SlideShare une entreprise Scribd logo
1  sur  26
બેિકગ
sponsored by
બેકના ખાતાના િવિવધ પકાર હોય છે અને અમુક બેકને લગતા શબદો
પણ હોય છે જે નાથી આપણે વાકેફ રહેવું જોઇએ
આ શોમાં આપણે બેકના સામાનય કેતો અને સમાજમા તેની
ઉપયોગીતા િવશે જણશું
બેકના ખાતાના પકારો
બેકના ખાતાના 2 મુખય પકાર હોય છે
• કરંટ ખાતું
• બચત ખાતું
દરેક બેકના અલગ અલગ ખાતા માટેના
તેના પોતાના રીતે નામ આપેલ હોઇ શકે.
પરંતુ મુખય હેતુ સરખો જ હોય છે.
કરંટ ખાતુ
કરંટ ખાતુ રોજબરોજ પૈસાની
અવરજવરના વયવહાર જેમ કે
પગાર, પૈસા ઉપાડવા િબલની
ચુકવણી, ધંધાદારી આવક જવક,
ચેક વગેરે માટે વપરાય છે.
કરંટ ખાતાની સવલતોકરંટ ખાતાની સવલતો
મોટાભાગના કરંટ ખાતામોટાભાગના કરંટ ખાતા::
•• ચેકબુકચેકબુક
•• ડેબીટ કાડરડેબીટ કાડર
•• ATMATM કાડરકાડર
•• ખાતાનો ઉતારોખાતાનો ઉતારો
•• વયાજવયાજ
•• ઓવરડાફટઓવરડાફટ ((ખાતામા હોય તેના કરતા વધુખાતામા હોય તેના કરતા વધુ
રકમ ઉપાડવાની સવલતરકમ ઉપાડવાની સવલત))
•• લોનલોન ((વયાજથી આપેલ ઉછીની રકમવયાજથી આપેલ ઉછીની રકમ))
ચેકબુક
ચેકબુક એ છાપેલ ફોમરની ચોપડી હોય છે જે ના દવારા આપણે
કોઇ વયિકત કે સંસથાને રકમની ચુકવણી કરી શકીએ છીએ
અથવા રોકડ રકમ ઉપાડી શકીએ છીએ
ચેક કેવી રીતે લખવો???
તમે નીચેની િવગતો ભરો:
• જે વયિકત અથવા સંસથાને ચુકવણી કરવાની હોય તેનુ નામ
• જે રકમ ચુકવવાની હોય તે આંકડામાં તેમજ શબદોમા
• તારીખ અને સહી
ચેકની ચુકવણી
ચેક જમા કયાર બાદ એક બેકમાથી બીજ
બેકમા રકમ જમા થતા અમુક િદવસ લાગે છે
જે ખાતામાંથી ચેક અપાયો હોય તે ખાતામાં
ચેકમા લખેલ રકમની ચુકવણી થઇ શકે
તેટલી રકમ જમા હોવી જરરી છે . નિહતર
બેક તે ચેક સવીકારવાની મના કરે છે .
તેને ચેક પરત થયો (બાઉનસ / રીટનર)એમ
કહેવાય છે
ચેકનો નંબર
તમારી ચેકબુકમા રહેલ દરેક ચેકનો અલગ નંબર આપેલ હોય છે. તમે કરેલ
ચુકવણીની નોધ રાખવાનો આ એક સરળ પકાર છે.
તમે ચેકનું અડિધયું પણ તેની બધી િવગત જેવી કે તારીખ, રકમ અને કોને
ચુકવણી કરી છે તે લખી શકો છો.
ડેિબટ કાડર
ખરીદેલ વસતુની ચુકવણી રોકડ રકમથી ચુકવયા વગર ડેિબટ કાડરથી પણ ચુકવી શકાય છે.
• કોઇ દુકાન અથવા કોઇ સંસથામા તમે ડેિબટ કાડર દવારા તમારા ખાતામા થી સીધી ચુકવણી કરી શકો છો.
• ડેિબટ કાડર એ ઉધાર લેવા નો રસતો નથી
• બેકો સામાનય રીતે આ સવલત નો કોઇ ખચર લેતી નથી.
• તમારે ચુકવણી કરતા પહેલા ધયાન રાખવુ જોઇએ કે તમારા ખાતામા પુરતી રકમ જમા છે કે નિહ
• દુકાનો મા રહેલ ઇલેકટોિનક કાડર રીડર દવારા તમારા કાડરથી થતી ચુકવણીની પુષી બેક દવારા કરવામા
આવે છે.
• તેનો ઉપયોગ ઇનટરનેટ અથવા ફોન દવારા થતી ચુકવણી માટે પણ થઇ શકે છે.
ATM કાડર
ATM કાડર આપણને આપણા ખાતામા થી રોકડ
રકમ ઉપાડવાની સવલત આપે છે . ATM
(Automated Teller Machine).
• આ વયવસથાના લીધે આપણને 24 કલાક પૈસા
ઉપાડવાની સગવડ મળી રહે છે.
• ATM કાડર વાપરવા માટે personal
identification number એટલે કે PIN ની જરર
પડે છે.
• આ એક 4 આંકડાનો નંબર હોય છે જે આપણે યાદ
રાખવો પડે છે અને ગુપત રાખવો પડે
• તમે બીજ બેકો મા પણ તમાર ATM કાડર વાપરી
શકાય પણ એ ધયાન રાખવુ. કે બીજ બેક તેનો
ખચર તમને લગાવે.
કેિડટ કાડર
