડો 600-610 મકાઇ 270-275 કપાસ 650-780 } કુકરવાળા રાયડો 600-624 એરંડા 690-704 કપાસ 750-821 બાજરી 200-233 ઘઉં 290-330 જુવાર 700-740 રાજગરો 721-787 } કટોસણ એરંડા 680-690 રાયડો 560-580 કપાસ 770-790 ગવાર 725-750 } ગોઝારીયા રાયડો 570-614 એરંડા 675-696 કપાસ 780-812 બાજરી 226-240 ઘઉં 300-329 ગવાર 711-723 } હિંમતનગર એરંડા 695-702 ઘઉં 280-395 બાજરી 225-240 મકાઇ 240-275 ગવાર 700-705 કપાસ 796-813 } ખેડબ્રહ્મા ઘઉં(લો) 280-320 ઘઉં(496) 280-325 મકાઇ 260-270 અડદ 1100-1200 તુવર 1125-1225 એરંડા 685-691 રાયડો 550-620 કપાસ 750-790 } સલાલ ઘઉં 270-315 બાજરી 210-240 ડાં.જયા 220-255 ડાં.ગુ.17 255-270 } પ્રાંતિજ એરંડા 650-660 ઘઉં 270-310 બાજરી 220-230 ડાં.જયા 220-256 ડાં.ગુ.17 255-270 } ઇડર એરંડા 681-699 ઘઉં 268-435 મકાઇ 240-293 રાયડો 550-606 તુવર 1100-1184 કપાસ 780-809 ગવાર 700-738 } ભિલોડા ઘઉં 280-330 મકાઇ 240-290 એરંડા 660-690 રાયડો 550-600 ગવાર 700-720 કપાસ 780-805 } પાટણ જીરુ 1800-2771 વરીયાળી 1380-1961 રાયડો 580-674 એરંડા 680-698 ઘઉ 274-364 બાજરી 240-255 બંટી 425 કપાસ 750-819 } સિધ્ધપુર રાયડો 550-700 એરંડા 660-700 ગવાર 500-527 ઘઉ 233-667 બાજરી 225-264 જુવાર 818-853 કપાસ 750-813 } હારીજ રાયડો 580-605 એરંડા 670-700 ઘઉ 272-355 ગવાર 670-720 ચણા 655-683 જીરુ 2500-3001 મેથી 800-962 કાલા 542-592 કપાસ 725-833 } પાલનપુર ઘઉં 270-344 જુવાર 820-824 બાજરી 229-232 એરંડા 690-706 રાયડો 560-636 વરીયાળી 1350-2471 જીરૂ 2231-2475 રાજગરો 511-741 કપાસ 750-800 } વડગામ બાજરી 226-227 એરંડો 690-700 રાયડો 540-630 રાજગરો 751-800 જવ 225 } ઇકબાલગઢ ઘઉં 300-320 વરીયાળી 1700-2350 જીરૂ 2000-2800 અેરંડા 692-698 રાયડો 590-607 ગવાર 715 રાજગરો 700-790 કપાસ 750-801 } ધાનેરા ઘઉં 260-300 બાજરી 230-251 ગવાર 600-720 રાજગરો 500-789 એરંડા 685-700 રાયડો 521-643 સરસવ 675 જીરૂ 2300-2611 તલ 1515 } થરા રાયડો 580-637 એરંડા 690-699 જીરૂ 2100-2900 વરીયાળી 1700-2000 ઘઉં 273-380 બાજરી 230-248 } દિયોદર એરંડા 690-697 રાયડો 570-625 બાજરી 240-250 } ભાભર એરંડા 690-702 રાયડો 570-688 ગવાર 678-690 જીરૂ 1828-2811 } થરાદ રાયડો 605-646 એરંડો 690-699 જીરૂ 2200-2890 } રાહ રાયડો 590-625 એરંડા 690-698 બાજરી 225-250 } પાંથાવાડા ઘઉં 271 ગવાર 675-700 રાજગરો 701-815 સરસવ 620-660 જીરૂ 2500-2561 વરીયાળી 1600 રાયડો 580-632 સુથાર : સ્વ. સુથાર લક્ષ્મીબેન મંગળદાસ (75) બિલોદરા, માણસા ઝાલા : સ્વ. ઝાલા બઇરાજબા ગોપાળજી (63) ઉદલપુર, વિસનગર દવે : સ્વ. દવે શાંતકુમાર નારાયણજી (85) હનુમાનગલી, સિદ્ધપુર ઠાકોર : સ્વ. ઠાકોર ખેમીબેન દિવાનજી (90) વડુ, વિસનગર સ્વ. ઠાકોર પારૂબેન કરણાજી (75) કુણઘેર, પાટણ સ્વ. ઠાકોર લાલુજી પ્રતાપજી (55) કનેસરા, સિદ્ધપુર સ્વ. ઠાકોર બાસકુજી ગુલાબજી (60) કાનોસણ, સરસ્વતી સ્વ. ઠાકોર હેમુબેન ભીખાજી (65) શંકરપુરા, ઊંઝા સ્વ. ઠાકોર હીરાજી જીવણજી (65) મુડાણા સિદ્ધપુર સ્વ. ઠાકોર ઓખીબેન ચમનજી (65) ખદલપુર, વિસનગર સ્વ. ઠાકોર લક્ષ્મીબેન ફલાજી (85) રામગઢ, વિસનગર પટેલ : સ્વ. પટેલ નટવરલાલ કેવળદાસ (65) ઊંઝા સ્વ. પટેલ પાર્વતીબેન સોમાભાઇ (80) મહેસાણા સ્વ. પટેલ સુભાશચંદ્ર મફતલાલ (56) મહેસાણા સ્વ. પટેલ લહેરીબેન મંગળદાસ (85) વાલમ, વિસનગર સ્વ. પટેલ કુબેરભાઇ નટવરલાલ (52) ઊંઝા સ્વ. કમળાબેન (દેવેન્દ્રભાઇ એસ.પટેલ ના માતૃશ્રી) બાયડ. પ્રજાપતિ : સ્વ. નારણભાઇ પ્રજાપતી (દિલીપભાઇ પ્રજાપતિના પિતા) બાયડ. સોલંકી : સ્વ. સોલંકી લક્ષ્મણસિંહ મોહનસિંહ (59) મોટા, પાલનપુર સ્વ. સોલંકી નરોત્તમભાઇ બબાઇ (75) પાટણ મોદી : સ્વ. મોદી હરેશકુમાર મનુલાલ (42) આનંદ બંગલોઝ, સિદ્ધપુર નાગર : સ્વ. નાગર સદાભાઇ શિવરામ (79) મહેસાણા ચૌધરી : સ્વ. ચૌધરી શંકરભાઇ કેશરભાઇ (70) ઉચરપી, મહેસાણા સ્વ. ચૌધરી લીલાબેન હરજીભાઇ (55) સણવા, ભાભર વાઘેલા : સ્વ. વાઘેલા નારાયણભાઇ ભગવાનદાસ (80) માતપુર, પાટણ રબારી : સ્વ. રબારી હીરાબેન રાયમલભાઇ (85) નાગલપુર, મહેસાણા સ્વ. રબારી અમરતભાઇ ખોડાભાઇ (62) ખારીધારીયાલ, ચાણસ્મા ચૌહાણ : સ્વ. ચૌહાણ મનજીભાઇ આલાભાઇ, મુ. રૂપપુર, ચાણસ્મા અવસાન નોંધ પરીક્ષાકેન્દ્રોપર... ચાલુ રાખવા તેમજ બસરૂટો શરૂ કરવા માટે એસટી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષા દરમિયાન કલમ-144 હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે, જે અંતર્ગત પરીક્ષા કેન્દ્ર પાસે ચાર કે તેથી વધુ વ્યકિત ભેગા થઇ શકશે નહિ. આરોગ્ય વિભાગના એપેડેમિક ઇન્ચાર્જ ર્ડા.અરૂણસિહ ભાટીએ જણાવ્યું કે, પરીક્ષાર્થીઓને સ્વાઇન ફલૂથી રક્ષણ આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે. પરીક્ષા કેન્દ્રના કુલ વિદ્યાર્થીઓના 10 ટકા માસ્કનું વિતરણ કરાશે. જયારે પરીક્ષા કેન્દ્ર ખાતે સેનીટાઇઝરની વ્યવસ્થા કરાશે. દરમિયાન પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે નવું પરીક્ષા કેન્દ્ર મંજૂર કરાતાં આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઇ છે. પરીક્ષાના દિવસથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય તેના માટે સૂચનપેટી રાખવામાં આવશે. સરકારી પ્રતિનિધિઓની હાજરીમાં સૂચનપેટી ખોલી પ્રશ્નોનું નિરાકરણ કરાશે. માલપુરનામોરડુંગરીની... ખસેડાયો છે. આ સાથે સાબરકાંઠામાં સ્વાઇન ફલૂના 94 દર્દીઓ નોંધાયા છે, જયારે આઠના મોત થયા છે. 