SlideShare une entreprise Scribd logo
1  sur  18
Télécharger pour lire hors ligne
● અમદાવાદ
●
● અમદાવાદના જુદા જુદા નામો - ધૂળિયું શહેર / ગર્દાબાદ (કહેનાર - જહાંગીર )
- દુનિયાનું બજાર (કહેનાર - અબુલ ફજલ )
- પૂર્વનું માંચેસ્ટર
- સુફી સંતોની ભૂમિ
- કર્ણાવતી નગર
- રાજનગર
● સીમા - મહેસાણા , ગાંધીનગર , ખેડા ,આણંદ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર (૭ )
તાલુકા - માંડલ , દેત્રોજ , વિરમગામ , સાણંદ , અમદાવાદ સીટી ,ધોરેલા , ધંધુકા , ધોળકા , બાવળા
,દશક્રોઈ (૧૦)
● અમદાવાદનો ઇતિહાસ
● અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે, જે સાબરમતી નદીના કિનારે આવેલ છે .
● શહેરની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ માં સલ્તનત કાળમાં બાદશાહ અહેમદશાહ , મલિક અહેમદ ,
અહેમદ કાજી , સંત શેખ અહેમદ ખટઉ ગન્જ્બક્સે એ ભેગા મળીને કરી હતી .
● ૧૪૧૧ થી ૧૪૭૦ સુધી મુખ્ય નગર રહયું હતું .
● ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી AMDAVAD JILLO રાજધાની હતી.ત્યાર બાદ રાજધાની ગાંધીનગર
ખસેડવામાં આવી હતી .
● મહમદ બેગડાએ અમદાવાદની ફરતે ૧૨ દરવાજા નખાવીયા .અમદાવાદને ટોટલ ૨૧ દરવાજા છે.
● સૌ પ્રથમવાર કર્ણાવતી નગરનીની સ્થાપના સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશા ભીલને
હરાવી કરી હતી.
● શાહજહાએ અમદાવાદમાં મોતીશાહી મહેલ બનાવડાવિયો હતો .જે હાલ સરદાર પટેલ મ્યુજીય્મ
તરીકે વિક્ષવાયું છે .
● ૨૦૦૯ માં અમદાવાદમાં BRTS સુવિધા સારું કરવામાં આવી હતી .૧૯૭૪ માં LD કોલેજ માં
ભોજનાલય માં ૨૦% નો વધારો કરાયો હતો ,જેનો વિરોધ થયો અને અહી નવનિર્માણ આદોલન સારું
થયું , આ આંદોલન એટલું સખત હતું કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ અને માત્ર એક વાર ચુટાયેલા
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલએ આંદોલનના કરને રાજીનામું આપવું પડયું હતું. ૨૦૦૭- ૨૦૧૦
દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ યોજના વિક્ષવામાં આવી.
● જોવાલાયક સ્થળો
● શુક્રવારી/જામા મસ્જીદ
● બનાવનાર - અહમદશાહ (મુળ નામ- નાસૃદીન અહેમદશાહ )
● સૌથી જૂની મસ્જીદ છે.
● મસ્જિદની પૂર્વ બાજુએ અહમદ શાહ ,અને એના પુત્રની કબર આવેલી છે .જેને અહેમદ રોજ તરીકે
ઓળખાય છે.
● નજીકમાં તેમની પત્નીઓની કબર આવેલી છે , જેને રાણીનો હજીરો કહે છે.
● અરક/ભદ્રનો કિલો
● બંધાવનાર - અહેમદ શાહ પ્રથમ
● સરાઈ મહેલ નજીક આજમ ખાન મહેલ આવેલો છે .
● ભદ્રના દરવાજા નજીક એક કબર આવેલી છે , જે સિદીક કોટવાલને સમર્પિત છે.
● કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થપાયેલ ભદ્ર કાળી મંદિર પરથી પડયું છે .
● સીદી સૈયદની જાળી
● અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી છે.
● અમદાવાદનું ચિન્હ સીદી સૈયદની જાળી છે.
● બનાવનાર - સીદી સૈયદ
● કોનામાંટે બનાવાઈ - શ્યામ -ઉદ- દિન મુજ્ફર ખાન ૩જા ના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે
● જાળીની ખાસિયત - આટલી મોટી જાળી ફક્ત એકજ પથ્થર માંથી બનાવામાં આવી છે .(ખજૂરી નું ઝાડ
અને ઝાડની ડાળીઓ બનાવામાં આવેલી છે )
● મસ્જીદમાં આવી ૪ જાળીઓ છે.
● ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતિક માં સ્થાપીયું છે .
● માણેક બુર્જ
● બંધવનાર - અહેમદ શાહ
● માણેક બુર્જ ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ છે.
● સંત માણેકની યાદમાં માણેક બુર્જ નામ આપવામાં આવ્યું છે.
● ત્રણ દરવાજા
● બંધવનાર -અહમદ શાહ પહેલો
● અહી અખંડ દીવો ૬૦૦ વર્ષ કરતા પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર ધ્વારા પ્રજ્વલિત રાખવામાં
આવીયો છે.
● 3 દરવાજા માં ફરમાન લખાવનાર -મરાઠા સુબા ચીમનજી રઘુનાથ
● ફરમાન માં શું લ્ખાવિયું હતું -પિતાની સંપતિમાં પુત્રીનો પણ સમાન હાક હશે .
● રાણીનો હજીરો
● સ્થાન - માણેક ચોકમાં
● રાણીનો હજીરો એ મુઘલાઈ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ
જાણીતી છે .
● મુખ્ય કબર કોની કોની છે - મુઘલાઈ બીબી , મહમદ શાહ 2 જાની પત્ની , મહમદ બેગડાની માતા .
● શરખેજ રોજા
● AMDAVAD નો એક્રોપોલીશ તરીકે ઓળખાય છે
● એક પોરાણિક સુંદર મસ્જીદ છે.
● અહેમદ ગન્જબ્ક્ષ અહી રહેતા એક સમયે .
● ઝૂલતો મિનારા
● વિસ્તાર - ગોમતીપુર (મિનારા 2)
● ઝુલતા મિનારાનું મૂળ નામ -સીદી બશીરની મસ્જીદ છે .
