Bharat nu lokjivan

  1. ભારત:લોકજીવન
  2. પશ્ચિમ ભારત નું લોકજીવન
  3. રાજસ્થાન  મખ્ય ખોરાક ◦ બાજરી અને દાળ બાટી. ◦ મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.  પહેરવેશ ◦ પુરુષો ધોતતયુું અંગરખુું તથા રુંગબેરુંગી પાઘડી ◦ સ્ત્રીઓ ઘેરવાળો ચણીયો, કબ્જો તથા ઓઢણી. ◦ પગ માટે ઊંટ ના ચામડા માુંથી બનાવેલ મોજડી તથા પગરખાું.  રહેઠાણ ◦ ધાબાવાળા મકાનો, ગ્રામ્ય તવસ્તાર માું ઘાુંસ- માટી ના મકાનો  ભાષા ◦ મુખ્ય ભાષા- હિન્દી, મારવાડ માું મારવાડી બોલી  તહેવારો તથા મેળા ◦ જાણીતા લોકનૃત્યો-ઘુમ્મર, કચ્ચચઘોડી અને કાલબેલલયા ◦ કાતતિક પ ૂલણિમા એ પુશ્કારનો મેળો
  4. ગુજરાત  ખોરાક ◦ રોટલી, ભાખરી, શાક, દાળ-ભાત,કઢી-ખીચડી. ◦ ફરસાણ માું ખમણ, ગાુંહિયા તથા મીિાઈ માું જલેબી, પેંડા, થાબડી વગેરે... ◦ નાસ્તા માટે કેટલાક હદવસ ન બગાડે તેવા થેપલા, ગાુંહિયા, શુકીકચોરી, ખાખરા તથા સુખડી  પહેરવેશ ◦ પુરુષો-ધોતતયુું, ઝભ્ભો, પાઘડી ◦ સ્ત્રીઓ-સાડી, ચણીયો, કબજો  રહેઠાણ ◦ ઈંટ-તસમેન્ટ માુંથી બનાવેલ આધુતનક મકાન ◦ કચછ માું ભૂુંગા નામ ના તવતશષ્િ રિેિાણ  ભાષા- ગુજરાતી, કચછી  તહેવારો-મેળા ◦ રાસ-ગરબા માટે તવશ્વભરમાું જાણીતુું ◦ તસદ્ધપુર નો મેળો, વૌિા નો મેળો, તરણેતર નો મેળો, ભવનાથ નો મેળો, ડાુંગ દરબારનો મેળો
  5. મિારાષ્ર  ખોરાક ◦ સેવ-ઉસળ નાસ્તા માટે તિય ◦ દહરયા હકનારે વસતા લોકો ભાત-માછલાું ખાય છે  પહેરવેશ ◦ પુરુષો-ધોતતયુું તથા પિેરણ અને માથે ટોપી ◦ સ્ત્રીઓ-મિારાષ્રીયન ઢબે સાડી પિેરે છે  રહેઠાણ ◦ પાકાું તથા સુતવધાવાળા મકાનો  ભાષા- મરાિી  તહેવારો- મેળા ◦ લાવણી નૃત્ય િખ્યાત તથા ગણેશ ચતુથી નો તિેવાર ◦ નાતસક નો અધધકુુંભ મેળો જાણીતો છે
  6. મધ્ય િદેશ  ખોરાક ◦ મુખ્યત્વે રોટલી, શાક, દાળ-ભાત.  પહેરવેશ ◦ મધ્ય િદેશ ના લોકો નો પરુંપરાગત પિેરવેશ ગુજરાત અને મિારાષ્ર જેવો છે.  રહેઠાણ ◦ ડુુંગરાળ િદેશમાું વનવાસી િજા છુટા છવાયા ઝુંપડા માું રિે છે. ◦ પાકાું તથા સુતવધાવાળા મકાનો.  ભાષા- હિન્દી  તહેવારો-મેળા ◦ ઉજ્જજેન માું તશવરાત્રી નો તિેવાર ઉત્સાિથી ઉજવાય છે ◦ ઉજ્જજેન અધધકુુંભ મેળા માટે જાણીતુું છે.
