Models of Teaching : Concept Attainment Model (in Gujarati)
By
Dr. Jetal J. Panchal
Assistant Professor,
M. B. Patel College of Education (CTE),
Sardar Patel University,
Vallabh Vidyanagar,
Anand, Gujarat, India-388120
jetalpanchal@gmail.com
Models of Teaching : Concept Attainment Model (in Gujarati)
By
Dr. Jetal J. Panchal
Assistant Professor,
M. B. Patel College of Education (CTE),
Sardar Patel University,
Vallabh Vidyanagar,
Anand, Gujarat, India-388120
jetalpanchal@gmail.com
1.
Dr. Jetal J. Panchal
Assistant Professor
M. B. Patel College of Education (CTE)
Sardar Patel University
Vallabh Vidyanagar
Anand, Gujarat-388120
jetalpanchal@gmail.com
સંકલ્પના પ્રાપ્તિ પ્રપ્તિમાન
(Concept Attainment Model )
2.
પ્તિક્ષણ પ્રપ્તિમાન : સંકલ્પના
(Model of Teaching : Concept)
અર્થ :
કોઈ એક ચોક્કસ પ્તિપ્તિષ્ટ હેિુની પ્તસપ્તિ માટેની
અધ્યાપન વ્યૂહરચના એટલે પ્તિક્ષણ પ્રપ્તિમાન.
2
3.
વ્યાખ્યાઓ :
જોયસ અને િેઇલ (1972) અનુસાર -
“પ્તિક્ષણ પ્રપ્તિમાન એ માત્ર અધ્યાપનનું
પ્રારૂપ/રૂપર ેખા છે. જેની અંિર્થિ પ્તિપ્તિષ્ટ ઉદ્દેિોની
પ્રાપ્તિ માટે પ્તિપ્તિષ્ટ પપ્તરપ્તથર્પ્તિનું પ્તનમાથણ કરિામાં
આિે છે કે જેમાં પ્તિદ્યાર્ી અને પ્તિક્ષકની આંિરપ્તિયા
એ પ્રકારની હોય છે કે જેર્ી પ્તિદ્યાર્ીઓમાં અપેપ્તક્ષિ
િિથન-પપ્તરિિથનો લાિી િકાય.”
3
4.
બ્રુસ જોયસ અને માિાથ િેઇલ (1972) મુજબ -
“પ્તિક્ષણ મોડેલ એ એક આયોજન કે અનુકરણીય
નમૂનો છે કે જેનો ઉપયોર્ અભ્યાસિમો
(લાંબાર્ાળાના અભ્યાસ માર્ો) ના ઘડિરમાં,
િૈક્ષપ્તણક સામગ્રીઓની રચના કરિામાં િેમજ
િર્થખંડ િર્ા અન્ય પપ્તરપ્તથર્પ્તિઓમાં પ્તિક્ષણનું
માર્થદિથન આપિામાં ર્ઈ િકે છે.”
4
5.
એચ. સી. િીલ્ડના મિ મુજબ -
“પ્તિક્ષણ પ્રપ્તિમાન એટલે કોઇ ચોક્કસ
પ્રારૂપ/રૂપર ેખા (Design) અર્િા આદિથ (Ideal) ને
અનુસાર િિથન અને પ્તિયાને ઢાળિું - સબળ બનાિિું
(To Confirm).”
5
6.
લક્ષણો :
પ્તિક્ષણ પ્રપ્તિમાન એ પ્તિર્િિાર આયોજન છે.
પ્તિક્ષણ કાયથ માટેની પ્તનપ્તિિ રૂપર ેખા છે.
િે ધ્યેયલક્ષી છે.
િીખિિા માટે કઈ સામગ્રીની જરૂર પડિે િે જણાિે
છે.
પ્તિદ્યાર્ીઓના િિથનમાં પપ્તરિિથન લાિિામાં મદદ કર ે
છે,
જે માપી િકાય છે. 6
7.
પ્તિક્ષણ પ્રપ્તિમાનના પ્રકારો :
બ્રુસ જોયસ અને માિાથ િેઇલ (1986) એ પ્તિક્ષણ પ્રપ્તિમાનોનું મુખ્ય
ચાર સમૂહોમાં િર્ીકરણ કયું છે.
• સૂચના/માપ્તહિી પ્રપ્તિયા પ્રપ્તિમાનો
(Information Processing Models )
• સામાપ્તજક આંિરપ્તિયા પ્રપ્તિમાનો
(Social Interaction Models)
• વ્યપ્તિર્િ પ્તિકાસ પ્રપ્તિમાનો
(Individual Development Models)
• વ્યિહાર પપ્તરિિથન પ્રપ્તિમાનો
(Interaction Modification Models)
7
9.
સંકલ્પના (Concept)
અર્થ :
•સંકલ્પના એટલે એિા િબ્દો, સંકેિો કે જેના દ્વારા કોઈ
સમૂહ કે િર્થનો (લક્ષણો, ર્ુણધમોને આધાર ે) બોધ ર્ાય
છે.
