Ce diaporama a bien été signalé.
Nous utilisons votre profil LinkedIn et vos données d’activité pour vous proposer des publicités personnalisées et pertinentes. Vous pouvez changer vos préférences de publicités à tout moment.
• ભારતનાં પાચીન ગંથોમાં વૃકોનું મહતવ વણરવવામાં આવયું છે
• િવકમચરીતમાં વૃકોને સંતપુરષ સમાન ગણવામાં આવયા છે
• કૌટીલયે પોતાના...
ભારત જં ગલ સંસાધન
• જં ગલોનું આિથક મહતવ
• જં ગલોમાંથી સાગ-સાલ - જે વા ઇમારતી લાકડા મળે છે . તે
ફિનચર અને રેલવેનાં ડબા બનાવ...
• ઔષિધઓ – અશવગંધા, સપરગંધા, બહેડા, શંખાવલી વગેરે
મળી આવે છે
• જં ગલો પાણીઓને આશયસથાન અને જં ગલમાં રહેતી પજને
આજિવકા પુરી પ...
• પયારવરણીય મહતવ
• આબોહવાને િવષમ બનતી અટકાવી વાતાવરણમાં ભેજ જળવી
રાખે છે
• વરસાદ લાવવામાં મદદ રપથાય છે
• નદીમાં આવતાં પુરન...
• જં ગલોના પકારો
• ઉષણ કિટબંધના વરસાદી જં ગલો,
• ઉષણ કિટબંધીય ખરાઉ જં ગલો
• ઉષણકિટબંધીયકાંટાળા જં ગલો
• સમશીતોષણ કિટબંધીય ...
 વહીવટી હેતુસર જં ગલોનાપકાર
 આરિકત જં ગલો
 સંરિકત જં ગલો
 િબનવગીકૃત જં ગલો
 આરિકત(અનામત) જં ગલો
• આરિકત(અનામત) જં ગલો
• જે જં ગલો ને ઇમારતી લાકડું તેમજ જં ગલ પેદાશો મેળવવા
માટે કાયમીરપે સુરિકત કે અનામત રાખવામા આવેલ હોય...
• સંરિકત જં ગલો
• િનયમો કે પિતબંધો સાથે ખેતી કે પશુ ચરાણની છૂ ટ આપવામાં
આવે છે
• કુલ જં ગલના 29.2% ભાગમાં આવા જં ગલો આવેલ ...
• ગીચતાના આધારે જં ગલોના પકારો
• ગીચ જં ગલો(સઘન જં ગલો)
• 200 સેમીથી વધુ વરસાદ મેળવતા િવસતારમાં આ જં ગલો છે
• ગીચ જં ગલો ક...
• ભારતમાં જં ગલોનું િવતરણ
• ભારતમાં જં ગલોનું િવતરણ ખૂબજ અસમાન છે
• અંદામાન િનકોબાર િદવપ સમૂહ – 86% જં ગલો આવેલ છે
• િમઝોર...
• ભારતની રાષી વન નીિત
• કુલ જમીન િવસતારના 33 ટકા ભાગમાં જં ગલો હોવા જોઇએ
• આજે ભારતમાં જં ગલનું પમાણ 23.3 ટકા છે
• લુપત થતી વનસપિતઓ
• િવનાશ માટેના કારણો
• જં ગલના િવનાશ માટે સૌથી વધુ દોિષત માનવ છે
• માનવીની જમીન મેળવવાની ભૂખ
• ઉધોગ માટ...
• જં ગલ િવનાસની અસરો
• પદૂષણમાં વધારો અને વરસાદનું પમાણ ઘટવું તથા દુષકાળ
પડવો અને જમીનધોવાણ થવું.
• િનરાિશત વનય પશુઓ , વૈિ...
• વન સંરકણ
• વન અને જં ગલ સંરકણએ આપણી નૈિતક ફરજ બને છે
• ઇ.સ.1976માં રાજનીિતના માગરદશરક િસદધાંતો અને
નાગિરકની મૂળભૂત ફરજોમ...