● શીદી બશીરની મસ્જીદ -કાલુપુરમાં આવેલી છે .
● મિનારાની વિશેષતા -મિનારાને હલાવતા બીજો મિનારો થોડી વારમાં આપો આપ હલે છે અને આ
કંપનની ધ્રુજારી બંને મિનારા વચ્ચે જોવામળતી નથી
● આ વિશેષતાની જાણ સૌ પ્રથમ -મોનીયર વિલિયમ્સન ને થઇ હતી .
● રાણી સિપ્રીની મસ્જીદ
● વિસ્તાર -કોટ વિસ્તાર
● સ્થાપના - રાણી સિપ્રી (મહમદ બેગડાની હિંદુ પત્ની)
● મસ્જિદના બીજા નામ - મસ્જીદ એ નગીના , પૂર્વ રાણી અશનીની મસ્જીદ ,
● મસ્જીદ ના રત્ન તરીકે પણઓળખાય છે.
● રાણી રૂપમતીની મસ્જીદ
● વિસ્તાર - મિર્જાપુર
● મહમદ બેગડાના સમયમાં બનેલી છે .
● NARENDRA MODI STADIUM , નરેન્દ્ર મોદી સ્ટેડીયમ
● નિર્માણ - l & t કંપનીએ
● સ્થાન - સરદાર પટેલ સપોર્ટ સંકુલ અમદાવાદ (મોટેરા)
● વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ છે . જે ૧ લાખ બેઠક ધરાવે છે .
● પહેલા મોઢેરા સ્ટેડીયમ તરીકે ઓળખાતું હતું .
● 24 ફેબુઆરી ૨૦૨૧ ના રોજ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરાયું .
● વોઠાનો મેળો
● સ્થળ - ધોળકા તથા ખેડા જીલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે.જીયા સાત નદીઓનો સંગમ
થાય.
● કારે ભરાય - કારતક સુદ પૂનમ (દેવદિવાળી)
● અમદાવાદ જીલ્લામાં ભરતો સૌથી મોટો મેળો છે .
● મેળાનું મુખ્ય _ ગધેડાની તેમજ ઊંટની લે- વેચ થાય છે .
● કાંકરિયા તળાવ
● બીજુ ંનામ - હોજ-એ-કુતુબ
● બંધાવનાર - કુતુબુદીન અહેમદ શાહ બીજો ૧૫ મી સદીમાં
● અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે.જે મણીનગર વિસ્તારમાં આવેલું છે .
● આ તળાવની વચ્ચે એક બાગ આવેલો છે ,જેનું નામ નગીના વાડી છે .
● નગીના એટલે ઉર્દુમાં સુંદર થાય.
● તળાવનો પરિઘ ૨.૫ કિલોમીટર છે .
● તળાવનો પ્રકાર - કુત્રિમ
● અહી કાંકરિયા કાર્નિવલ ની ઉજવીણી ૨૫ થી ૩૧ ડીસેમ્બર એ કરવામાં આવે છે.
● જેની શરૂઆત ૨૦૦૮ માં થઇ હતી .
● નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન (N I D ) એ ૧૯૭૧ ના SBI નું પ્રતિક રૂપે કાંકરિયા તળાવ નો ફોટો
લેવામાં આવીયો છે, (NID અ પ્રમુખ શેખર કામત ધ્વારા) .
● કાંકરિયા પ્રાણી સંગ્રહાલય
● નિર્માણ - રૂબીન ડેવિડ (૧૯૫૧)
● ૨૧ એકરમાં ફેલાયલું છે .
● આ સંગ્રહાલયને એશિયામાં આવેલ તમામ સંગ્રહાલય માંથી શ્રેઠ ગણવામાં આવ્યું છે .
● આ સંગ્રહાલય માં વાઘ ,સિંહ , હાથી ,માંકડા , હરણ , ચિકારા વગેરે જોવા મળે છે .
● રૂબીન ડેવિડ ને આ સંગ્રહાલય માટે ૧૯૭૪ માં પદ્મ શ્રી આપવામાં આવીઓ હતો .
● આ સંગ્રહાલય કાંકરિયા તળાવના પરિસરમાં જ આવેલું છે.
● અટલ એક્ષ્પ્રેસ
● કાંકરિયા તળાવના પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવામાં આવેલી આ ટ્રેન નું નામ ભારતના
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું હતું .
● આ ટ્રેન તળાવની ફરતે ૩.૯ કિલોમીટર ના પથ પર ૧૦ km/ h ની ઝડપે ચાલે છે .જે ૧૫૦ વ્યક્તિની
કેપેસીટી ધરાવે છે .
● આ ટ્રેન સેર્વન લેમ્બ નામની કંપની ધ્વારા બનાવામાં આવી છે .
● અમદાવાદની આઈ
● આ બલૂન રાઈડ નું નામ છે જે કાંકરિયા પરિસરમાં આવેલી છે .જેના પરથી આખું અમદાવાદ દેખાય
છે તેથી તેને અમદાવાદની આઈ ખે છે .
● સંચાલન - AMC અમદાવાદ
● નોકટરનલ ઝૂ
● આનો અર્થ - નીચાચર થાય છે .
● રાત્રે ફરનારા પ્રાણીઓના અભ્યાસ ને નીચાચર કહે છે.
● ગુજરાતનું પ્રથમ અને એક માત્ર ઝૂ છે .
● બાલવાટિકા
● આ એક પાર્ક છે , જે બાળકો માટે બનાવામાં આવીયો છે જે કાંકરિયા પરીસમાં જ આવેલો છે .
● જેનું નામ જવાહરલાલ નહેરુના નામ પરથી રાખવામાં આવ્યું છે .
● બાલવાટિકા માં બોટ હાઉસ , પ્લે હાઉસ અને અરીસા ઘર આવેલું છે .
● દરિયા ખાનનો ઘુમ્મટ
● આ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે.
● અહેમદ શાહ પ્રથમ ના સમયમાં બનેલો છે .
● કોચરબ આશ્રમ
● સ્થાપના - ૨૫ મેં ૧૯૧૫ ગાંધીજી ધ્વારા .
● વિસ્તાર - પાલડી.