જેમ કે, કોઈ દુષ્ટ વ્યપ્તિને ‘દુયોધન’ જેિો કહેિો. અહીં,
‘દુયોધન’ એક પ્રકારના લોકો માટે િપરાયેલો િબ્દ છે.
િેર્ી ‘દુયોધન’ એટલે હપ્તથિનાપૂરનો રાજકુમાર નહીં પણ
િેના જેિા અિર્ુણો ધરાિિો કોઈપણ માણસ. માટે
અહીં ‘દુયોધન’ એક સંકલ્પના બને છે.
9
10.
વ્યાખ્યાઓ :
• જેરોમ બ્રુનર (1967) ના મિ અનુસાર -
“કોઈપણ સમૂહ અર્િા શ્રેણીની રચનાને સંકલ્પના
િરીકે ઓળખિામાં આિે છે.”
• Mann ના મિ મુજબ -
સંકલ્પના એ એિી પ્રપ્તિયા છે કે જે પ્તિપ્તિધ િથિુઓ
અર્િા ઘટનાઓમાં સામાન્યિાને પ્રથિુિ કર ેછે.
• કાટથર િી. ર્ુડના અપ્તભપ્રાય અનુસાર -
સંકલ્પના એ એિા સમાન િત્િો, લક્ષણો અર્િા
ર્ુણો દિાથિે છે જેના દ્વારા સમૂહ અર્િા જૂર્માં ભેદ
કરી િકાય છે. 10
14.
2. સંરચના (Syntax) :
સંરચનાનો અર્થ એ છે કે પ્રપ્તિમાનમાં સમાપ્તિષ્ટ િબક્કાઓ, જે
પ્રપ્તિમાનની પ્તિયાિીલિા િણથિે છે. દર ેક પ્રપ્તિમાનમાં કેટલાક પ્તનપ્તિિ
સોપાનો હોય છે. આ સોપાનો દિાથિે છે કે િેઓ કયા પ્રકારની
પ્રિૃપ્તિઓનો ઉપયોર્ કરિે િે પ્રિૃપ્તિઓનું િણથન કર ેછે.
14
15.
સંકલ્પના પ્રાપ્તિ પ્રપ્તિમાનની સંરચના (Syntax of the Concept Attainment Model)
Source : http://4.bp.blogspot.com/-NfJVjqOYQt4/VJ6pvs0k3zI/AAAAAAAABUs/Wp7loJVZsAA/s1600/Diagram+3_1.jpg
15
19.
તબક્કો-1
માહિતીની
રજૂઆત અને
સંકલ્પનાનં
અભિજ્ઞાન
1. શિક્ષક નામાંહકત ઉદાિરણો રજૂ કરે છે.
2. શિદ્યાર્થીઓ િકારાત્મક અને નકારાત્મક ઉદાિરણમાં લક્ષણોની તલના
કરે છે.
3. શિદ્યાર્થીઓ ઉત્કલ્પનાઓ બનાિે છે અને પરીક્ષણ કરે છે.
4. શિદ્યાર્થીઓ આિશ્યક લક્ષણો અનસાર વ્યાખ્યા જણાિે છે.
તબક્કો-2
સંકલ્પના
પ્રાપ્તતની
ચકાસણી
1. શિદ્યાર્થીઓ િધારાના અનામાંહકત ઉદાિરણો ‘િા’ અર્થિા ‘ના’ દ્વારા
ઓળખાિે છે.
2. શિક્ષક ઉત્કલ્પનાઓની પષ્ટિ કરે છે, સંકલ્પનાઓને નામ આપે છે અને
આિશ્યક લક્ષણો અનસાર વ્યાખ્યાઓને ફરીર્થી જણાિે છે.
3. શિદ્યાર્થીઓ ઉદાિરણો રજૂ છે.
તબક્કો-3
શિચાર
પ્રયક્તતઓનં
શિશ્લેષણ
1. શિદ્યાર્થીઓ શિચારોનં િણણન કરે છે.
2. શિદ્યાર્થીઓ ઉત્કલ્પનાઓ અને લક્ષણોની ભૂશમકાની ચચાણ કરે છે.
3. શિદ્યાર્થીઓ ઉત્કલ્પનાના પ્રકાર અને સંખ્યાની ચચાણ કરે છે.
સંકલ્પના પ્રાપ્તિ પ્રપ્તિમાનના િબક્કાઓ (Phases of Concept Attainment Model)
19
20.
3. પ્રપ્તિપ્તિયાના પ્તસિાંિો (Principles of
Reaction) :
પ્રપ્તિપ્તિયાના પ્તસિાંિો પ્તિક્ષકને જણાિે છે કે િીખનારને
કેિી રીિે માન આપિું અને િીખનાર જે કર ે છે િેના પર
પ્રપ્તિપ્તિયા આપિી. િેમાં, િેને ખબર પડે છે કે િેણે
પ્તિદ્યાર્ીઓના પ્રપ્તિભાિો પર કેિી પ્રપ્તિપ્તિયા આપિી છે અને
િે જોિાનું છે કે પ્તિદ્યાર્ીઓ પ્રપ્તિયામાં સપ્તિય રીિે સામેલ
ર્યા છે કે નહીં.