• િહમાલયનાં પવરતીય ઢોળાવો પર આવેલા દેવદારના જં ગલો
બચાવવા
• ચીપકો આંદોલન
• ઉતરાંચલ રાજયના તહેરી ગઢવાલ િજલલાના વૃક પેમી લોક...
• યુનેસકોએ પાકૃિતક િવિવધતા – જૈ િવક િવિવધતાનું રકણ કરવા
િવશવમાં જૈ વ િવિવધતા કેતો બનાવવાનું નકકી કયુર છે .
• ભારતમાં આવા 1...
• વન નીિત
• ભારતની રાષીય વન નીિત ઇ.સ.1952માં અમલમાં આવી
• ઇ.સ.1988માં નવી રાષીય વન નીિત જહેરા કરવામાં આવી
છે.
• તે પમાણે ક...
• વન નીિતનો ઉદેશ
• પાકૃિતક સૌદયરનું રકણ કરવું વનોનું રકણ કરવું
• રણ િવસતારને આગળ વધતો અટકાવવો
• પડતર અને િબન ઉપજઉ જમીન પર ...
• વન સંરકણ અંગેના ઉપાયો
• પયારવરણનું શાળા કકાએ િશકણ – પયારવરણની જગૃકતા
લાવવી, િવિવધ સપધારઓ અને પવૃિતઓ દવારા વન સંરકણની
જરર...
• પયારવરણલકી િવિવધ ઉજવણીકરવી અને િવિવધ પવૃિતઓનું
આયોજન કરવું
• શાળામાં ઇકોકલબની સથાપના કરી િવિવધ પવૃિતઓ કરવી
• પુરસકાર દવા...
• વૈિવધય સભર વનય જવન
• ભારતમાં વૈિવધય સભર પાણી જવન છે .
• તેમાં સિરસૃપ,સસતન વગરના અને ઉભયજવી પાણીઓ આવેલ
છે
• વનય પાણીઓ – િ...
• ઘુડખર – િવશવમાં કચછના નાના રણમાંજ જોવા મળે છે .
• વાંદરાની જતો – લંગૂર, િગબન,હુલોક વગેરે જોવા મળે છે .
• પકીઓ – સારસ,મોર...
• લુપત થતું વનય જવન
• I.U.C.N (ઇનટરનેશનલ યુિનયન ફોર કંનઝવેશન ઑફ નેચર) ના
રેડિલસટ પમાણે લુપત થતા ગુજરાતના સસતનધારી પાણીઓની
...
• વનય જવનનાં િવનાશના કારણો
• જં ગલમાં લાગતી આગના કારણે
• િશકારીની પવૃતીઓના કારણે
• િવિવધ પદૂષણ, શહેરી િવસતારમાં વધારો,
• વ...
• વનય જવોનું સંરકણ
• વનય જવોના િશકાર કરવા પર ,અભયારણયમાં ,રાષીય
ઉધાનમાં સંમિત વગર પવેશ કરવાના ગુના માટે સજની
જોગવાઇ છે
• વ...
• પોજે કટ એિલફનટ દવારા હાથીઓની સંખયા જળવી રાખવા
રાજયોને વૈજાનીક અને આિથક સહાય આપવામાં આવે છે
• 1975માં સંયુકત રાષોના ખાધ અ...
• વનય જવ સંરકણ અંગેના ઉપાયો
• િશકાર પવૃિત અટકાવવી,કાયદાનો કડક અમલ,સજની જોગવાઇ
કડક બનાવવી
• શાકાહારી,માંસાહારીપાણીઓનું સંતુ...
• અભયારણય,રાષીય ઉધોનો,જૈ વ આરિકત કેતો વગેરેનો િવકાસ
કરવો
• વનય જવોની જરરીયાતો જે વી કે પાણી ખોરાક,રહેઠાણ વગેરે
મળે તેવું આ...
• રાષીય ઉધાનો, અભયારણયો અને જૈ વ આરિકત કેતો
• જૈ વ આરિકત કેતે – યુનેસકો દવારા માનવ અને જૈ વ
ભૌગોિલક િવસતાર કાયરકમ નીચે જૈ ...
• અભયારણય – રાષીય ઉધાનની માફક રિકત છે .પણ તયાં
માનવીના હરવાફરવાપર કે પાલતું પશુના ચરાણ પર
પિતબંધ નથી
• રાષીય ઉધાન – અહી વન...