કેિડટ કાડર, ડેિબટ કાડર અને ATM કાડર કરતા અલગ પકારનુ હોય છે
• કેિડટ કાડરનુ અલગ ખાતુ હોય છે. અને તેમા તમે ઉધારી કરી શકો છો.
• તમે તમારી પોતાની બેકમા કે બીજ બેકમા તેના માટે અરજ કરી શકો છો.
• ઘણી બેકો િવિવધલકી કાડર આપે છે જે ATM કાડર તેમજ ડેિબટ કાડર બંને
તરીકે વાપરી શકાય
કાડર ખોવાઇ જવું અથવા ચોરાઇ જવુ
જો તમે ડેિબટ, કેિડટ કે ATM કાડર ગુમાવી દો તો તમારે તુરંત જ તમારી બેક ને અથવા જે કંપની નુ કાડર
હોય તેને જણ કરી દેવી જોઇએ.
• તમારા ખાતાના ઉતારાની પાછળના ભાગે ચોરાઇ ગયેલા કે ખોવાઇ ગયેલા કાડરની નોધણી કરાવવા માટેનો
ફોન નંબર લખેલ હોય છે
• નોધણી કરાવતા પહેલા જો કોઇએ તેનો અનિધકૃત ઉપયોગ કયો હશે તો પણ તમે ખુબ નાની રકમ જ
ચુકવવા માટે જવાબદાર થશો.
• નોધણી કરાવયા પછી કાડરના કોઇ પણ જતના અનિધકૃત ઉપયોગની તમારી કોઇ જવાબદારી રહેતી નથી.
• જો તમને કાડર મળે તે પહેલા જ ખોવાઇ કે ચોરાઇ જય તો તેના કોઇ પણ અનિધકૃત ઉપયોગ માટે તમે
જવાબદાર રહેતા નથી.
બેક એવી સલાહ આપે છે કે કાડર અને પીન નંબર કિદ સાથે ન રાખવા. તમારે તમારો િપન નંબર કોઇને
આપવો પણ ન જોઇએ
કેિડટ અને ડેિબટ કાડરમાં એક માઈકોચીપ લગાવેલ
હોય છે જે મા તમારા ખાતા િવશેની બધી જ
માિહિત અંિકત કરેલ હોય છે .
• તમને 4 આંકડાની પીન નંબર અલગથી
મોકલવામા આવે છે .
• તમે જયારે દુકાનમા થી ખરીિદ કરો તયારે તમારે
તેના મશીનમાથી િનકળતી પાવતી પર તમારી
સહી કરવી પડે છે
• તમારો પીન નંબર ગુપત રાખવો એ તમારા
ખાતાની સુરકા માટે અતયંત જરરી છે .
ઓવર ડાફટ ની સવલત
ઘણી બેક ઓવરડાફટની સવલત આપે છે . જે ના કારણે તમે તમારા ખાતામા રહેલ રકમ
કરતા વધુ રકમ ખચી કે ઉપાડી શકો છો.
ટુંકા ગાળા માટેની ઉધારી માટેનો આ એક ઉપાય છે
આ માટે તમારે તમારી ઓવરડાફટની મયારદા માટે બેકની સંમિત લેવી પડે તયારબાદ
તમે તેટલી રકમ સુધી ની વધુ રકમ ઉધારી શકો
જયારે તમારા ખાતામા જમારાિશના હોય
પણ તમને જો ખબર હોય કે ટુંક સમયમા
જ તમારી પાસે આવક થવાની છે તો એવા
સમયે ઓવરડાફટની સગવડ ખુબ ઉપયોગી
થઇ પડે છે.
બેક ઓવરડાફટ આપે તો તે તેની પર વયાજ
લે છે. અને તે વયાજદર ખાતા મુજબ
અલગઅલગ હોય છે
તમારે તમારી બેક પાસેથી જણી લેવું
જોઇએ કે તમારી ઓવરડાફટની મયારદા
અને તેના પર લાગતો વયાજદર શું છે
ખાતાનો ઉતારો
તમે તમારા ખાતામાથી જે લેવડ દેવડ કરી હોય તેની િવગતો બેક તરફથી આપવામા આવે છે
જેને ખાતાનો ઉતારો કે સટેટમેનટ કહે છે.
બેક દવારા તમને િનયિમતપણે સટેટમેનટ મોકલવામાં આવે છે. તમે તમારા ATM કાડર દવારા
પણ તે મેળવી શકો છો.
સટેટમેનટ માં
• તમારી દરેક લેવડદેવડ તારીખવાર લખેલ હોય છે.
• તમે કોની સાથે લેવડ દેવડ કરી છે તે પણ દશારવેલ હોય છે.
• રકમને જમા અથવા ઉધાર ના સવરપ દશારવવામા આવે છે.
• બધી લેવડ દેવડ પછી તમને તમારા ખાતામા જમા રહેલ રકમ દશારવવામા આવે છે. જેને
તમારા ખાતાનું બેલેનસ કહેવાય છે.
તમારા બેકનું સટેટમેનટ તમને તમારા માિસક ખચરનો અંદાજ માંડવા માટે ખુબ ઉપયોગી થઇ પડે છે . કારણકે
તેમા તમારી આવકજવક નુ સરવૈયું મળી રહે છે .
આગામી મિહના ના િબલોની ચુકવણી માટેનો પણ અંદાજો મેળવી શકાય છે .
•જો તમને તમારા સટેટમેનટમાં કયારેય પણ ખોટી િવગત જોવામા આવે તો