72 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. ઇન્ડોર દર્દી તરીકે 14 દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જ્યારેધનસુરાતાલુકાનાઅંબાસર ગામના 41 વર્ષીય યુવકને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ હતી. આ સાથે અરવલ્લી જિલ્લામાં કુલ દર્દીઓનો આંક 49 એ પહોંચ્યો છે, હાલ 5 દર્દી સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. 38ને સારવાર બાદ રજા અપાઇ છે. આકરૂન્દનાં... જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાયો છે. ત્યારે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રજાની કંઇ પડી જ ન હોય તેમ લોકોને લાગી રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષભાઇ ફ્રેન્સીએ જણાવ્યું કે, તાલુકા હેલ્થ અધિકારી ર્ડા. નાયકની ટીમે સોમવારે સવારે આકરૂન્દ આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી ત્યારે ચાર કર્મચારીઓ ફરજ પર હાજર જણાયા ન હતા. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાતાં તુરંત પગલા ભરી ર્ડા. ચારેયને નોટિસો અાપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. તંત્રની આ કાર્યવાહીના પગલે ગુલ્લીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મોડાસાડેપોના... યુનિયનના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. નિયામકે ધોરણ 10 અને 12નીબોર્ડપરીક્ષાદરમિયાનએસટીના ડ્રાઇવર- કંડકટરો તેમના રૂટ ઉપરથી પરીક્ષાર્થીઓેને પુરેપુરો સહયોગ આપી અને નિયત સમયે પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવવા અનુરોધકરાયોહતો. સાતમા પાનાનુંઅનુસંધાન દસમા પાનાનુંઅનુસંધાન જમીનએનએની... પાડયો હતો. બુધવારે જિલ્લા પંચાયતની બજેટ બેઠક મળવાની છે. તેની પૂર્વ સંધ્યાએ પંચાયતના હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. એક તબક્કે જિલ્લા વિકાસ અધિકારીને પણ ટોળાએ બાનમાં લીધા હતા. ત્યારે વણસેલી સ્થિતિને સંભાળવા જિલ્લા પંચાયત પ્રમુખ નેહાબેન પટેલ, વિરોધ પક્ષના નેતા અરૂણભાઇ પટેલ સહિતે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જંત્રાલથીકબજે... જીપડાલા માલિકની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.જેમાં આ ડાલાના માલિક મહેસાણા જિલ્લાનો રમેશ મિસ્ત્રી હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આધારકાર્ડને... જિલ્લા કક્ષાના કોલ સેન્ટર ઉપર ફોન દ્વારા પોતાની નોંધણી કરાવી શકાશે. ઉપરાંત મતદાર સુવિધા કેન્દ્ર, ઇ-ગ્રામ કેન્દ્ર અને જનસેવા કેન્દ્ર પરથી પણ 15 માર્ચ પછી ફોર્મ ભરી આપી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં નોંધણી માટે ફોર્મ નં.6, મતદારયાદીમાંથી નામ રદ કરાવવા માટે ફોર્મ નં.7 અને મતદાર યાદીમાંની વિગતોમાં