● બેરિસ્ટર જીવણલાલ ના બંગલામાં
● આશ્રમનું સંચાલન - ગુજરાત વિદ્યાપીઠ
● મોટી શાહી મહેલ /સરદાર પટેલ સ્મારક ભવન
● બંધાવનાર - શાહજહાં
● સ્થાન - શાહીબાગ AMDAVAD
● હાલ તેને સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખાય છે.
● આ મહેલ ની સામે સરદાર પટેલ ની એક પ્રતિમા આવેલી છે .
● ૧૯૬૦-૧૯૭૮ દરમિયાન ગુજરાત ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન રાજ ભવન હતું .
● રવીન્દ્ર નાથ ટાગોર આ મહેલ માં ૬ મહિના સુધી વાંચન ,લેખન અને શયન માટે રોકાયા હતા
● તે ખંડને ટાગોર સ્મૃતિ ખંડ તરકે ઓળખાય છે.
● હઠીસિંહના દેરાસર
● નિર્માણ - ૧૮૪૮ હઠીસિંહ એ
● નિર્માણ પૂર્ણ કરાવનાર - હરકુંવરબાઈ
● ખર્ચ - ૮ લાખ
● હઠીસિંહનું પુરુનામ - હઠીસિંહ કેસરસિંહ શેઠ
● આ જૈન દેરાસરો છે.
● આજુબાજુ 52 જીનાલય આવેલા છે .
● ડેરાના સ્થપતિ - પ્રેમચંદ સલાટ
● તીર્થકર - ૧૫ માં તીર્થકર છે (ધર્મનાથ)
● સાબરમતી આશ્રમ
● બીજા નામ - હરીજન આશ્રમ /ગાંધી આશ્રમ / સત્યાગ્રહ આશ્રમ
● સ્થાપના - ૧૯૧૭ માં ગાંધીજી વાડજમાં સાબરમતી નદી કિનારે કરી હતી .
● દાંડી યાત્રાનો પ્રારંભ આ સ્થળ થી શરુ કરિયો હતો (૧૨ માર્ચ ૧૯૩૦)
● ગાંધીજીનું નિવાસસ્થાન હૃદય કુંજ હતું
(હૃદયકુંજ નામ આપનાર કાલેલકર)
● અહીં મીરા કુટીર અને વિનોબા કુટીર પણ આવેલી છે.
● ગુજરાત વિદ્યાપીઠ
● સ્થાપના - ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920 ના રોજ કોચરબ
આશ્રમ ની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી
● વિદ્યાપીઠ સ્થાપવાનો હેતુ - ભારતીય યુવાનોને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવાનો હતો
● ગુજરાત વિદ્યાપીઠ ના ચાન્સેલર - ઇલાબેન ભટ્ટ
● વાઇસ ચાન્સેલર - ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી
● પ્રથમ ચાન્સેલર - એટી ગીડવાણી
● ભારત સરકારે તેને ડીમ્સ યુનિવર્સિટી નો દરરોજ ૧૯૬૩માં આપ્યો.
● મુનસર તળાવ
● બીજુ ંનામ - અર્ધ સહસ્ત્રલિંગ તળાવ
● બંધાવનાર - મીનળદેવીએ
● અહીં સાસુ વહુના ઓરડા પણ આવેલા છે
● તેમજ ગંગા સર તળાવ આવેલું છે વિરમગામમાં
● આત્મનિર્ભર ચરખો
● સાબરમતી આશ્રમ ખાતે સ્થાપિત કરાયો અભિયાન lokal for vocal અંતર્ગત આજા અંતર્ગત
આઝાદીના અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમયે સ્થાપિત કર્યા હતા
● ખાસિયત - તમે કોઈપણ સ્વદેશી ઉત્પાદન દેશ કે વિદેશમાં ખરીદીને ટ્વીટર પર તેના ફોટો # local for
vocal સાથે અપલોડ કરશો તો આ ચરખો ફરવાનું ચાલુ રહેશે
● અભય ઘાટ
● અભય ઘાટ ભારતના ચોથા વડાપ્રધાન અને ગુજરાતના પ્રથમ મોરારજી દેસાઈ નું સમાધિ સ્થળ છે
● નિશાન એ પાક અને ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન છે
● એલિસ બ્રિજ અમદાવાદ
● 19 મી સદીમાં બનેલો આ બ્રિજ છે જેનું નામ સર બહેરો એલિસ ના નામ પરથી પડેલ છે
● સાબરમતી નદી પર આવેલો આ પુલ એક સદી જૂનો છે
● હાલ આ બ્રિજ નું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ કરવામાં આવ્યું છે.
● આ પહેલા આ બ્રિજનું નામ નહેરુ બ્રિજ હતું ત્યારબાદ સરદાર બ્રિજ હતું
● બ્રિજ ની ડિઝાઇન -બ્રોસ્ટિંગ આર્ક ટ્ટ્રસ બ્રિજ
● દાદા હરિ ની વાવ
● મહમદ બેગડાના સમયમાં નિર્માણ પામેલી
● અસારવા વિસ્તારમાં આવેલી છે
● બીજુ ંનામ બાઈ હરિ ની વાવ
● અમૃત વર્શની વાવ
● દિવાન રઘુનાથદાસ એ બંધાવેલી છે
● અમદાવાદમાં આવેલી છે
● બીજાનામ - પાંચકુવા વાવ ,કાટખ ૂણે વાવ
● સિવિલ હોસ્પિટલ અમદાવાદ
● એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી છે
● હોસ્પિટલની શરૂઆત પ્રેમાભાઈએ ₹20,000 અને હટીસી એન 55 હજાર રૂપિયાનું દાન હરકુંવરભાઈ ને
આપેલા જેનાથી એ આ હોસ્પિટલ ની શરૂઆત કરેલી.
● એક મેં 1960 ના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મળી
હતી.
● ફેક્ટ પોઈન્ટ
● અમદાવાદના પ્રથમ કલેક્ટર ઝોન ડનલોપ
● IIM - ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી
● IGNOU - ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
● CEPT - સેન્ટર ફોર એન્વાયરો મેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી
● GTU - ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
● NID - નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન
● A.D - સોધન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર
● PRL - ફિઝિકલ રિસર્ચ લેબોરેટ રી
● SAC - સ્પેસ એપ્લિકેશન સેન્ટર
● ISRO - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
● CEE - સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન
● IKDRC - ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીસ રિસર્ચ સેન્ટર
● ISKCON - ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કોન્સ્કીસનેસ
● હોજીયારી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓઢવ
● ડેરીઓ - ઉત્તમ , આબાદ અને અજોડ ડેરી
● ગુજરાત વરનાક્યુલર સોસાયટીની હવે ગુજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે જેની સ્થાપના
દલપતરામ અને કિનલોપ એ કરી હતી.
● ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
● સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
● ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સીલન્સ ઈન માઈન સેફ્ટી એન્ડ ઓટોમેસન.
● ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી.
● રક્ષા શક્તિ યુનિવર્સિટી.
● નવરચના યુનિવર્સિટી.
● કારલોકસ ટીચર્સ યુનિવર્સિટી.
● નિરમા યુનિવર્સિટી.
● ગુજરાત યુનિવર્સિટી.
● ગુજરાત વરનાક્યુલર સોસાયટી.
● કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસ્ટાઈલ સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી.
● ભોગીલાલ જે સરા દાસ વિદ્યાભવન.
● લાલા દલપતરામ વિદ્યાભવન.
● ડીજે મેડિકલ મ્યુઝિયમ.
● માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી
● શ્રેયસ લોકકાળા મ્યુઝિયમ જે લોક દર્શાવતું ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે.
● વિન્ટેજ કાર મ્યુઝીયમ - ઓઢવ
● કોંગ્રેસનું 18મો અધિવેશન 1902 અમદાવાદમાં ભરાયું હતું.
● વિકાસ ગૃહ હ જેની સ્થાપના મુર્દુલા સારાભાઈ અને પુષ્પા બહેન મહેતાએ કરી હતી.
● મજુર મહાજન સંઘ જેની સ્થાપના અનસુયાબેન સારાભાઈએ કરી હતી 1920.
● ગુજરાત હરીજન સેવક સંઘ જેની સ્થાપના ગાંધીજી 1932 માં કરી હતી.
● ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી સાબરમતી આશ્રમ મેં કરાઈ હતી પૂજ્ય રવિશંકર
મહારાજ ના હસ્તે એક મે 1960 ના રોજ.
● ગુજરાતનું પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિક ખાતે હતું .
● જહાંગીરે અમદાવાદને ધોળીયો શહેરકીધું હતું.
● અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ હતા.
● વિશ્વનો પથમ વેદ મંદિર વેદ મંદિર અમદાવાદમાં આવેલું છે જેની સ્થાપના સ્વામી ગંગેશ્વર અંદજીએ
કરી હતી.
● બગીચા - લો ગાર્ડન તિલકબાગ ગાર્ડન સૌરભ ગાર્ડન પરિમલ ગાર્ડન.
● અબુલ ફઝલે અમદાવાદ અને દુનિયાનું બજાર કહ્યું હતું.
● ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છે.
● પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ વાસણા ખાતે આવેલો છે.
● ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના 1920માં કરાઈ હતી.
● ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક છે.
● ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના 1949 માં થઈ હતી.
● ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિધ્ધભાઈ દિવેટીયા હતા.
● ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જુનાગઢ ખાતે આવેલું છે
● કોચરબ આશ્રમની સ્થાપના 1915 માં ગાંધીજીએ બેરિસ્ટર લાલ જીવણલાલ દેસાઈના બંગલામાં કરી
હતી
● સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં ગાંધીજીએ દુધાભાઈ અને દાનીબેન સાથે હરિજન સાથે કરી
હતી
● રથયાત્રા માટે જાણીતું મંદિર જગન્નાથ મંદિર જમાલપુર માં આવેલું છે રથયાત્રા અને શરૂઆત સંત
નૃસિંહ દાસજી એ કરી હતી.
● અરવલ્લી પર્વતમાળા ની શ્રેણીની પૂંછડી થલતેજ ટેકરા અમદાવાદમાં આવેલું છે.
● ઝૂલતા મિનારા સીદી બસીરની મસ્જિદ અને ગોમતીપુર બીબીની મસ્જિદમાં આવેલા છે.
● શાહિ ટંકશાળા કાલુપુરમાં આવેલી છે . કવિ અખો આ ટંકશાળામાં કામ કરતા હતા.
● જહાંગીરના સમયમાં રાસીવાળા સિક્કા છપાતા હતા.
● સંભાવનાનુ દેરાસર અમદાવાદમાં આવેલું છે.
● ગણેશપુરા મંદિર ધોળકા.
પતંગ મહોસ્ત્વ દર વર્ષે આયોજાન થાય છે .
● બુટ ભવાની નું મંદિર અરણેજ.
● ખાન તળાવ અને મલાવ તળાવ ધોળકા માં આવેલા છે.
● ખેતાસર તળાવ - સાણંદ
● ગંગાસર તળાવ અને મુનસર તળાવ - વિરમગામ
● સ્વામિનારાયણ મંદિર કાલુપુર જેની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી હતી.
● માનવ મંદિર અમદાવાદમાં આવેલ છે.
● 1940 માં ગીતામંદિર સ્વામી વિદ્યાનંદજીએ બંધાવેલ છે.
● નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવ.
● સીજી રોડ નું પૂરું નામ ચીમનલાલ ગિરધરદાસ રોડ છે.
● રાણી રૂપમતી ની મસ્જિદ મહમદ બેગડાની અન્ય રાણીએ બંધાવેલ છે.
● રાણી સીપરીની મસ્જિદ મહમ્મદ બેગડાની રાણી અસનીએ બંધાવેલ છે.
● ગુજરાતનું પ્રથમ પેઢી થિયેટર સાયન્સ સીટી ખાતે આવેલું છે.
● ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ દરિયા ખાનનો ઘુમ્મર છે.
● હિન્દુ મુસ્લિમ વિસ્તારનું સ્થળ પીરાણા છે.
● ગુજરાતની સૌથી મોટી મસ્જિદ અહેમદશાએ બંધાવેલી જામા મસ્જિદ છે.
● જૈન ધર્મના 15માં તીર્થંકર ધર્મનાથની મૂર્તિ હર્ટીસિંગ ડેરામાં આવેલી છે
● પતંગ હોટલ જેની સ્થાપના નાનુશાહે કરી હતી.