તમારે તમારી બેક, કેિડટ કંપની કે સોસાયટીને તરત જણ કરવી જોઇએ.
• આ બનાવ ભુલ કે છેતરિપડીનો પણ હોઇ શકે કે કદાચ કોઇએ તમારા
કાડરની િવગતોનો દુરપયોગ કયો હોય
• જગૃત બનો અને શંકાસપદ લાગે તેની લાગતાવળગતાને જણ કરો
િનયિમત ચુકવણી માટે નોધણી
તમે તમારી બેક સાથે તમારા િનયિમત ચુકવણી જે કંપનીને કરતા હો તે કંપનીના ખાતા મા
િનયત તારીખે જમા થઇ જય તેવી સગવડ કરી શકો છો.
આ સગવડ તમને તાિરખ યાદ રાખવા ની કે દરેક જણ ને વયકિતગત રીતે ચુકવવાની
પળોજણમાથી બચાવે છે.
ખાસ કરી ને આ સગવડથી ટેલીફોન, ગૅસ કે િવજળીના િબલ ભરવામા આસાની રહે છે.
વયાજ
બેક તમારા પૈસા તેની પાસે રાખે તેનું તમને વળતર આપે છે. જેને વયાજ કહે છે.
• તમારા ખાતામા રહેલા બેલેનસ મુજબ વયાજદર ગણીને તે તમને આપવામાં આવે
છે.
• અમુક કરંટ ખાતા અને બધાજ બચત ખાતામા વયાજ ચુકવવામાં આવે છે
• બેકદીઠ વયાજદર જુદો જુદો હોય છે. જેથી એ સલાહભયુર છે કે તમારે દરેક બેકનો
વતરમાન વયાજદર શું છે તે જણી લેવું જોઇએ.
ઓનલાઇન અને ટેિલફોન બેિકગ
મોટાભાગના ખાતા ફોન કે ઓનલાઇન બેિકગની સુિવધા આપે છે.
• ફોન બેિકગમાં તમને કૉલ સેનટર પર ફોન કરીને તમારા ખાતામાથી
ચુકવણી કરવાની ઑપરેટરને સુચના આપી શકાય છે
• ઑનલાઇન બેિકગ તમને ઇનટરનેટ દવારા તમારા ખાતાની િવગતો
ચકાસવાની કે તમારી જતે લેવડ દેવડ કરવાની સગવડ આપે છે. તે
ઇનટરનેટના ખચરને બાદ કરતા એકદમ મફત છે.
આ સગવડો તમને તમારા પૈસાનો વિહવટ વધુ અસરકારક રીતે કરવા
માટે ખુબ ઉપયોગી અને હાથવગું સાધન થઇ પડે છે.
બચત ખાતું
બચતખાતું કે જે ડીપૉઝીટ ખાતા તરીકે પણ ઓળખવામા આવે છે. જેનો ઉપયોગ એવી
રકમ જમા કરવા માટે થાય છે કે જે વારંવાર ઉપાડવાના ન હોય.
• અમુક બચત ખાતામા થી તમે તુરંત રકમ ઉપાડી શકો છો. પણ બાકીના ખાતામાથી રકમ
ઉપાડવા આગોતરી જણ કરવી પડે છે અથવા દંડરપે અમુક િનયત રકમ ચુકવવી પડે છે
• ઘણા બચતખાતા મા કરંટ ખાતાની માફક ચૅકબુક કે ATM કાડરની સગવડ આપવા મા
આવતી નથી.
• સામાનયપણે બેક આ પકાર ના ખાતામા વધુ વયાજ આપે છે. જે દરેક બેકદીઠ અલગ હોય
છે. જેથી ખાતુ ખોલાવતા પહેલાં દરેક બેકના દર જણી લેવા િહતાવહ છે.
બેકમા ખાતુ ખોલાવવું
બેકમા ખાતુ ખોલાવા માટે મોટાભાગે તમારે:
• ખાતુ ખોલાવવા માટેનુ ફોમર ભરવું પડે
• ઓળખના અને રહેઠાણના પુરાવા આપવા પડે
• નવા ખાતામા થોડીક રકમ જમા કરાવવી પડે..
શકય હોય તયાં સુધી માનયતાપાપત દસતાવેજો - જેમા તમારો ફોટો અને સહી હોય - દવારા તમારી ઓળખ
અને રહેઠાણના પુરાવા ની બેક દવારા ચકાસણી કરવામા આવે છે. દા.ત..
• વતરમાન આખો પાસપૉટર
• મતદાર પમાણ પત અથવા
• ડાઇિવગ લાઇસનસ (વાહન ચલાવવા માટેનો પરવાનો)
જો તમારી પાસે ઉપરોકત દસતાવેજ ના હોય તો બેક તમારી પાસે ઓળખના કે રહેઠાણના અનય પુરાવા
માંગી શકે છે. જેવા કે મયુિનિસપલ વેરા િબલ કે અનય િબલ જેવા ક િવજળી કે ટેિલફોન િબલ
સિહયાર ખાતું
તમે તમારા એકલાના નામ પર અથવા એક કે તેથી વધુ વયિકતઓ સાથે
સિહયારં ખાતું ખોલાવી શકો છો.
તે કરંટ કે બચત બંને ખાતા માટે શકય છે
અમુક પિતપિતન સિહયાર ખાતુ ખોલાવીને બંને જણને ખાતામા લેવડ દેવડ
કરવાના સમાન હક મળે તેવી ગોઠવણ કરે છે.
Banking- ગુજરાતી