  7. ગોવા  ખોરાક ◦ ભાત-માછલાું  પહેરવેશ ◦ પુરુષો- ધોતીયુ પિેરણ ◦ સ્ત્રીઓ- સાડી,ચણીયોતથા કબ્જો ◦ ગોવા ના પિેરવેશ પર પાશ્ચયત્ય અસર જોવા મળે છે.  રહેઠાણ ◦ પાકાું તથા સુતવધાવાળા મકાનો. ◦ કોંકણ િદેશ માું ઢાલ વાળા મકાનો  ભાષા - કોંકણી  ગોવા કાતનિવલ માટે જાણીતુું છે.
  8. ઉત્તર ભારતનું લોકજીવન
  9. પુંજાબ-િહરયાણા  ખોરાક ◦ મુખ્ય ખોરાક ઘઉં તથા ઘઉંમાુંથી બનાવેલી તુંદુરી રોટી તથા જાતજાતના પરોિા. ◦ પનીર તમતિત શાક. ◦ લસ્સી પુંજાબ-િહરયાણાનુું જાણીતુું પીણુું છે.  પહેરવેશ ◦ પુંજાબ-િહરયાણા ના લોકો નો પિેરવેશ પુંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. ◦ પુરુષો - ઝભ્ભો તથા ખુલતી સલવાર અને પાઘડી. ◦ સ્ત્રીઓ - સલવાર-કમીજ.  રહેઠાણ ◦ ધાબાવાળા મકાનો તથા શિેર માું ઈંટ-તસમેન્ટ વાળા મકાનો.  ભાષા ◦ પુંજાબ - પુંજાબી ◦ િહરયાણા - િહરયાણવી  તહેવાર-મેળા ◦ મુખ્ય તિેવાર વૈશાખી, લોિારી. ભાુંગડા પુંજાબ નુું જાણીતુું લોકનૃત્ય છે. ◦ પુંજાબ માું શિીદો નો મેળો ભરાય છે.
  10. જમ્મુ-કાશ્મીર  ખોરાક ◦ ભાત તથા માુંસ-મચછી.  પહેરવેશ ◦ કાશ્મીરી ડ્રેસ તથા તશયાળા માું આંખુ શરીર ઢુંકાયજાય એવો ડ્રેસ.  રહેઠાણ ◦ મકાનની બનાવટમાું લાકડાનો ઉપયોગ તવશેષ થાય છે.  ભાષા ◦ જમ્મુ-કાશ્મીરની મુખ્ય ભાષા ઉદુધ છે. કાશ્મીર તથા ડોંગરી પણ બોલાય છે.  તહેવાર ◦ જમ્મુ-કાશ્મીરમાું ઈદ, મિોરમના તિેવારો ઉજવાય છે.
  11. ઉત્તર િદેશ  ખોરાક ◦ મુખ્ય ખોરાક રોટલી, દાળ-ભાત-શાક.  પહેરવેશ ◦ અિીંના લોકો મુખ્યત્વે ધોતી-પિેરણ તથા માથે ગમછો બાુંધે છે. ◦ સ્ત્રીઓ સાડી, કબ્જો, ચણીઓ પિેરે છે.  રહેઠાણ ◦ શિેરના લોકો ઈંટ-તસમેન્ટ ના મકાન માું રિે છે.  ભાષા ◦ ઉત્તર િદવશ ની મુખ્ય ભાષા હિન્દી તથા ઉદુધ છે.  તહેવારો-મેળા ◦ અિીંનો મુખ્ય તિેવાર િોળી છે તથા રામનવમી, જન્માષ્ટમી પણ ઉજવાય છે. ◦ ઉત્તર િદેશ માું અલાિાબાદ નો કુમ્ભમેળો તથા માઘ મેળો જાણીતા મેળા છે.