• ભારતમાં
• 490 અભયારણયો આવેલા છે.
• 89 રાષીય ઉધાનો આવેલા છે .
• 13 જૈ વ આરિકત કેતો આવેલા છે .
• વનય જવ સંરકણ કેનદો
ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch  9
ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch  9
ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch  9
Prochain SlideShare
Chargement dans…5
×

ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch 9

ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન

 • Identifiez-vous pour voir les commentaires

ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch 9

 1. 1. • ભારતનાં પાચીન ગંથોમાં વૃકોનું મહતવ વણરવવામાં આવયું છે • િવકમચરીતમાં વૃકોને સંતપુરષ સમાન ગણવામાં આવયા છે • કૌટીલયે પોતાનાં ગંથમાં વેલ, લતા, વૃકો અને છોડને નષ કરનાર ને દંડ કરવાનો ઉલેખ કયો છે • વૃકોના સમૂહને જં ગલ કહેવામાં આવે છે • ભારતની આયર સંસકૃિત અરણય સંસકૃિત કિહને વૃકોનુ મહતવ વઘારવામાં આવયું છે • ભારત વનસપિતની િવિવધતાની દરષીએ િવશવમાં દશમું સથાન ધરાવે છે • એિશયામાં ચોથુ સથાન ધરાવે છે
 2. 2. ભારત જં ગલ સંસાધન • જં ગલોનું આિથક મહતવ • જં ગલોમાંથી સાગ-સાલ - જે વા ઇમારતી લાકડા મળે છે . તે ફિનચર અને રેલવેનાં ડબા બનાવવાના ઉપયોગમાં આવે છે • જં ગલ બળતણ માટેનું લાકડું અને ઉધોગ માટે કાચોમાલ પુરો પાડે છે • દેવદાર અને ચીડનું લાકડું – રમત ગમતના સાધનો,ચા અને દવાની પેટીઓ, બનાવવાના ઉપયોગમાં આવે છે • ચીડના વૃકમાંથી – ટપેનટાઇન બનાવવામાં આવે છે • વાંસ – ટોપલા-ટોપલી, રમકડાં, કાગળ, રેયોન, વગેરે બનાવવામાં આવે છે • વનય પેદાશો – લાખ,રાળ,મધ, ગુંદર
 3. 3. • ઔષિધઓ – અશવગંધા, સપરગંધા, બહેડા, શંખાવલી વગેરે મળી આવે છે • જં ગલો પાણીઓને આશયસથાન અને જં ગલમાં રહેતી પજને આજિવકા પુરી પાડે છે
 4. 4. • પયારવરણીય મહતવ • આબોહવાને િવષમ બનતી અટકાવી વાતાવરણમાં ભેજ જળવી રાખે છે • વરસાદ લાવવામાં મદદ રપથાય છે • નદીમાં આવતાં પુરને િનયંતીત કરવામાં મદદ રપ થાય છે • ભૂિમગત જળને ટકાવી રાખી તેમાં વધારો કરે છે • જમીનનું ધોવાણ અટકાવે છે • વાતાવરણમાં ઑિકસજન અને કાબરન ડાયૉકસાઇડનું સંતુલન કરે છે
 5. 5. • જં ગલોના પકારો • ઉષણ કિટબંધના વરસાદી જં ગલો, • ઉષણ કિટબંધીય ખરાઉ જં ગલો • ઉષણકિટબંધીયકાંટાળા જં ગલો • સમશીતોષણ કિટબંધીય જં ગલો • ધાસના મેદાનો તેમજ શંકુદમ અને ટુનડ વનસપિત મુખય છે .