Contenu connexe

Tendances

PROJECT REPORT NPCI by Ravi Kiran
PROJECT REPORT NPCI by Ravi KiranPROJECT REPORT NPCI by Ravi Kiran
PROJECT REPORT NPCI by Ravi Kiran
Ravi Kiran
 
Mini project on core banking solutions
Mini project on core banking solutionsMini project on core banking solutions
Mini project on core banking solutions
keerthiredddy
 
02 banker customer realtion ship and special types of accounts
02 banker customer realtion ship and special types of accounts02 banker customer realtion ship and special types of accounts
02 banker customer realtion ship and special types of accounts
Vikash Kumar-IB
 
Bank of india presentation
Bank of india presentationBank of india presentation
Bank of india presentation
umesh yadav
 
Report on comparative analysis of banks
Report on comparative analysis of banksReport on comparative analysis of banks
Report on comparative analysis of banks
Mahek Dhoot
 
State bank of india
State bank of indiaState bank of india
State bank of india
Ravi kumar
 
Economics Banking & stock Market & credit creation ppt
Economics Banking & stock Market & credit creation pptEconomics Banking & stock Market & credit creation ppt
Economics Banking & stock Market & credit creation ppt
Vinayak Bhalavi
 

Tendances (20)

Payment bank ppt
Payment bank pptPayment bank ppt
Payment bank ppt
 
BANK OF INDIA.......
BANK OF INDIA....... BANK OF INDIA.......
BANK OF INDIA.......
 
PROJECT REPORT NPCI by Ravi Kiran
PROJECT REPORT NPCI by Ravi KiranPROJECT REPORT NPCI by Ravi Kiran
PROJECT REPORT NPCI by Ravi Kiran
 
Banking products
Banking productsBanking products
Banking products
 
Payments bank
Payments bankPayments bank
Payments bank
 
my project on Banking [ grade - 8]
my project on Banking [ grade - 8]my project on Banking [ grade - 8]
my project on Banking [ grade - 8]
 
SBI Saving Account (Types & It's Features)
SBI Saving Account (Types & It's Features)SBI Saving Account (Types & It's Features)
SBI Saving Account (Types & It's Features)
 
Credit Card
Credit Card Credit Card
Credit Card
 
Mini project on core banking solutions
Mini project on core banking solutionsMini project on core banking solutions
Mini project on core banking solutions
 
Electronic banking presentation
Electronic banking presentationElectronic banking presentation
Electronic banking presentation
 
02 banker customer realtion ship and special types of accounts
02 banker customer realtion ship and special types of accounts02 banker customer realtion ship and special types of accounts
02 banker customer realtion ship and special types of accounts
 
Brief history of banking in india
Brief history of banking in indiaBrief history of banking in india
Brief history of banking in india
 
A comparative study of e banking in public &
A comparative study of e banking in public &A comparative study of e banking in public &
A comparative study of e banking in public &
 
Bank of india presentation
Bank of india presentationBank of india presentation
Bank of india presentation
 
Introducation of SBI
Introducation of SBI Introducation of SBI
Introducation of SBI
 
Report on comparative analysis of banks
Report on comparative analysis of banksReport on comparative analysis of banks
Report on comparative analysis of banks
 
Project on SBI
Project on SBIProject on SBI
Project on SBI
 
Types of kyc documents required for various customer
Types of kyc documents required for various customerTypes of kyc documents required for various customer
Types of kyc documents required for various customer
 
State bank of india
State bank of indiaState bank of india
State bank of india
 
Economics Banking & stock Market & credit creation ppt
Economics Banking & stock Market & credit creation pptEconomics Banking & stock Market & credit creation ppt
Economics Banking & stock Market & credit creation ppt
 

Plus de HR at VASHI ELECTRICALS PVT. LTD.

