Publicité

Contenu connexe

Similaire à ધર્મધ્યાન ભાવના સેવ (2).pptx(20)

Publicité

ધર્મધ્યાન ભાવના સેવ (2).pptx

 1. હે આત્મન, તું ધર્મધ્યાન ભાવના સેવ અનાદિ કાળના સુંસસ્કારને લીધે હે જીવ! તું અત્યાર સુંધી દર્થ્યાત્વ, ઇદરિયદવષયો, કષાયો, આહાર, પરીગ્રહ, દવષયવાસના, ભય ઇત્યાદિને લગતી અપ્રશસ્ત ભાવનાઓથી ભાદવત થતો આવ્યો છે. તું સુંસારના રુંગોયેલો અને સુંસારની ર્દલનતાથી ખરડાયેલો રહ્યો. તારા દિત્તર્ાું જો વખતોવખત તરેહ તરેહના દવષયો રર્તા હોય, આરુંભ, પદરગ્રહ, દવષયવાસના, વેરઝેર વગેરેના જ દવિારોર્ાું દિત્ત િોડી જતું હોય તો એનાર્ાું િુંિલતા આવ્યા વગર રહે નદહ. જ્ાું સુંધી દિત્ત એક દવષયના દવિાર પરથી બીજા દવિાર પર કૂિાકૂિ કરતું હોય તો ત્યાું દસ્થરતા ક્ાુંથી આવે? હવે એને પ્રશસ્ત ભાવનાઓથી ભાદવત કર. એ ભાવનાઓના અભ્યાસથી ર્ન િુંિળ, અશાુંત, દનબમળ ર્ટીને દસ્થર શાુંત અને સબળ બનશે. અને ત્યાર પછી જ જીવ ધર્મધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરશે. ર્ાટે એ ભાવનાઓર્ાું ર્ન તરબોળ થાય તો દિત્તની િુંિલતાનો પ્રશ્ન રહે નદહ. અને પદરણાર્ે દિત્ત દસ્થર બનશે અને તે ધ્યાન ર્ાટે યોગ્ય બનશે.
 2. જ્ઞાનભાવના :- જ્ઞેયનું જ્ઞાન કરવું એ જીવનું પારર્ાદથમકસ્વૂપ છે, પરુંત જ્ઞેય પિાથોને જાણવાની ઉત્સકતા, અને જ્ઞેય પિાથોને જાણીને જ્ઞેયના રમ્ય-અરમ્ય ભાવોથી રાગાદિ કરવા, એ જીવનો જ્ઞાનસ્વભાવ નથી. આ પ્રકારે સૂક્ષ્ર્ બદિથી જ્ઞાનના સ્વૂપનું દિુંતન કરીને જ્ઞાનભાવનાથી આત્માને ભાદવત કરવાથી દનર્મળ કોદટના જ્ઞાનના સુંસ્કારો શીઘ્ર ઉપદસ્થત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી જ્ઞાનભાવર્ાું જઈ શકે છે.
 3. જીવ, તાર ેજ્ઞાન ભાવનાનો અભ્યાસ કરવા માટે શ્રતજ્ઞાનની હર્ેશાું પ્રવૃદત રાખવી જોઇયે. ર્નને અશભ ભાવોના વ્યાપારોર્ાું જતું અટકાવવું જોઇયે. સૂત્ર અને અથમની દવશદિ સાિવવી જોઇયે. ભવદનવેિ કેળવવો જોઇયે. જ્ઞાનગણથી દવશ્વના પિાથોને સર્જવા જોઇયે એટલે કે પરર્ાથમની સર્જ પ્રાદપ્ત કરવી જોઇયે. ત્યાર પછી ધર્મધ્યાન ધરીશ તો ધ્યાનર્ાું દસ્થરતા આવશે.
 4. િશમનભાવના :- તત્ત્વને તત્ત્વૂપે જોવું એ જીવનું પારર્ાદથમકસ્વૂપ છે, અને આ સ્વૂપ સતત આદવભામવ રહે તે ર્ાટે તત્ત્વને તત્ત્વૂપે જોવા યત્ન કરવો જૂરી છે, કે જેથી જીવર્ાું વતમતું સમ્યગ્િશમન જીવની પ્રકૃદતૂપે બની જાય. એ રીતે સૂક્ષ્ર્બદિથી તત્ત્વનું દિુંતન કરીને આત્માને િશમનભાવનાથી ભાદવત કરવાથી િશમનના સુંસ્કારો શીધ્ર ઉપદસ્થત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી િશમનભાવર્ાું જઈ શકે છે.
 5. હે જીવ, તાર ેદર્શનભાવનાનો અભ્યાસ કરવા માટે શુંકા (સુંિેહ) કાુંક્ષા (અદહતકારી ર્તની ઇચ્છા કરવી) દવદિદકત્સા (ધર્મ કરણીના ફળર્ાું સુંિેહ કરવો) પ્રશુંસા અને સુંસ્તવ (પોતાની તારીફ; સ્તદત) વગેરેથી િૂર થવું જોઇયે