● જૈન ધર્મના 19 માં તીર્થંકર ભોયણી ખાતે આવેલા છે જે મલ્લીનાથ છે.જે એકમાત્ર સ્ત્રી તીર્થંકર છે.
● નરસિંહ મહેતા સરોવર - વસ્ત્રાપુર.
● સીદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે આવેલી છે જે સીદી સૈયદ એ કોતરાવેલ છે.
● સ્વામિનારાયણ મંદિર કાલુપુર અને માણેકચોક ની વચ્ચે હેરિટેજ વોક આવેલી છે.
● માણેકચોક વિસ્તારમાં અહેમદ શાહ અને દફનાવાયો હતો.
● અમદાવાદની પ્રથમ પોળ મૂર્હત પહોળ છે.
● ઓટોમોબાઇલ ક્ષેત્ર જાણીતું સાણંદ નો જૂનું નામ આનંદપુર છે.
● ધોરેલા ને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ regian તરીકે જાણીતું છે.
● કાપડની પ્રથમ જીનીંગ મિલ ની શરૂઆત ધંધુકા ખાતે થઈ હતી જ્યાં હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ
આવેલ છે.
● બુટ ભવાની માતાનું મંદિર અરણેજ ખાતે આવેલું છે.
● હુસેઈન દોશીની ગુફા - AMDAVAD NI GUFA

Contenu connexe

En vedette

How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
ThinkNow
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Kurio // The Social Media Age(ncy)
 

En vedette (20)

Everything You Need To Know About ChatGPT
Everything You Need To Know About ChatGPTEverything You Need To Know About ChatGPT
Everything You Need To Know About ChatGPT
 
Product Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage EngineeringsProduct Design Trends in 2024 | Teenage Engineerings
Product Design Trends in 2024 | Teenage Engineerings
 
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental HealthHow Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
How Race, Age and Gender Shape Attitudes Towards Mental Health
 
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdfAI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
AI Trends in Creative Operations 2024 by Artwork Flow.pdf
 
Skeleton Culture Code
Skeleton Culture CodeSkeleton Culture Code
Skeleton Culture Code
 
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
PEPSICO Presentation to CAGNY Conference Feb 2024
 
Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 

Amdavad , અમદાવાદ ,અમદાવાદ જીલ્લો , .pdf

  • 1. ● અમદાવાદ ● ● અમદાવાદના જુદા જુદા નામો - ધૂળિયું શહેર / ગર્દાબાદ (કહેનાર - જહાંગીર ) - દુનિયાનું બજાર (કહેનાર - અબુલ ફજલ ) - પૂર્વનું માંચેસ્ટર - સુફી સંતોની ભૂમિ - કર્ણાવતી નગર - રાજનગર ● સીમા - મહેસાણા , ગાંધીનગર , ખેડા ,આણંદ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર (૭ ) તાલુકા - માંડલ , દેત્રોજ , વિરમગામ , સાણંદ , અમદાવાદ સીટી ,ધોરેલા , ધંધુકા , ધોળકા , બાવળા ,દશક્રોઈ (૧૦) ● અમદાવાદનો ઇતિહાસ ● અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે, જે સાબરમતી નદીના કિનારે આવેલ છે . ● શહેરની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ માં સલ્તનત કાળમાં બાદશાહ અહેમદશાહ , મલિક અહેમદ , અહેમદ કાજી , સંત શેખ અહેમદ ખટઉ ગન્જ્બક્સે એ ભેગા મળીને કરી હતી .
  • 2. ● ૧૪૧૧ થી ૧૪૭૦ સુધી મુખ્ય નગર રહયું હતું . ● ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી AMDAVAD JILLO રાજધાની હતી.ત્યાર બાદ રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી . ● મહમદ બેગડાએ અમદાવાદની ફરતે ૧૨ દરવાજા નખાવીયા .અમદાવાદને ટોટલ ૨૧ દરવાજા છે. ● સૌ પ્રથમવાર કર્ણાવતી નગરનીની સ્થાપના સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશા ભીલને હરાવી કરી હતી. ● શાહજહાએ અમદાવાદમાં મોતીશાહી મહેલ બનાવડાવિયો હતો .જે હાલ સરદાર પટેલ મ્યુજીય્મ તરીકે વિક્ષવાયું છે . ● ૨૦૦૯ માં અમદાવાદમાં BRTS સુવિધા સારું કરવામાં આવી હતી .૧૯૭૪ માં LD કોલેજ માં ભોજનાલય માં ૨૦% નો વધારો કરાયો હતો ,જેનો વિરોધ થયો અને અહી નવનિર્માણ આદોલન સારું થયું , આ આંદોલન એટલું સખત હતું કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ અને માત્ર એક વાર ચુટાયેલા મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલએ આંદોલનના કરને રાજીનામું આપવું પડયું હતું. ૨૦૦૭- ૨૦૧૦ દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ યોજના વિક્ષવામાં આવી. ● જોવાલાયક સ્થળો ● શુક્રવારી/જામા મસ્જીદ ● બનાવનાર - અહમદશાહ (મુળ નામ- નાસૃદીન અહેમદશાહ ) ● સૌથી જૂની મસ્જીદ છે.
  • 3. ● મસ્જિદની પૂર્વ બાજુએ અહમદ શાહ ,અને એના પુત્રની કબર આવેલી છે .જેને અહેમદ રોજ તરીકે ઓળખાય છે. ● નજીકમાં તેમની પત્નીઓની કબર આવેલી છે , જેને રાણીનો હજીરો કહે છે. ● અરક/ભદ્રનો કિલો
  • 4. ● બંધાવનાર - અહેમદ શાહ પ્રથમ ● સરાઈ મહેલ નજીક આજમ ખાન મહેલ આવેલો છે . ● ભદ્રના દરવાજા નજીક એક કબર આવેલી છે , જે સિદીક કોટવાલને સમર્પિત છે. ● કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થપાયેલ ભદ્ર કાળી મંદિર પરથી પડયું છે . ● સીદી સૈયદની જાળી ● અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી છે. ● અમદાવાદનું ચિન્હ સીદી સૈયદની જાળી છે.