Academic Internship Project on Performance management System
Academic Internship Project on Performance management SystemAcademic Internship Project on Performance management System
Academic Internship Project on Performance management System
HR at VASHI ELECTRICALS PVT. LTD.
 

Plus de HR at VASHI ELECTRICALS PVT. LTD. (20)

Socio Economic review Gujarat State 2017-18
Socio Economic review Gujarat State 2017-18Socio Economic review Gujarat State 2017-18
Socio Economic review Gujarat State 2017-18
 
Socio economic review Gujarat State (2015-16)
Socio economic review Gujarat State (2015-16)Socio economic review Gujarat State (2015-16)
Socio economic review Gujarat State (2015-16)
 
Project Report on Stress
Project Report on Stress Project Report on Stress
Project Report on Stress
 
Project report on Health & Safety
Project report on Health & Safety Project report on Health & Safety
Project report on Health & Safety
 
Literature Review on Health & Safety
Literature Review on Health & SafetyLiterature Review on Health & Safety
Literature Review on Health & Safety
 
Performance Management Research Paper
Performance Management Research PaperPerformance Management Research Paper
Performance Management Research Paper
 
Career Management & Career Planning
Career Management & Career PlanningCareer Management & Career Planning
Career Management & Career Planning
 
Material Management & Inventory Management
Material Management & Inventory ManagementMaterial Management & Inventory Management
Material Management & Inventory Management
 
Performance Management
Performance ManagementPerformance Management
Performance Management
 
Talent Management
Talent Management Talent Management
Talent Management
 
Articles on Employee Branding
Articles on Employee BrandingArticles on Employee Branding
Articles on Employee Branding
 
Mobile- ટેક્નોલોજી ની એક અદભૂત ક્રાંતિ
Mobile- ટેક્નોલોજી ની એક અદભૂત ક્રાંતિMobile- ટેક્નોલોજી ની એક અદભૂત ક્રાંતિ
Mobile- ટેક્નોલોજી ની એક અદભૂત ક્રાંતિ
 
Human Resource Information System - HRIS
Human Resource Information System - HRISHuman Resource Information System - HRIS
Human Resource Information System - HRIS
 
Research Proposal on Employee Branding
Research Proposal on Employee BrandingResearch Proposal on Employee Branding
Research Proposal on Employee Branding
 
Project Proposal on Stress Management
Project Proposal on Stress ManagementProject Proposal on Stress Management
Project Proposal on Stress Management
 
Research Proposal on Talent Management
Research Proposal on Talent ManagementResearch Proposal on Talent Management
Research Proposal on Talent Management
 
Academic Internship Project on Performance management System
Academic Internship Project on Performance management SystemAcademic Internship Project on Performance management System
Academic Internship Project on Performance management System
 
Companies Act, 2013 - ICSI
Companies Act, 2013 - ICSICompanies Act, 2013 - ICSI
Companies Act, 2013 - ICSI
 
Questionnaire on Performance Management System
Questionnaire on Performance Management SystemQuestionnaire on Performance Management System
Questionnaire on Performance Management System
 
Maruti Suzuki-Marketing Strategy
Maruti Suzuki-Marketing StrategyMaruti Suzuki-Marketing Strategy
Maruti Suzuki-Marketing Strategy
 