 6. 6.  વહીવટી હેતુસર જં ગલોનાપકાર  આરિકત જં ગલો  સંરિકત જં ગલો  િબનવગીકૃત જં ગલો  આરિકત(અનામત) જં ગલો
 7. 7. • આરિકત(અનામત) જં ગલો • જે જં ગલો ને ઇમારતી લાકડું તેમજ જં ગલ પેદાશો મેળવવા માટે કાયમીરપે સુરિકત કે અનામત રાખવામા આવેલ હોય તેને આરિકત કે અનામત જં ગલો કહેવામાં આવે છે • અિહ ખેડુતોને ખેતી કરાવાની કે પશુઓને ચરાણની પરવાનગી આપવામાં આવતી નથી • ભારતમાં કુલ જં ગલના 54.4% િવસતારમાં આરિકત જં ગલો આવેલ છે
 8. 8. • સંરિકત જં ગલો • િનયમો કે પિતબંધો સાથે ખેતી કે પશુ ચરાણની છૂ ટ આપવામાં આવે છે • કુલ જં ગલના 29.2% ભાગમાં આવા જં ગલો આવેલ છે • િબનવગીકૃત જં ગલો • જે જં ગલ િવસતાર દુગરમ અને ગીચ છે અને જે મને વગીકૃત કરવામાં આવયા નથી તેવાં જં ગલ િવસતારને િબનવગીકૃત જં ગલો કહેવામાં આવે છે • આવા જં ગલોમાં ખેતી કે ચરાણ પર કોઇ પિતબંધ હોતો નથી • કુલ વન િવસતારના 16.4% િવસતારમાં આવા જં ગલો આવેલ છે
 9. 9. • ગીચતાના આધારે જં ગલોના પકારો • ગીચ જં ગલો(સઘન જં ગલો) • 200 સેમીથી વધુ વરસાદ મેળવતા િવસતારમાં આ જં ગલો છે • ગીચ જં ગલો કુલ વન િવસતારના 59% ભાગમાં આવેલા છે • ખુલલાં જં ગલો – • કુલ જં ગલના 40% ભાગમાં આવલ છે • મેનગુવ જં ગલો (ભરતીનાજં ગલો)– • મેનગુવ જં ગલો દિરય િકનારે આવેલ છે • કુલ જં ગલના 1% કરતા ઓછુ પમાણ છે
 10. 10. • ભારતમાં જં ગલોનું િવતરણ • ભારતમાં જં ગલોનું િવતરણ ખૂબજ અસમાન છે • અંદામાન િનકોબાર િદવપ સમૂહ – 86% જં ગલો આવેલ છે • િમઝોરમ, મણીપુર, િતપુરા, અરણાચલ પદેશ વગેરેમાં તેના કુલ ભૂિમભાગના 60% થી વધુ જં ગલો આવેલ છે • દેશના સૌથી ઓછા જં ગલો હિરયાણામાં (3.8%) આવેલ છે • ગુજરાત, પંજબ, રાજસથાન ,િદલલી, જમમુ-કશમીરમાં 10% થી ઓછા િવસતારમાં જં ગલો આવેલ છે . • િહમાલય અને પવરતીય િવસતારમાં 60%થી વધુ જં ગલોનું પમાણ છે • મેદાની પદેશમાં જં ગલનું પમાણ 20% જે ટલુ છે
 11. 11. • ભારતની રાષી વન નીિત • કુલ જમીન િવસતારના 33 ટકા ભાગમાં જં ગલો હોવા જોઇએ • આજે ભારતમાં જં ગલનું પમાણ 23.3 ટકા છે