  12. હિમાચલ િદેશ- ઉત્તરાખુંડ  ખોરાક ◦ અિીંના લોકો ભાત-કિોળ(રાજમાું) તથા માસ નો ઉપયોગ કરે છે.  પહેરવેશ ◦ અિીંના લોકો નો પિેરવેશ જમ્મુ-કાશ્મીર ના લોકો સાથે મળતો આવે છે. ◦ પુરુષો માથે તવતશષ્િ ગઢવાળી ટોપી ◦ સ્ત્રીઓ માથે રૂમાલ બાુંધે છે.  રહેઠાણ ◦ અિીંયા લોકો બે માલ વાળા મકાન માું રિે છે. નીચે પશુ બાુંધે છે જેથી ઉપર ના માલની લાકડાની બનાવેલી ફશધ ગરમ રિે. આ િદેશના મકાનો છાપરા વાળા િોય છે જેથી બરફ નીચે સરકી શકે.  ભાષા ◦ ઉત્તરાખુંડ-હિન્દી, ગઢવાળી તથા કુમાઉ ◦ હિમાચલ-પિાડી તથા દૂરના િદેશો માું િાદેતશક ભાષા બોલાય છે.  તહેવાર-મેળા ◦ હિમાચલના કુલ્લુમાું દશેરા નો તિેવાર તવશેષ રીતે ઉજવાય છે. ◦ ઉત્તરાખુંડમાું કુમ્ભ તથા અધધકુુંભમેળા િખ્યાત છે.
  13. દક્ષિણ ભારતનું લોકજીવન
  14. દલિણ ભારત  રાજ્યો ◦ આંધ્ર િદેશ, કણાધટક, તતમલ નાડુું, કેરળ, તેલુંગાણા તથા પાુંડુચેરી  ખોરાક ◦ દલિણ ભારતના રાજ્ય નો ખોરાક મુખ્યત્વે ભાત-માછલી, કિોળ િોય છે. ◦ અિીંયા ચોખામાુંથી બનેલી વાનગી ઈડલી, ઢોસા, મેંદુવડા છે, જેની સાથે કોપરા ની ચટણી નો ઉપયોગ કરે છે. ◦ 'રસમ'ના નામે ઓળખાતી દાળ જેવી વાનગી નો ઉપયોગ તેઓ ખોરાકમાું કરે છે. ◦ દલિણ ભારતમાું કેરળ માું કેળ ના પણ પતરાળા તરીકે વપરાય છે.  પહેરવેશ ◦ દલિણ ભારતમાું લોકો ખુલતા કપડાું પિેરે છે. ◦ પુરુષો લ ૂુંગી, પિેરણ, ખભે ખેસ પિેરે છે ◦ સ્ત્રીઓ દલિણી સાડી, ચણીઓ અને કબ્જો પિેરે છે.  રહેઠાણ ◦ દલિણ ભારતના લોકો શિેરો માું ઈંટ-તસમેન્ટના મકાનોમાું રિે છે. બેંગલુરુ, ચેન્નાઇ જેવા શિેરોમાું આધુતનક મકાનો.
  15.  ભાષા ◦ અિીંયા બોલાતી ભાષા દ્રતવડકુળ ની ભાષા તરીકે ઓળખાય છે. ◦ આંધ્રિદેશ-તેલુંગાણા માું તેલુગુ. ◦ કણાધટક માું કન્નડ. ◦ તતમલનાડુું માું તતમલ. ◦ કેરળ માું મલયાલમ.  તહેવાર-ઉત્સવો ◦ આંધ્રમાું કુચીપુડી નૃત્ય જાણીતુું છે તથા તશવરાત્રી, માકરસુંક્રાતરી તથા તવશાખાનો તિેવાર ઉજવાય છે. ◦ કણાધટકના મૈસુર માું દશેરા, ઈદ, અને નવરાત્રીના તિેવારો ઉજવાઈ છે. ◦ કેરળ નુું કથ્થક જાણીતુું નૃત્ય છે તથા ઓણમ, નાતાલ, એ ત્યાું ના મુખ્ય તિેવારો છે. ◦ તાતમલનાડુ નુું જાણીતુું નૃત્ય ભરતનાટયમ છે તથા મુખ્ય તિેવાર પોંગલ છે.