Banking- ગુજરાતી

  • 2. બેકના ખાતાના િવિવધ પકાર હોય છે અને અમુક બેકને લગતા શબદો પણ હોય છે જે નાથી આપણે વાકેફ રહેવું જોઇએ આ શોમાં આપણે બેકના સામાનય કેતો અને સમાજમા તેની ઉપયોગીતા િવશે જણશું
  • 3. બેકના ખાતાના પકારો બેકના ખાતાના 2 મુખય પકાર હોય છે • કરંટ ખાતું • બચત ખાતું દરેક બેકના અલગ અલગ ખાતા માટેના તેના પોતાના રીતે નામ આપેલ હોઇ શકે. પરંતુ મુખય હેતુ સરખો જ હોય છે.
  • 4. કરંટ ખાતુ કરંટ ખાતુ રોજબરોજ પૈસાની અવરજવરના વયવહાર જેમ કે પગાર, પૈસા ઉપાડવા િબલની ચુકવણી, ધંધાદારી આવક જવક, ચેક વગેરે માટે વપરાય છે.
  • 5. કરંટ ખાતાની સવલતોકરંટ ખાતાની સવલતો મોટાભાગના કરંટ ખાતામોટાભાગના કરંટ ખાતા:: •• ચેકબુકચેકબુક •• ડેબીટ કાડરડેબીટ કાડર •• ATMATM કાડરકાડર •• ખાતાનો ઉતારોખાતાનો ઉતારો •• વયાજવયાજ •• ઓવરડાફટઓવરડાફટ ((ખાતામા હોય તેના કરતા વધુખાતામા હોય તેના કરતા વધુ રકમ ઉપાડવાની સવલતરકમ ઉપાડવાની સવલત)) •• લોનલોન ((વયાજથી આપેલ ઉછીની રકમવયાજથી આપેલ ઉછીની રકમ))
  • 6. ચેકબુક ચેકબુક એ છાપેલ ફોમરની ચોપડી હોય છે જે ના દવારા આપણે કોઇ વયિકત કે સંસથાને રકમની ચુકવણી કરી શકીએ છીએ અથવા રોકડ રકમ ઉપાડી શકીએ છીએ
  • 7. ચેક કેવી રીતે લખવો??? તમે નીચેની િવગતો ભરો: • જે વયિકત અથવા સંસથાને ચુકવણી કરવાની હોય તેનુ નામ • જે રકમ ચુકવવાની હોય તે આંકડામાં તેમજ શબદોમા • તારીખ અને સહી
  • 8. ચેકની ચુકવણી ચેક જમા કયાર બાદ એક બેકમાથી બીજ બેકમા રકમ જમા થતા અમુક િદવસ લાગે છે જે ખાતામાંથી ચેક અપાયો હોય તે ખાતામાં ચેકમા લખેલ રકમની ચુકવણી થઇ શકે તેટલી રકમ જમા હોવી જરરી છે . નિહતર બેક તે ચેક સવીકારવાની મના કરે છે . તેને ચેક પરત થયો (બાઉનસ / રીટનર)એમ કહેવાય છે
  • 9. ચેકનો નંબર તમારી ચેકબુકમા રહેલ દરેક ચેકનો અલગ નંબર આપેલ હોય છે. તમે કરેલ ચુકવણીની નોધ રાખવાનો આ એક સરળ પકાર છે. તમે ચેકનું અડિધયું પણ તેની બધી િવગત જેવી કે તારીખ, રકમ અને કોને ચુકવણી કરી છે તે લખી શકો છો.
  • 10. ડેિબટ કાડર ખરીદેલ વસતુની ચુકવણી રોકડ રકમથી ચુકવયા વગર ડેિબટ કાડરથી પણ ચુકવી શકાય છે. • કોઇ દુકાન અથવા કોઇ સંસથામા તમે ડેિબટ કાડર દવારા તમારા ખાતામા થી સીધી ચુકવણી કરી શકો છો. • ડેિબટ કાડર એ ઉધાર લેવા નો રસતો નથી • બેકો સામાનય રીતે આ સવલત નો કોઇ ખચર લેતી નથી. • તમારે ચુકવણી કરતા પહેલા ધયાન રાખવુ જોઇએ કે તમારા ખાતામા પુરતી રકમ જમા છે કે નિહ • દુકાનો મા રહેલ ઇલેકટોિનક કાડર રીડર દવારા તમારા કાડરથી થતી ચુકવણીની પુષી બેક દવારા કરવામા આવે છે. • તેનો ઉપયોગ ઇનટરનેટ અથવા ફોન દવારા થતી ચુકવણી માટે પણ થઇ શકે છે.
  • 11. ATM કાડર ATM કાડર આપણને આપણા ખાતામા થી રોકડ રકમ ઉપાડવાની સવલત આપે છે . ATM (Automated Teller Machine). • આ વયવસથાના લીધે આપણને 24 કલાક પૈસા ઉપાડવાની સગવડ મળી રહે છે. • ATM કાડર વાપરવા માટે personal identification number એટલે કે PIN ની જરર પડે છે. • આ એક 4 આંકડાનો નંબર હોય છે જે આપણે યાદ રાખવો પડે છે અને ગુપત રાખવો પડે • તમે બીજ બેકો મા પણ તમાર ATM કાડર વાપરી શકાય પણ એ ધયાન રાખવુ. કે બીજ બેક તેનો ખચર તમને લગાવે.