  • 5. ● બનાવનાર - સીદી સૈયદ ● કોનામાંટે બનાવાઈ - શ્યામ -ઉદ- દિન મુજ્ફર ખાન ૩જા ના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે ● જાળીની ખાસિયત - આટલી મોટી જાળી ફક્ત એકજ પથ્થર માંથી બનાવામાં આવી છે .(ખજૂરી નું ઝાડ અને ઝાડની ડાળીઓ બનાવામાં આવેલી છે ) ● મસ્જીદમાં આવી ૪ જાળીઓ છે. ● ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતિક માં સ્થાપીયું છે .
  • 6. ● માણેક બુર્જ ● બંધવનાર - અહેમદ શાહ ● માણેક બુર્જ ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ છે. ● સંત માણેકની યાદમાં માણેક બુર્જ નામ આપવામાં આવ્યું છે. ● ત્રણ દરવાજા ● બંધવનાર -અહમદ શાહ પહેલો ● અહી અખંડ દીવો ૬૦૦ વર્ષ કરતા પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર ધ્વારા પ્રજ્વલિત રાખવામાં આવીયો છે. ● 3 દરવાજા માં ફરમાન લખાવનાર -મરાઠા સુબા ચીમનજી રઘુનાથ ● ફરમાન માં શું લ્ખાવિયું હતું -પિતાની સંપતિમાં પુત્રીનો પણ સમાન હાક હશે .
  • 7. ● રાણીનો હજીરો ● સ્થાન - માણેક ચોકમાં ● રાણીનો હજીરો એ મુઘલાઈ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતી છે . ● મુખ્ય કબર કોની કોની છે - મુઘલાઈ બીબી , મહમદ શાહ 2 જાની પત્ની , મહમદ બેગડાની માતા . ● શરખેજ રોજા ● AMDAVAD નો એક્રોપોલીશ તરીકે ઓળખાય છે ● એક પોરાણિક સુંદર મસ્જીદ છે. ● અહેમદ ગન્જબ્ક્ષ અહી રહેતા એક સમયે . ● ઝૂલતો મિનારા ● વિસ્તાર - ગોમતીપુર (મિનારા 2) ● ઝુલતા મિનારાનું મૂળ નામ -સીદી બશીરની મસ્જીદ છે . ● શીદી બશીરની મસ્જીદ -કાલુપુરમાં આવેલી છે . ● મિનારાની વિશેષતા -મિનારાને હલાવતા બીજો મિનારો થોડી વારમાં આપો આપ હલે છે અને આ કંપનની ધ્રુજારી બંને મિનારા વચ્ચે જોવામળતી નથી ● આ વિશેષતાની જાણ સૌ પ્રથમ -મોનીયર વિલિયમ્સન ને થઇ હતી . ● રાણી સિપ્રીની મસ્જીદ ● વિસ્તાર -કોટ વિસ્તાર ● સ્થાપના - રાણી સિપ્રી (મહમદ બેગડાની હિંદુ પત્ની) ● મસ્જિદના બીજા નામ - મસ્જીદ એ નગીના , પૂર્વ રાણી અશનીની મસ્જીદ , ● મસ્જીદ ના રત્ન તરીકે પણઓળખાય છે. ● રાણી રૂપમતીની મસ્જીદ ● વિસ્તાર - મિર્જાપુર ● મહમદ બેગડાના સમયમાં બનેલી છે .
  • 8. ● NARENDRA MODI STADIUM , નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ● નિર્માણ - l & t કંપનીએ ● સ્થાન - સરદાર પટેલ સપોર્ટ સંકુલ અમદાવાદ (મોટેરા) ● વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ છે . જે ૧ લાખ બેઠક ધરાવે છે . ● પહેલા મોઢેરા સ્ટેડીયમ તરીકે ઓળખાતું હતું . ● 24 ફેબુઆરી ૨૦૨૧ ના રોજ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરાયું . ● વોઠાનો મેળો ● સ્થળ - ધોળકા તથા ખેડા જીલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે.જીયા સાત નદીઓનો સંગમ થાય. ● કારે ભરાય - કારતક સુદ પૂનમ (દેવદિવાળી) ● અમદાવાદ જીલ્લામાં ભરતો સૌથી મોટો મેળો છે . ● મેળાનું મુખ્ય _ ગધેડાની તેમજ ઊંટની લે- વેચ થાય છે . ● કાંકરિયા તળાવ ● બીજુ ંનામ - હોજ-એ-કુતુબ ● બંધાવનાર - કુતુબુદીન અહેમદ શાહ બીજો ૧૫ મી સદીમાં ● અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે.જે મણીનગર વિસ્તારમાં આવેલું છે . ● આ તળાવની વચ્ચે એક બાગ આવેલો છે ,જેનું નામ નગીના વાડી છે . ● નગીના એટલે ઉર્દુમાં સુંદર થાય. ● તળાવનો પરિઘ ૨.૫ કિલોમીટર છે . ● તળાવનો પ્રકાર - કુત્રિમ ● અહી કાંકરિયા કાર્નિવલ ની ઉજવીણી ૨૫ થી ૩૧ ડીસેમ્બર એ કરવામાં આવે છે. ● જેની શરૂઆત ૨૦૦૮ માં થઇ હતી . ● નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન (N I D ) એ ૧૯૭૧ ના SBI નું પ્રતિક રૂપે કાંકરિયા તળાવ નો ફોટો લેવામાં આવીયો છે, (NID અ પ્રમુખ શેખર કામત ધ્વારા) . ● કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ● નિર્માણ - રૂબીન ડેવિડ (૧૯૫૧) ● ૨૧ એકરમાં ફેલાયલું છે . ● આ સંગ્રહાલયને એશિયામાં આવેલ તમામ સંગ્રહાલય માંથી શ્રેઠ ગણવામાં આવ્યું છે . ● આ સંગ્રહાલય માં વાઘ ,સિંહ , હાથી ,માંકડા , હરણ , ચિકારા વગેરે જોવા મળે છે .