 12. 12. • લુપત થતી વનસપિતઓ • િવનાશ માટેના કારણો • જં ગલના િવનાશ માટે સૌથી વધુ દોિષત માનવ છે • માનવીની જમીન મેળવવાની ભૂખ • ઉધોગ માટે કાચો માલ મેળવવા માટે • ઇમારતી લાકડું મેળવવા માટે • રેલવે ,સડક અને હવાઇ મથકો બાંધવા માટે • બહુહેતુક યોજના અને નહેરો બનાવવા માટે • નવી વસાહતો ઊભી કરવા માટે • ઉધોગને શહેરથી દૂર લઇ જવાની નીિત • ઝૂમ ખેતી (સથળાંતિરત ખેતી) કરવા માટે • તેજબી વરસાદ અને દાવાનળ જે વા પિરબળો જવાબદાર છે
 13. 13. • જં ગલ િવનાસની અસરો • પદૂષણમાં વધારો અને વરસાદનું પમાણ ઘટવું તથા દુષકાળ પડવો અને જમીનધોવાણ થવું. • િનરાિશત વનય પશુઓ , વૈિશવક તાપવૃિદધ અને હિરત ગૃહ અસર થાય છે. • પકૃિતક સૌદયરનો િવનાસ થાય છે • કેટલાક વનય પાણીઓ લુપત થાય છે • નદીઓમાં પુર આવે છે
 14. 14. • વન સંરકણ • વન અને જં ગલ સંરકણએ આપણી નૈિતક ફરજ બને છે • ઇ.સ.1976માં રાજનીિતના માગરદશરક િસદધાંતો અને નાગિરકની મૂળભૂત ફરજોમાં કહેવામાં આવયું છે કે • વનો, સરોવરો, નદીઓ, વનયપાણીઓ, સિહત કુદરતી પયારવરણનું રકણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જવો પતયે અનુકંપા રાખવાની દરેક નાગિરકની ફરજ છે • અિધિનયમો ઘડી કાયદાકીય રકણ પુર પાડવામાં આવયું છે • તેમાં જં ગલોને આગ લગાડવી, વૃકો કાપવા જે વા ગુનાનો સમાવેશ થાય છે • આવા ગુનાઓ માટે િવિવધ સજની જોગવાઇ પણ કરવામાં આવી છે
 15. 15. • િહમાલયનાં પવરતીય ઢોળાવો પર આવેલા દેવદારના જં ગલો બચાવવા • ચીપકો આંદોલન • ઉતરાંચલ રાજયના તહેરી ગઢવાલ િજલલાના વૃક પેમી લોકોએ • શીસંદરલાલ બહુગુણાઅને ચંદીપસાદના નેતૃતવમાં ચીપકો આંદોલન શર કરેલું • તેમાં પયારવરણ પેમી લોકો વૃકોને બાથ ભીડીને ચીપકીજતા તેથી વૃક કાપીન શકાય
 16. 16. • યુનેસકોએ પાકૃિતક િવિવધતા – જૈ િવક િવિવધતાનું રકણ કરવા િવશવમાં જૈ વ િવિવધતા કેતો બનાવવાનું નકકી કયુર છે . • ભારતમાં આવા 13 જૈ વ િવિવધતા કેતો આવેલ છે
 17. 17. • વન નીિત • ભારતની રાષીય વન નીિત ઇ.સ.1952માં અમલમાં આવી • ઇ.સ.1988માં નવી રાષીય વન નીિત જહેરા કરવામાં આવી છે. • તે પમાણે કુલિવસતારના 33 ટકા િવસતારમાં જં ગલો હોવા જોઇએ
 18. 18. • વન નીિતનો ઉદેશ • પાકૃિતક સૌદયરનું રકણ કરવું વનોનું રકણ કરવું • રણ િવસતારને આગળ વધતો અટકાવવો • પડતર અને િબન ઉપજઉ જમીન પર સામાિજક વનીકરણના કાયરકમો દવારા વૃકા રોપણ કરી જં ગલોનું પમાણ વધારવું • ગામય િવસતાના લોકો અને વનવાસી લોકો માટે બળતણ, ધાસ,અને અનય જરરીયાતોની પૂિત કરવાનાં પગલાં લેવા • પયારવરણ સમતુલન ટકાવવા પયતન કરવો