  • 12. કેિડટ કાડર કેિડટ કાડર, ડેિબટ કાડર અને ATM કાડર કરતા અલગ પકારનુ હોય છે • કેિડટ કાડરનુ અલગ ખાતુ હોય છે. અને તેમા તમે ઉધારી કરી શકો છો. • તમે તમારી પોતાની બેકમા કે બીજ બેકમા તેના માટે અરજ કરી શકો છો. • ઘણી બેકો િવિવધલકી કાડર આપે છે જે ATM કાડર તેમજ ડેિબટ કાડર બંને તરીકે વાપરી શકાય
  • 13. કાડર ખોવાઇ જવું અથવા ચોરાઇ જવુ જો તમે ડેિબટ, કેિડટ કે ATM કાડર ગુમાવી દો તો તમારે તુરંત જ તમારી બેક ને અથવા જે કંપની નુ કાડર હોય તેને જણ કરી દેવી જોઇએ. • તમારા ખાતાના ઉતારાની પાછળના ભાગે ચોરાઇ ગયેલા કે ખોવાઇ ગયેલા કાડરની નોધણી કરાવવા માટેનો ફોન નંબર લખેલ હોય છે • નોધણી કરાવતા પહેલા જો કોઇએ તેનો અનિધકૃત ઉપયોગ કયો હશે તો પણ તમે ખુબ નાની રકમ જ ચુકવવા માટે જવાબદાર થશો. • નોધણી કરાવયા પછી કાડરના કોઇ પણ જતના અનિધકૃત ઉપયોગની તમારી કોઇ જવાબદારી રહેતી નથી. • જો તમને કાડર મળે તે પહેલા જ ખોવાઇ કે ચોરાઇ જય તો તેના કોઇ પણ અનિધકૃત ઉપયોગ માટે તમે જવાબદાર રહેતા નથી. બેક એવી સલાહ આપે છે કે કાડર અને પીન નંબર કિદ સાથે ન રાખવા. તમારે તમારો િપન નંબર કોઇને આપવો પણ ન જોઇએ
  • 14. કેિડટ અને ડેિબટ કાડરમાં એક માઈકોચીપ લગાવેલ હોય છે જે મા તમારા ખાતા િવશેની બધી જ માિહિત અંિકત કરેલ હોય છે . • તમને 4 આંકડાની પીન નંબર અલગથી મોકલવામા આવે છે . • તમે જયારે દુકાનમા થી ખરીિદ કરો તયારે તમારે તેના મશીનમાથી િનકળતી પાવતી પર તમારી સહી કરવી પડે છે • તમારો પીન નંબર ગુપત રાખવો એ તમારા ખાતાની સુરકા માટે અતયંત જરરી છે .
  • 15. ઓવર ડાફટ ની સવલત ઘણી બેક ઓવરડાફટની સવલત આપે છે . જે ના કારણે તમે તમારા ખાતામા રહેલ રકમ કરતા વધુ રકમ ખચી કે ઉપાડી શકો છો. ટુંકા ગાળા માટેની ઉધારી માટેનો આ એક ઉપાય છે આ માટે તમારે તમારી ઓવરડાફટની મયારદા માટે બેકની સંમિત લેવી પડે તયારબાદ તમે તેટલી રકમ સુધી ની વધુ રકમ ઉધારી શકો
  • 16. જયારે તમારા ખાતામા જમારાિશના હોય પણ તમને જો ખબર હોય કે ટુંક સમયમા જ તમારી પાસે આવક થવાની છે તો એવા સમયે ઓવરડાફટની સગવડ ખુબ ઉપયોગી થઇ પડે છે. બેક ઓવરડાફટ આપે તો તે તેની પર વયાજ લે છે. અને તે વયાજદર ખાતા મુજબ અલગઅલગ હોય છે તમારે તમારી બેક પાસેથી જણી લેવું જોઇએ કે તમારી ઓવરડાફટની મયારદા અને તેના પર લાગતો વયાજદર શું છે
  • 17. ખાતાનો ઉતારો તમે તમારા ખાતામાથી જે લેવડ દેવડ કરી હોય તેની િવગતો બેક તરફથી આપવામા આવે છે જેને ખાતાનો ઉતારો કે સટેટમેનટ કહે છે. બેક દવારા તમને િનયિમતપણે સટેટમેનટ મોકલવામાં આવે છે. તમે તમારા ATM કાડર દવારા પણ તે મેળવી શકો છો. સટેટમેનટ માં • તમારી દરેક લેવડદેવડ તારીખવાર લખેલ હોય છે. • તમે કોની સાથે લેવડ દેવડ કરી છે તે પણ દશારવેલ હોય છે. • રકમને જમા અથવા ઉધાર ના સવરપ દશારવવામા આવે છે. • બધી લેવડ દેવડ પછી તમને તમારા ખાતામા જમા રહેલ રકમ દશારવવામા આવે છે. જેને તમારા ખાતાનું બેલેનસ કહેવાય છે.
  • 18. તમારા બેકનું સટેટમેનટ તમને તમારા માિસક ખચરનો અંદાજ માંડવા માટે ખુબ ઉપયોગી થઇ પડે છે . કારણકે તેમા તમારી આવકજવક નુ સરવૈયું મળી રહે છે . આગામી મિહના ના િબલોની ચુકવણી માટેનો પણ અંદાજો મેળવી શકાય છે .