  • 9. ● રૂબીન ડેવિડ ને આ સંગ્રહાલય માટે ૧૯૭૪ માં પદ્મ શ્રી આપવામાં આવીઓ હતો . ● આ સંગ્રહાલય કાંકરિયા તળાવના પરિસરમાં જ આવેલું છે. ● અટલ એક્ષ્પ્રેસ ● કાંકરિયા તળાવના પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવામાં આવેલી આ ટ્રેન નું નામ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું હતું . ● આ ટ્રેન તળાવની ફરતે ૩.૯ કિલોમીટર ના પથ પર ૧૦ km/ h ની ઝડપે ચાલે છે .જે ૧૫૦ વ્યક્તિની કેપેસીટી ધરાવે છે . ● આ ટ્રેન સેર્વન લેમ્બ નામની કંપની ધ્વારા બનાવામાં આવી છે . ● અમદાવાદની આઈ ● આ બલૂન રાઈડ નું નામ છે જે કાંકરિયા પરિસરમાં આવેલી છે .જેના પરથી આખું અમદાવાદ દેખાય છે તેથી તેને અમદાવાદની આઈ ખે છે . ● સંચાલન - AMC અમદાવાદ ● નોકટરનલ ઝૂ ● આનો અર્થ - નીચાચર થાય છે . ● રાત્રે ફરનારા પ્રાણીઓના અભ્યાસ ને નીચાચર કહે છે. ● ગુજરાતનું પ્રથમ અને એક માત્ર ઝૂ છે . ● બાલવાટિકા ● આ એક પાર્ક છે , જે બાળકો માટે બનાવામાં આવીયો છે જે કાંકરિયા પરીસમાં જ આવેલો છે . ● જેનું નામ જવાહરલાલ નહેરુના નામ પરથી રાખવામાં આવ્યું છે . ● બાલવાટિકા માં બોટ હાઉસ , પ્લે હાઉસ અને અરીસા ઘર આવેલું છે .
  • 10. ● દરિયા ખાનનો ઘુમ્મટ ● આ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે. ● અહેમદ શાહ પ્રથમ ના સમયમાં બનેલો છે . ● કોચરબ આશ્રમ ● સ્થાપના - ૨૫ મેં ૧૯૧૫ ગાંધીજી ધ્વારા . ● વિસ્તાર - પાલડી. ● બેરિસ્ટર જીવણલાલ ના બંગલામાં ● આશ્રમનું સંચાલન - ગુજરાત વિદ્યાપીઠ ● મોટી શાહી મહેલ /સરદાર પટેલ સ્મારક ભવન ● બંધાવનાર - શાહજહાં ● સ્થાન - શાહીબાગ AMDAVAD ● હાલ તેને સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખાય છે. ● આ મહેલ ની સામે સરદાર પટેલ ની એક પ્રતિમા આવેલી છે . ● ૧૯૬૦-૧૯૭૮ દરમિયાન ગુજરાત ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન રાજ ભવન હતું . ● રવીન્દ્ર નાથ ટાગોર આ મહેલ માં ૬ મહિના સુધી વાંચન ,લેખન અને શયન માટે રોકાયા હતા ● તે ખંડને ટાગોર સ્મૃતિ ખંડ તરકે ઓળખાય છે. ● હઠીસિંહના દેરાસર ● નિર્માણ - ૧૮૪૮ હઠીસિંહ એ
  • 11. ● નિર્માણ પૂર્ણ કરાવનાર - હરકુંવરબાઈ ● ખર્ચ - ૮ લાખ ● હઠીસિંહનું પુરુનામ - હઠીસિંહ કેસરસિંહ શેઠ ● આ જૈન દેરાસરો છે. ● આજુબાજુ 52 જીનાલય આવેલા છે . ● ડેરાના સ્થપતિ - પ્રેમચંદ સલાટ ● તીર્થકર - ૧૫ માં તીર્થકર છે (ધર્મનાથ) ● સાબરમતી આશ્રમ ● બીજા નામ - હરીજન આશ્રમ /ગાંધી આશ્રમ / સત્યાગ્રહ આશ્રમ ● સ્થાપના - ૧૯૧૭ માં ગાંધીજી વાડજમાં સાબરમતી નદી કિનારે કરી હતી . ● દાંડી યાત્રાનો પ્રારંભ આ સ્થળ થી શરુ કરિયો હતો (૧૨ માર્ચ ૧૯૩૦) ● ગાંધીજીનું નિવાસસ્થાન હૃદય કુંજ હતું
  • 12. (હૃદયકુંજ નામ આપનાર કાલેલકર) ● અહીં મીરા કુટીર અને વિનોબા કુટીર પણ આવેલી છે. ● ગુજરાત વિદ્યાપીઠ ● સ્થાપના - ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920 ના રોજ કોચરબ આશ્રમ ની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી ● વિદ્યાપીઠ સ્થાપવાનો હેતુ - ભારતીય યુવાનોને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવાનો હતો ● ગુજરાત વિદ્યાપીઠ ના ચાન્સેલર - ઇલાબેન ભટ્ટ ● વાઇસ ચાન્સેલર - ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી ● પ્રથમ ચાન્સેલર - એટી ગીડવાણી ● ભારત સરકારે તેને ડીમ્સ યુનિવર્સિટી નો દરરોજ ૧૯૬૩માં આપ્યો. ● મુનસર તળાવ ● બીજુ ંનામ - અર્ધ સહસ્ત્રલિંગ તળાવ ● બંધાવનાર - મીનળદેવીએ ● અહીં સાસુ વહુના ઓરડા પણ આવેલા છે
  • 13. ● તેમજ ગંગા સર તળાવ આવેલું છે વિરમગામમાં ● આત્મનિર્ભર ચરખો ● સાબરમતી આશ્રમ ખાતે સ્થાપિત કરાયો અભિયાન lokal for vocal અંતર્ગત આજા અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમયે સ્થાપિત કર્યા હતા ● ખાસિયત - તમે કોઈપણ સ્વદેશી ઉત્પાદન દેશ કે વિદેશમાં ખરીદીને ટ્વીટર પર તેના ફોટો # local for vocal સાથે અપલોડ કરશો તો આ ચરખો ફરવાનું ચાલુ રહેશે ● અભય ઘાટ ● અભય ઘાટ ભારતના ચોથા વડાપ્રધાન અને ગુજરાતના પ્રથમ મોરારજી દેસાઈ નું સમાધિ સ્થળ છે ● નિશાન એ પાક અને ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન છે ● એલિસ બ્રિજ અમદાવાદ ● 19 મી સદીમાં બનેલો આ બ્રિજ છે જેનું નામ સર બહેરો એલિસ ના નામ પરથી પડેલ છે ● સાબરમતી નદી પર આવેલો આ પુલ એક સદી જૂનો છે
  • 14. ● હાલ આ બ્રિજ નું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ કરવામાં આવ્યું છે. ● આ પહેલા આ બ્રિજનું નામ નહેરુ બ્રિજ હતું ત્યારબાદ સરદાર બ્રિજ હતું ● બ્રિજ ની ડિઝાઇન -બ્રોસ્ટિંગ આર્ક ટ્ટ્રસ બ્રિજ ● દાદા હરિ ની વાવ ● મહમદ બેગડાના સમયમાં નિર્માણ પામેલી ● અસારવા વિસ્તારમાં આવેલી છે