 19. 19. • વન સંરકણ અંગેના ઉપાયો • પયારવરણનું શાળા કકાએ િશકણ – પયારવરણની જગૃકતા લાવવી, િવિવધ સપધારઓ અને પવૃિતઓ દવારા વન સંરકણની જરરીયાત સમજવવી • વૃકો કાપવા પર અંકુશ મૂકવો અને ગેર કાયદેસર વૃક કાપતી વયિકતને કડક સજ કરવી • જં ગલ ખાતાના કાયરકમો ગુણવતા સભર બનાવવા • પડતર જમીનમાં વૃકારોપણ કરવું • સામાિજક વનીકરણના કાયરકમમાં લોકને ભાગીદાર બનાવવા. • વૃકારોપણ ,વનમોહતસવ વગેરેકાયરકમોને પોતસાહન આપવું
 20. 20. • પયારવરણલકી િવિવધ ઉજવણીકરવી અને િવિવધ પવૃિતઓનું આયોજન કરવું • શાળામાં ઇકોકલબની સથાપના કરી િવિવધ પવૃિતઓ કરવી • પુરસકાર દવારા વન િવકસને પોતસાહન આપવું • ભારત સરકાર દવારા • ઇનદીરા િપયદિશની વૃકિમત પુરસકાર વનીકરણ અને પડતર ભૂિમના િવકાસ કેતે િવિશષ યોગદાન આપનારને આપવામાં આવે છે • િવિવધ ઊજરના સતોતનો ઉપયોગ કરવો જે મકે સૌર ઊજર, પવન ઊજર,બાયો ઊજર,વગેરેનો ઉપયોગ કરવો • જં ગલોમાં આગ લાગે તયારે તેના સમન માટે પયતન કરવા અને આવી િસથિત ન સજરય તેની તકેદારી રાખવી
 21. 21. • વૈિવધય સભર વનય જવન • ભારતમાં વૈિવધય સભર પાણી જવન છે . • તેમાં સિરસૃપ,સસતન વગરના અને ઉભયજવી પાણીઓ આવેલ છે • વનય પાણીઓ – િસહ, વાઘ, હાથી, ગેડો, રીછ, ઘુડખર વગેરે પાણીઓ આવેલ છે • ગીર અભયારણય – એિપલ 2005ની િસહોની વસતી ગણતરી પમાણે આશરે 359 જે ટલા છે • પિશવમ બંગાળાનો રોયલ બેગાલ ટાઇગર િવશવની આઠઠ પજતી પૈકીનો એક છે. • અસમનાં જં ગલો અને પિશવમ બંગાળાના દલદલીય િવસતારમાં એક િશગી ગેડો જોવા મળે છે.
 22. 22. • ઘુડખર – િવશવમાં કચછના નાના રણમાંજ જોવા મળે છે . • વાંદરાની જતો – લંગૂર, િગબન,હુલોક વગેરે જોવા મળે છે . • પકીઓ – સારસ,મોર,સોહન ચકલી, સુરખાબ વગેરે જોવા મળે છે. • પકીઓની િવિવધતામાં લેટીન અમેરીકા પથમ સથાને છે .
 23. 23. • લુપત થતું વનય જવન • I.U.C.N (ઇનટરનેશનલ યુિનયન ફોર કંનઝવેશન ઑફ નેચર) ના રેડિલસટ પમાણે લુપત થતા ગુજરાતના સસતનધારી પાણીઓની યાદી (નોધ – પુસતકમાં કોઠો જોવો) • ભારતમાં એિશયાઇ િસહ, વાઘ, િહમ દીપડો, કસતુરી મૃગ, ભારતીય ગેડાનું અિસતતવ જોખમમાં છે . • ગુજરાતમાં એિશયાઇ િસહ, ઘુડખર, દીપડો, રીછ અને શકરો, ખડમોર, મોર, સારસ, ગીધ, જે વા વનય પાણીઓ અને પકીઓનું અિસતતવ જોખમમાં છે.
