This slide show contains physical development in adolescence period. Detailed information regarding physical development in adolescence is given in this presentation.
10. તરુણાવસ્થામાાં શારીરરક વવકાસ
ગૌણ જાતીય લક્ષણોનો વવકાસ
-તરુણાવસ્થામાાં છોકરાાં-છોકરીના દેખાવમાાં થતો ફેરફાર
-છોકરાઓમાાં દાઢી-મૂછ ઊગવા, ચામડી જાડી અને કડક થવી, પરસેવો થવો,
અવાજ ધેરો થવો, બગલમાાં અને જનનાાંગો આસપાસ વાળ ઊગવા તથા સ્તન
પર ગાાંઠો વળી િમશ: દૂર થવી
-છોકરીઓમાાં ઉપલા હોઠ અને ગાલ પર નજીવી રુાંવાટી ઊગવી, ચામડી જાડી અને
અક્કડ થવી, પરસેવો થવો અવાજ વધુ મધુર થવો, બગલમાાં અને જનનાાંગો
આસપાસ વાળ ઊગવા, વનતાંબ અને સ્તનનો વવકાસ
11. તરુણાવસ્થામાાં શારીરરક વવકાસ
શારીરરક વવકાસના શૈક્ષભણક ફભલતાથો
-શાળાએ વવદ્યાથીઓના સવાાંગી વવકાસનુાં ધ્યેય સ્વીકાયુાં હોવાથી વશક્ષણ યોજના
તૈયાર કરતી વખતે શારીરરક વવકાસના પાસાને ધ્યાન પર રાખવુાં.
-બાળકના અન્ય ક્ષેત્રના વવકાસનો આધાર શારીરરક વવકાસ હોય, શાળાએ બાળકના
શારીરરક વવકાસનાાં પ્રયત્ચનો કરવા.
-બાળકનો શારીરરક વવકાસ યોગ્ય િમે થઇ રહ્યો છે કે નરહ, તે ચકાસવા શારીરરક
બાબતોને સમાવતાાં વવકાસપત્રકમાાં વનયવમત નોંધ રાખવી.
-યોગ્ય સ્વરૂપે જાતીય વશક્ષણ આપવુાં.
12. તરુણાવસ્થામાાં શારીરરક વવકાસ
શારીરરક વવકાસના શૈક્ષભણક ફભલતાથો
-શારીરરક વવકાસની પ્રવૃવિ માટે શાળામાાં મેદાન અને વ્યાયામ ખાંડ હોવો જોઈએ.
-વવકલાાંગ બાળકોને વવશેર્ સહાનુભૂવત આપી તેમને અનુકૂળ શારીરરક પ્રવૃવિ
સોંપવી.
-શારીરરક વવકાસના ધોરણો બાળકોને જણાવી તે વસિ કરવા માગષદશષન અને પ્રેરણા
આપવી.
-છોકરા અને છોકરીઓમાાં શારીરરક વવકાસની તરેહ ભભન્ન હોવાથી બને માટે વવવશરટ
કાયષિમો ઘડવા.
13. તરુણાવસ્થામાાં શારીરરક વવકાસ
શારીરરક વવકાસના શૈક્ષભણક ફભલતાથો
-યોગ્ય સ્વરૂપે જાતીય વશક્ષણ આપવુાં.
-તરુણાવસ્થામાાં થતાાં શારીરરક પરરવતષનો માટે બાળકને માનવસક રીતે તૈયાર
કરવા જેથી નાહકનો ભય કે શરમ ન અનુભવે.