  16. પૂવવ ભારતનું લોકજીવન
  17. પૂવધ ભારત  રાજ્યો ◦ લબિાર, ઝારખુંડ, છત્તીસગઢ, ઓહડશા, પતશ્ચમ બુંગાળ, અસમ, અરુણાચલ િદેશ, નાગાલેન્ડ, મલણપુર, તમઝોરમ, તત્રપુરા, તસક્કિમ અને મેઘાલય.  ખોરાક ◦ લબિાર, ઝારખુંડ, છત્તીસગઢ તથા પતશ્ચમ બુંગાળના લોકો રોટલી, શાક નો ખોરાક લે છે. પણ તેમાું ભાત નુું િમાણ વધારે િોય છે. ◦ પવધતીય તવસ્તારવાળા લોકો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાુંત કિોળ, લીલાશાક ભાજીનો ઉપયોગ ખોરાક માું લે છે. ◦ 'રસગુલ્લા' અને 'સુંદેશ' બુંગાળી લોકો ની તિય મીિાઈ છે.  પહેરવેશ ◦ લબિારના લોકો પુરુષો ધોતતયુું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પાઘડી પિેરે છે તથા સ્ત્રીઓ સાડી, ચણીઓ, કબ્જો પિેરે છે. ◦ ઝારખુંડ, અસમ, ઓહડશા લોકોના પિેરવેશમાું મોટો તફાવત જોવા નથી મળતો. ◦ બુંગાળી સ્ત્રીઓ બુંગાળી ધાબે સાડી પિેરે છે તથા પુરુષો પાટલીવાળું ઢોલળયુું અને રેશમી ઝભ્ભા પિેરે છે.
  18.  રિેિાણ ◦ મેદાની િદેશ માું વસતા લોકો ઈંટ-તસમેન્ટ ના મકાનો માું રિે છે. પવધતીય તવસ્ત્તારમાું વસતા લોકોના ઘરો માું લાકડા અને વાસનો િયોગ થાય છે. ◦ વરસાદવાળા િદેશોમાું છાપરા વધારે ઢાળવાળા િોય છે. ◦ બુંગાળમાું ઘરના પાછળ ભાગમાું પુકુર(નાનકડુું તળાવ) રાખવામાું આવે છે.  ભાષા ◦ ઝારખુંડ, છત્તીસગઢ અને લબિારમાું મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. મૈથાલી, ભોજપુરી, માગધી એ લબિાર માું બોલાતી બોલી છે. ◦ અસમમાું આસામી, ઓહડશામાું ઉહડયા તથા પતશ્ચમ બુંગાળમાું બુંગાળી ભાષા બોલાય છે. ◦ તમઝોરમમાું તમઝો બોલી નો ઉપયોગ થાય છે. ◦ મેઘાલય માું ગારો અને ખાુંસી બોલી બોલાય છે.  તિેવાર-ઉત્સવો ◦ અસમનુું લબહુ અને ઑહડશાનુું ઓહડસી નૃત્ય જાણીતુું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુતનયાભાર માું િતસદ્ધ છે. ◦ લબિારમાું છટ્ઠ, ભૈયાદુુંજ તથા પતશ્ચમ બુંગાળમાું દુગાધપૂજાના તિેવારો ભવ્ય રીતે ઉજવાય છે.
  19. ધન્યવાદ!!!