 24. 24. • વનય જવનનાં િવનાશના કારણો • જં ગલમાં લાગતી આગના કારણે • િશકારીની પવૃતીઓના કારણે • િવિવધ પદૂષણ, શહેરી િવસતારમાં વધારો, • વાહનોનો ઘોઘાટ અને માણસની સવાથી વૃિતના કારણે
 25. 25. • વનય જવોનું સંરકણ • વનય જવોના િશકાર કરવા પર ,અભયારણયમાં ,રાષીય ઉધાનમાં સંમિત વગર પવેશ કરવાના ગુના માટે સજની જોગવાઇ છે • વનય જવ સંરકણ બોડર,રાષીય ઉધાનો, અભયારણય જૈ વ આરિકત કેતો વગેરે દવારા વનય જે વ રકણ કરવાનો પયતન કરવામાં આવે છે • ભારતીય વનય જવ બોડરની ભલામણના અનુસંધાનમાં ભારતીય સંસદે વનય જવ સુરકા અિધિનયમ બનાવયો છે • તેમાં િવિવધ અનુસૂિચ માં િશકાર પર પિતબંધમૂકવામાં આવયો છે. • ઇ..સ.1973માં પોજે કટ ટાઇગર દવારા 27 વાઘ અભયારણય બનાવવામાં આવયા છે
 26. 26. • પોજે કટ એિલફનટ દવારા હાથીઓની સંખયા જળવી રાખવા રાજયોને વૈજાનીક અને આિથક સહાય આપવામાં આવે છે • 1975માં સંયુકત રાષોના ખાધ અને કૃિષ સંગઠન ના સહયોગથી મગર પિરયોજના શર કરવામાંઆવી છે • પકૃિત િશકણિશિબરો દવારા પજમાં પાણી સંરકણ અંગે જગરકતા લાવવાનું કામ કરે છે • દરેક રાજયમાં વનય જવ સલાહકાર બોડર રચવાનું ફરિજયાત બનાવેલ છે. • મોટાભાગના રાજયોમાં સટેટ વાઇલડ લાઇફની રચના કરવામાં આવી છે. • ગુજરાતમાં ગુજરાત વાઇલડ લાઇફ સોસાયટીની રચના કરવામાં આવી છે.
 27. 27. • વનય જવ સંરકણ અંગેના ઉપાયો • િશકાર પવૃિત અટકાવવી,કાયદાનો કડક અમલ,સજની જોગવાઇ કડક બનાવવી • શાકાહારી,માંસાહારીપાણીઓનું સંતુલન ટકાવી રાખવા વનય જવોની વસતી ગણતરી કરવી • જં ગલોનો િવનાશ થતો અટકાવી વનયજવોને િનરાિશત થતા બચાવવાં • લોકોને વનય જવોનું મહતવ સમજવી તેમના સંરકણની સમજ આપવી • જં ગલોમાં આગ લાગે તયારે અગની સામક ઉપાયો ઝડપી બનાવવા • વનય જવોને રોગો સામે તબીબી સારવાર ઝડપી આપવી
 28. 28. • અભયારણય,રાષીય ઉધોનો,જૈ વ આરિકત કેતો વગેરેનો િવકાસ કરવો • વનય જવોની જરરીયાતો જે વી કે પાણી ખોરાક,રહેઠાણ વગેરે મળે તેવું આયોજન કરવું • વનય જવો સંરકણ સંદભે જગરકતા લાવવી ટી.વી, રેિડયો,પસાર માધયમો • સામાિયકો,જહેરાતોનો ઉપયોગ કરવો • ટપાલ ટીકીટો બાહાર પાડવી
 29. 29. • રાષીય ઉધાનો, અભયારણયો અને જૈ વ આરિકત કેતો • જૈ વ આરિકત કેતે – યુનેસકો દવારા માનવ અને જૈ વ ભૌગોિલક િવસતાર કાયરકમ નીચે જૈ વ આરકીત કેતોની રચના કરવામાં આવે છે • હેતું – આિવસતારો ઘણા હેતુંઓ માટે રિકત રાખવામાં આવે છે • જયાં પકૃિત પેમીઓ, સથનીકલોકો, અિધકારીઓ વનય પાણીઓ અને પાકૃિતક સૌદયરની રકા અનેઉિચત ઉપયોગ માટે એક સાથી મળીને કામ કરે છે • જૈ વ આરિકત કેતોમાં આંિશક ખેતી અને સહેલાણીઓને ફરવાની છૂ ટ આપવામાં આવે છે
 30. 30. • અભયારણય – રાષીય ઉધાનની માફક રિકત છે .પણ તયાં માનવીના હરવાફરવાપર કે પાલતું પશુના ચરાણ પર પિતબંધ નથી • રાષીય ઉધાન – અહી વનસપિત અને વનય જવોને પકૃિતના સહારે છોડી દેવામાં આવે છે . વનયજવો ના િશકાર પર પિતબંસધ હોય છે
 31. 31. • ભારતમાં • 490 અભયારણયો આવેલા છે. • 89 રાષીય ઉધાનો આવેલા છે . • 13 જૈ વ આરિકત કેતો આવેલા છે . • વનય જવ સંરકણ કેનદો

×