 6. હે જીવ, દર્શનભાવનાનો અભ્યાસ કરવાથી નીચેના પાાંચ ગુણો કેળવાર્ે પ્રશર્ાદિ શૌયમ પ્રભાવના આયતન સેવા (રક્ષક સ્થાનોની સેવા ) અને ભદિ {હે જીવ, િશમનભાવનાથી અસુંર્ોહનો લાભ એટલે કે કાુંક્ષા દવદિદકત્સાદિ િૂર થાય છે. સમ્યક શ્રધાને કારણે અરય તત્ત્વ કે દર્થ્યાત્વી િેવિેવીની ઉપાસના ર્ાટે તું સુંર્ોદહત (ર્ોદહત) થશે નદહ. આ ભાવનાથી દસ્થરતા અને અર્ૂઢતાના ગણો પ્રગટ થશે.}
 7. િાદરત્રભાવના :- આત્મભાવોર્ાું િરવું એ જીવનું પારર્ાદથમકસ્વૂપ છે અને તે ભાવોની વૃદિને અનકૂળ સદર્દત-ગદપ્તઓની આિરણાઓ છે, અને તે આિરણાઓ આત્મભાવોને પ્રગટ કરવા ર્ાટે, જીવાડવા ર્ાટે અને વૃદિ કરવા ર્ાટે પ્રબળ કારણ છે, અને સદર્દત-ગૃદપ્તઓથી દવપરીત આિરણાઓ જીવને અિાદરત્રભાવર્ાું લઈ જનાર છે. આ રીતે સૂક્ષ્ર્ ઊહપૂવમક િાદરત્રભાવનાથીઆત્માને ભાદવત કરવાથી િાદરત્રના િઢ સુંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે િાદરત્રભાવર્ાું જઈ શકે છે.
 8. હે જીવ, તાર ેચારરત્રભાવનાનો અભ્યાસ કરવા માટે ઇદરિયના દવષયોથી થતા, કષાયોથી થતા, દહુંસાદિ પાપોથી અને અદવરદતૂપીથી થતા આશ્રવો અટકાવવા જોઇશે બાર પ્રકારના તપનું સેવન કરવું જોઇશે અને સદર્દત-ગદપ્તનું બરાબર પાલન કરવું જોઇશે
 9. { હે જીવ, િાદરત્રભાવનાથી તપની વૃદિ થાય છે અને એથી પૂવમના બાુંધેલા કર્ોની દનજમરા થાય છે. વળી જીવ નવાું અશભ કર્ો બાુંધતો અટકે છે, તથા અનાયાસે શભ કર્ો બાુંધે છે. }
 10. તપભાવના :- કર્મરદહત થવું એ જીવનું પારર્ાદથમકસ્વૂપ છે. કર્ોને જે તપાવે તે તપ છે. તેથી આત્માર્ાું રહેલાું કર્ોને દવઘટન કરવાનું કારણ બને તેવી જીવની પદરણદત એ તપ છે અને તેવી પદરણદતનો આદવભામવ કરવા ર્ાટે બાર પ્રકારનો તપ છે. તે તપના સેવનથી સાધક યોગી કર્ોને િૂર કરીને કર્મરદહત અવસ્થાસ્વૂપ પોતાના ર્ૂળ સ્વૂપને પ્રગટ કરી શકે છે. આ રીતે સૂક્ષ્ર્ ઊહપૂવમક તપભાવનાથી આત્માને ભાદવત કરવાથી તપના ટઢ સુંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે શીઘ્ર દનજમરાને અનકૂળ તપભાવર્ાું જવા ર્ાટે સર્થમ બને છે.
 11. હે જીવ, તાર ેવૈરાગ્ય ભાવનાનો અભ્યાસ કરવા માટે સદવદિત જગતસ્વભાવને ઓળખવો જોઇશે દન:સુંગ દનભમય અને દનરાશુંસ એટલે કે ઇચ્છારદહત અનાસિ બનવું જોઇશે અને ક્રોધાદિ કષાયો પર દવજય ર્ેળવવો જોઇશે.
 12. હે જીવ, વૈરાગ્ય ભાવનાથી સુંગ, આશુંસા અને ભયનો ઉચ્છેિ થાય છે એનાથી તું સુંસારની અસારતા સર્જીશ. િેહની નશ્વરતાને દપછાણીશ, તેથી રાગદ્વેષની વૃદિ થાય એવો સુંગ છોડીશ એટલે કે તને દનિઃસુંગ બનવું ગર્શે આશુંસા એટલે કે ઇચ્છાઓ, આશાઓ, વાસનાઓ ઉપર દવજય ર્ેળવતો જઇશ. {શિ આત્મતત્ત્વની રર્ણતાને લીધે તને હવે કોઇપણ પ્રકારનો ભય લાગશે નદહ કે સતાવી શકશે નદહ.}
Publicité