પાઠના પ્રિાહ દરપ્તમયાન, પ્તિક્ષકે પ્તિદ્યાર્ીઓની
ઉત્કલ્પનાઓને ટેકો આપિો જરૂરી છે.
પ્તિક્ષક પ્તિદ્યાર્ીઓ દ્વારા આપિામાં આિેલા
ઉદાહરણોની સત્યિાની પુપ્તષ્ટ કર ેછે.
20
21.
4. સામાપ્તજક પ્રણાલી (Social System) :
આ િત્િ પ્તિદ્યાર્ી અને પ્તિક્ષકની પ્રિૃપ્તિઓ / ભૂપ્તમકા અને
િેમના પરથપર સંબંધો સાર્ે સંબંપ્તધિ છે.
21
22.
5. સહાયક પ્રણાલી/મૂલ્યાંકન પ્રણાલી (Support System)
:
સહાયક પ્રણાલી પ્તિક્ષકની સામાન્ય માનિીય કુિળિા અર્િા ક્ષમિાઓ પ્તસિાયની
િધારાની જરૂપ્તરયાિો અને સામાન્ય રીિે સામાન્ય િર્થખંડમાં ઉપલબ્ધ સુપ્તિધાઓ સાર્ે
સંબંપ્તધિ છે.
સંકલ્પના પ્રાપ્તિ પાઠ માટે જરૂરી છે કે પ્તિદ્યાર્ીઓ સમક્ષ હકારાત્મક અને નકારાત્મક
ઉદાહરણો રજૂ કરિામાં આિે (માપ્તહિી અર્ાઉર્ી જાણીિી હોિી જોઈએ અને લક્ષણો
દૃશ્યમાન હોિા જોઈએ).
ઉદાહરણો રજૂ કરિા માટે મીપ્તડયા / ઓપ્તડયો-પ્તિઝ્યુઅલ સામગ્રી, પ્રયોર્િાળા કીટ,
સંદભથ સામગ્રી િર્ેર ેની આિશ્યકિા.
િીખનાર દ્વારા િણથિેલ લક્ષણો ર ેકોડથ કરિા માટેનું બ્લેકબોડથ.
િેમાં, પ્તિક્ષણના ઉદ્દેશ્યો પ્તસિ ર્યા છે કે નહીં િે જાણિા મૌપ્તખક અર્િા લેપ્તખિ પરીક્ષા
દ્વારા મૂલ્યાંકન કરિામાં આિે છે. આ સફળિા અર્િા પ્તનષ્ફળિાના આધાર ે, પ્તિક્ષણ
દરપ્તમયાન િપરાિી વ્યૂહરચના, યુપ્તિઓ અને િકનીકોની અસરકારકિા અંર્ે થપષ્ટ ખ્યાલ
પ્રાિ ર્ાય છે.
22
23.
6. ઉપયોજન (Application) :
આ સંકલ્પના પ્રાપ્તિ પ્રપ્તિમાનનું એક મહત્િપૂણથ િત્િ
છે. િેનો અર્થ અન્ય પપ્તરપ્તથર્પ્તિઓમાં િીખેલી સામગ્રીની
ઉપયોપ્તર્િા અર્િા ઉપયોર્ છે.
23
24.
CAM ની સૂચનાત્મક/િૈક્ષપ્તણક અને પોષક અસરો
(Instructional and Nurturant Effects of CAM) :
24
Il semblerait que vous ayez déjà ajouté cette diapositive à .
Créer un clipboard
Vous avez clippé votre première diapositive !
En clippant ainsi les diapos qui vous intéressent, vous pourrez les revoir plus tard. Personnalisez le nom d’un clipboard pour mettre de côté vos diapositives.
Créer un clipboard
Partager ce SlideShare
Vous avez les pubs en horreur?
Obtenez SlideShare sans publicité
Bénéficiez d'un accès à des millions de présentations, documents, e-books, de livres audio, de magazines et bien plus encore, sans la moindre publicité.
Offre spéciale pour les lecteurs de SlideShare
Juste pour vous: Essai GRATUIT de 60 jours dans la plus grande bibliothèque numérique du monde.
La famille SlideShare vient de s'agrandir. Profitez de l'accès à des millions de livres numériques, livres audio, magazines et bien plus encore sur Scribd.
Apparemment, vous utilisez un bloqueur de publicités qui est en cours d'exécution. En ajoutant SlideShare à la liste blanche de votre bloqueur de publicités, vous soutenez notre communauté de créateurs de contenu.
Vous détestez les publicités?
Nous avons mis à jour notre politique de confidentialité.
Nous avons mis à jour notre politique de confidentialité pour nous conformer à l'évolution des réglementations mondiales en matière de confidentialité et pour vous informer de la manière dont nous utilisons vos données de façon limitée.
Vous pouvez consulter les détails ci-dessous. En cliquant sur Accepter, vous acceptez la politique de confidentialité mise à jour.