ફેરફાર- સુધારણા માટે ફોર્મ નં.8 ભરવા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયુ છે. મતદાર યાદી માટે કોઇપણ ફોર્મ ઓનલાઇન પણ ભરી શકાશે. જિલ્લામાં મતદારો પાસેથી બુથ લેવલ ઓફિસરો દ્વારા તા.16 એપ્રિલથી તા.15 જૂન દરમિયાન સર્વે કરીને વિગતો એકત્રિત કરાશે અને આ કામગીરી તા.31 જુલાઇ 2015 સુધીમાં પૂર્ણ કરાશે. હિંમતનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇશાકભાઇ શેખે મંગળવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સ્વરૂપ. પી.ને કરેલી લેખિત રજૂઆતમાં મતદાન ઓળખકાર્ડ સાથે આધારકાર્ડને જોડી શહેરના 12 વોર્ડમાં આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ થાય તો શહેરના નાગરિકોના આધારકાર્ડ બની શકે તેવી માગણી કરી છે. મતદારયાદીસુધારણામાં... ભોજન યોજના સહિત નગરપાલિકાનો સહયોગ આ યોજનામાં લેવાશે. લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે અને કામગીરીમાં સિધ્ધિ પ્રાપ્ત કરનાર અધિકારીને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાશે.બેઠકમાં અધિક કલેકટર અશોક પટેલ, નાયબ કલેકટર એસ.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુધિર પટેલ અને નાયબ ચૂંટણી અધિકારી સી.પી.રાણા સહિત રાજકીય પાર્ટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. પાટણમાં લંપટ મામાએ ભાણીને હવસનોશિકારબનાવતાંચકચારભાસ્કરન્યૂઝ.પાટણ પાટણમાં સગા મામાની હવસનો શિકાર એક 12 વર્ષીય બાળકી બની છે. જે અંગે મંગળવારે સાંજે હોબાળો થતાં આરોપીને ઝડપી લઇ પોલીસ હવાલે કરાયો હતો. જ્યારે બાળકીને પણ પોલીસ મથકે લઇ જવાઈ હતી. જ્યાં મહિલા સુરક્ષા સમિતીના સભ્ય દ્વારા પોલીસમાં લેખીત રજૂઆત કરાતાં ફરિયાદ નોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરના જલારામ ચોક નજીક ગુંગણી શાક માર્કેટના મેડા પર રહેતી એક હિંદીભાષી બાળકી અચાનક રસ્તા પર જઇ રડવા લાગી હતી. તેની પૂછપરછ કરતા તેણીએ તેના મામા દ્વારા ચાર દિવસથી બળાત્કાર કરાતોહતોતેમ જણાવતાંઆમામલે કોઇ શખ્સે જિલ્લા મહિલા સુરક્ષા સમિતિનાસભ્યયોગીનીબેનવ્યાસને ફોનથીજાણકરતાંતેમણેબાળકીસાથે વાતચીતકર્યાબાદશહેરબીડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. તેમણે આરોપી વિરુદ્ધ લેખીત ફરિયાદ કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશની વતની અને માતા પિતા ન હોઇ તેના મામા શ્યામસિંહ ગિરવરસિંહ દરબાર સાથે રહેતી હતી. ચકચાર|વડગામતાલુકાનાભાંગરોડીયાગામનીઘટના ધારિયાનાઝાટકેભાભીનીહત્યા કરીદિયરપોલીસમાંહાજરથયો ભાસ્કરન્યૂઝ.છાપી વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે મંગળવારે દિયરે તેની કૌટુંબિક ભાભીના ગળાના ભાગે ધારિયુ મારી હત્યા કરી જાતે જછાપીપોલીસમથકેહાજરથઇગયોહતો. ભાંગરોડીયાગામનાકંકુબેનપ્રવિણભાઇ કરેણ (ચૌધરી) (ઉ.