  • 19. •જો તમને તમારા સટેટમેનટમાં કયારેય પણ ખોટી િવગત જોવામા આવે તો તમારે તમારી બેક, કેિડટ કંપની કે સોસાયટીને તરત જણ કરવી જોઇએ. • આ બનાવ ભુલ કે છેતરિપડીનો પણ હોઇ શકે કે કદાચ કોઇએ તમારા કાડરની િવગતોનો દુરપયોગ કયો હોય • જગૃત બનો અને શંકાસપદ લાગે તેની લાગતાવળગતાને જણ કરો
  • 20. િનયિમત ચુકવણી માટે નોધણી તમે તમારી બેક સાથે તમારા િનયિમત ચુકવણી જે કંપનીને કરતા હો તે કંપનીના ખાતા મા િનયત તારીખે જમા થઇ જય તેવી સગવડ કરી શકો છો. આ સગવડ તમને તાિરખ યાદ રાખવા ની કે દરેક જણ ને વયકિતગત રીતે ચુકવવાની પળોજણમાથી બચાવે છે. ખાસ કરી ને આ સગવડથી ટેલીફોન, ગૅસ કે િવજળીના િબલ ભરવામા આસાની રહે છે.
  • 21. વયાજ બેક તમારા પૈસા તેની પાસે રાખે તેનું તમને વળતર આપે છે. જેને વયાજ કહે છે. • તમારા ખાતામા રહેલા બેલેનસ મુજબ વયાજદર ગણીને તે તમને આપવામાં આવે છે. • અમુક કરંટ ખાતા અને બધાજ બચત ખાતામા વયાજ ચુકવવામાં આવે છે • બેકદીઠ વયાજદર જુદો જુદો હોય છે. જેથી એ સલાહભયુર છે કે તમારે દરેક બેકનો વતરમાન વયાજદર શું છે તે જણી લેવું જોઇએ.
  • 22. ઓનલાઇન અને ટેિલફોન બેિકગ મોટાભાગના ખાતા ફોન કે ઓનલાઇન બેિકગની સુિવધા આપે છે. • ફોન બેિકગમાં તમને કૉલ સેનટર પર ફોન કરીને તમારા ખાતામાથી ચુકવણી કરવાની ઑપરેટરને સુચના આપી શકાય છે • ઑનલાઇન બેિકગ તમને ઇનટરનેટ દવારા તમારા ખાતાની િવગતો ચકાસવાની કે તમારી જતે લેવડ દેવડ કરવાની સગવડ આપે છે. તે ઇનટરનેટના ખચરને બાદ કરતા એકદમ મફત છે. આ સગવડો તમને તમારા પૈસાનો વિહવટ વધુ અસરકારક રીતે કરવા માટે ખુબ ઉપયોગી અને હાથવગું સાધન થઇ પડે છે.
  • 23. બચત ખાતું બચતખાતું કે જે ડીપૉઝીટ ખાતા તરીકે પણ ઓળખવામા આવે છે. જેનો ઉપયોગ એવી રકમ જમા કરવા માટે થાય છે કે જે વારંવાર ઉપાડવાના ન હોય. • અમુક બચત ખાતામા થી તમે તુરંત રકમ ઉપાડી શકો છો. પણ બાકીના ખાતામાથી રકમ ઉપાડવા આગોતરી જણ કરવી પડે છે અથવા દંડરપે અમુક િનયત રકમ ચુકવવી પડે છે • ઘણા બચતખાતા મા કરંટ ખાતાની માફક ચૅકબુક કે ATM કાડરની સગવડ આપવા મા આવતી નથી. • સામાનયપણે બેક આ પકાર ના ખાતામા વધુ વયાજ આપે છે. જે દરેક બેકદીઠ અલગ હોય છે. જેથી ખાતુ ખોલાવતા પહેલાં દરેક બેકના દર જણી લેવા િહતાવહ છે.
  • 24. બેકમા ખાતુ ખોલાવવું બેકમા ખાતુ ખોલાવા માટે મોટાભાગે તમારે: • ખાતુ ખોલાવવા માટેનુ ફોમર ભરવું પડે • ઓળખના અને રહેઠાણના પુરાવા આપવા પડે • નવા ખાતામા થોડીક રકમ જમા કરાવવી પડે.. શકય હોય તયાં સુધી માનયતાપાપત દસતાવેજો - જેમા તમારો ફોટો અને સહી હોય - દવારા તમારી ઓળખ અને રહેઠાણના પુરાવા ની બેક દવારા ચકાસણી કરવામા આવે છે. દા.ત.. • વતરમાન આખો પાસપૉટર • મતદાર પમાણ પત અથવા • ડાઇિવગ લાઇસનસ (વાહન ચલાવવા માટેનો પરવાનો) જો તમારી પાસે ઉપરોકત દસતાવેજ ના હોય તો બેક તમારી પાસે ઓળખના કે રહેઠાણના અનય પુરાવા માંગી શકે છે. જેવા કે મયુિનિસપલ વેરા િબલ કે અનય િબલ જેવા ક િવજળી કે ટેિલફોન િબલ
  • 25. સિહયાર ખાતું તમે તમારા એકલાના નામ પર અથવા એક કે તેથી વધુ વયિકતઓ સાથે સિહયારં ખાતું ખોલાવી શકો છો. તે કરંટ કે બચત બંને ખાતા માટે શકય છે અમુક પિતપિતન સિહયાર ખાતુ ખોલાવીને બંને જણને ખાતામા લેવડ દેવડ કરવાના સમાન હક મળે તેવી ગોઠવણ કરે છે.