વ. 25) મંગળવારે નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાં જઇ રહી હતી. તે દરમિયાન તેમના કૌટુંમ્બિક દિયર ભેમજીભાઇ રામજીભાઇ કરેણે પાછળથી આવી કંકુબેનના ગળાના ભાગે ધારીયાથી વડે હૂમલો કર્યો હતો. બાદમાં ચપ્પાથી ઘા મારી ફરાર થઇ ગયો હતો. આથી ગંભીર ઇજાગ્રસ્ત કંકુબેન ઘટના સ્થળેજ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને સારવાર અર્થે પાલનપુર ખસેડી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ હત્યા કરનાર ભેમજીભાઇ કરેણ સાંજે સામેથી છાપી પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પરંતુ મોડી સાંજે સુધી ફરીયાદ થઇ ન હોવાથી હત્યાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાનુંકારણઅકબંધ:પોલીસે તપાસહાથધરી ડીસામાંસ્વાઇનફલૂથી મંદિરનાપૂજારીનુંમોત ભાસ્કરન્યૂઝ.ડીસા ડીસાના ત્રણ હનુમાન મંદિરના પૂજારીનું સ્વાઇન ફલુમાં સપડાઇ જવાથી મોત નિપજ્યું હતું. ડીસાના પ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરમાં વંશ પરંપરાગત રીતે સેવા પૂજા કરતા પૂજારી મહારાજને પંદરેક દિવસ અગાઉ તાવ આવતાં તેમને દવાખાને લઇ જવાયા હતા. જોકે હાલમાં સ્વાઇન ફલૂની બિમારી ફેલાયેલી હોવાથી તેના જેવા લક્ષણો હોવાથી તેમને ડીસા સિવિલમાં લઇ જવાયા હતા જ્યાંથી પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. તેમનો એચ1એન1 ટેસ્ટ પોઝિટીવ આવતાં અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર દરમિયાન ન્યુમોનિયા થયો હતો. અને બાદમાં ઘરે લાવતાં રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. ક્રાઇમરિપોર્ટર.મહેસાણા મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં સોમવારે સાંજે ઉદ્યોગપતિના સ્કૂટરને સાયકલ અથડાવી હુમલો કરનાર સાયકલ ચાલક ત્રણ શખ્શો રોકડ,સોનાનો દોરો અને ઘડિયાળ લૂંટી નાસી ગયા હતા. દેદિયાસણ જીઆઇડીસીમાં પ્લોટ નંબર 285માં સત્યમવેલમેસઇન્ડસ્ટ્રીઝધરાવતાશીવમશાન્તીભાઇ પટેલસોમવારેસાંજે5.15કલાકેસ્કુટરપરફેકટરીમાંથી નીકળ્યાના કેટલાક અંતર દુર સામેથી સાયકલો પર આવેલા ત્રણ શખ્શો પૈકીનો એક તેમના સ્કુટરને અથડાવતા તે જમીન પર પટકાયા હતા.જોકે, આ શખ્શોએ સાયકલને અથડાવાના મામલે બોલાચાલી બાદ શીવમભાઇ સાથે જપાજપી દરમિયાન તેમણા ગળામાંપહેરેલોસોનાનોદોરો,ઘડિયાળઅનેરોકડરૂ 50હજાર મળી કુલ રૂ 89હજારની મત્તા લૂંટી સાયકલ પર ભાગ્યા હતા.ઉપરોકત બનાવને પગલે હેબતાઇ ગયેલાશીવમભાઇએફોનકરીનેતેમનાભાઇસત્યમને બોલાવી સાયકલ પર ભાગેલા લૂંટાળુઓનો સ્કુટર લઇને પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી લૂંટાળુઓની સાયકલઅનેમોબાઇલકબ્જેલઇતપાસહાથધરીછે. ઉદ્યોગપતિનેલૂંટીત્રણ સાયકલસવારફરાર