  • 15. ● બીજુ ંનામ બાઈ હરિ ની વાવ ● અમૃત વર્શની વાવ ● દિવાન રઘુનાથદાસ એ બંધાવેલી છે ● અમદાવાદમાં આવેલી છે ● બીજાનામ - પાંચકુવા વાવ ,કાટખ ૂણે વાવ ● સિવિલ હોસ્પિટલ અમદાવાદ ● એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી છે ● હોસ્પિટલની શરૂઆત પ્રેમાભાઈએ ₹20,000 અને હટીસી એન 55 હજાર રૂપિયાનું દાન હરકુંવરભાઈ ને આપેલા જેનાથી એ આ હોસ્પિટલ ની શરૂઆત કરેલી. ● એક મેં 1960 ના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મળી હતી. ● ફેક્ટ પોઈન્ટ ● અમદાવાદના પ્રથમ કલેક્ટર ઝોન ડનલોપ ● IIM - ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી ● IGNOU - ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ● CEPT - સેન્ટર ફોર એન્વાયરો મેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી ● GTU - ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ● NID - નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ● A.D - સોધન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ● PRL - ફિઝિકલ રિસર્ચ લેબોરેટ રી ● SAC - સ્પેસ એપ્લિકેશન સેન્ટર ● ISRO - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ● CEE - સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ● IKDRC - ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીસ રિસર્ચ સેન્ટર ● ISKCON - ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કોન્સ્કીસનેસ ● હોજીયારી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓઢવ ● ડેરીઓ - ઉત્તમ , આબાદ અને અજોડ ડેરી
  • 16. ● ગુજરાત વરનાક્યુલર સોસાયટીની હવે ગુજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે જેની સ્થાપના દલપતરામ અને કિનલોપ એ કરી હતી. ● ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ. ● સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ. ● ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સીલન્સ ઈન માઈન સેફ્ટી એન્ડ ઓટોમેસન. ● ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી. ● રક્ષા શક્તિ યુનિવર્સિટી. ● નવરચના યુનિવર્સિટી. ● કારલોકસ ટીચર્સ યુનિવર્સિટી. ● નિરમા યુનિવર્સિટી. ● ગુજરાત યુનિવર્સિટી. ● ગુજરાત વરનાક્યુલર સોસાયટી. ● કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસ્ટાઈલ સ્થાપના ગૌતમ સારાભાઈએ કરી હતી. ● ભોગીલાલ જે સરા દાસ વિદ્યાભવન. ● લાલા દલપતરામ વિદ્યાભવન. ● ડીજે મેડિકલ મ્યુઝિયમ. ● માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી ● શ્રેયસ લોકકાળા મ્યુઝિયમ જે લોક દર્શાવતું ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે. ● વિન્ટેજ કાર મ્યુઝીયમ - ઓઢવ ● કોંગ્રેસનું 18મો અધિવેશન 1902 અમદાવાદમાં ભરાયું હતું. ● વિકાસ ગૃહ હ જેની સ્થાપના મુર્દુલા સારાભાઈ અને પુષ્પા બહેન મહેતાએ કરી હતી. ● મજુર મહાજન સંઘ જેની સ્થાપના અનસુયાબેન સારાભાઈએ કરી હતી 1920. ● ગુજરાત હરીજન સેવક સંઘ જેની સ્થાપના ગાંધીજી 1932 માં કરી હતી. ● ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી સાબરમતી આશ્રમ મેં કરાઈ હતી પૂજ્ય રવિશંકર મહારાજ ના હસ્તે એક મે 1960 ના રોજ. ● ગુજરાતનું પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિક ખાતે હતું . ● જહાંગીરે અમદાવાદને ધોળીયો શહેરકીધું હતું. ● અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ હતા. ● વિશ્વનો પથમ વેદ મંદિર વેદ મંદિર અમદાવાદમાં આવેલું છે જેની સ્થાપના સ્વામી ગંગેશ્વર અંદજીએ કરી હતી. ● બગીચા - લો ગાર્ડન તિલકબાગ ગાર્ડન સૌરભ ગાર્ડન પરિમલ ગાર્ડન. ● અબુલ ફઝલે અમદાવાદ અને દુનિયાનું બજાર કહ્યું હતું. ● ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છે. ● પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ વાસણા ખાતે આવેલો છે. ● ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના 1920માં કરાઈ હતી. ● ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક છે. ● ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના 1949 માં થઈ હતી. ● ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિધ્ધભાઈ દિવેટીયા હતા. ● ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જુનાગઢ ખાતે આવેલું છે ● કોચરબ આશ્રમની સ્થાપના 1915 માં ગાંધીજીએ બેરિસ્ટર લાલ જીવણલાલ દેસાઈના બંગલામાં કરી હતી ● સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં ગાંધીજીએ દુધાભાઈ અને દાનીબેન સાથે હરિજન સાથે કરી હતી
  • 17. ● રથયાત્રા માટે જાણીતું મંદિર જગન્નાથ મંદિર જમાલપુર માં આવેલું છે રથયાત્રા અને શરૂઆત સંત નૃસિંહ દાસજી એ કરી હતી. ● અરવલ્લી પર્વતમાળા ની શ્રેણીની પૂંછડી થલતેજ ટેકરા અમદાવાદમાં આવેલું છે. ● ઝૂલતા મિનારા સીદી બસીરની મસ્જિદ અને ગોમતીપુર બીબીની મસ્જિદમાં આવેલા છે. ● શાહિ ટંકશાળા કાલુપુરમાં આવેલી છે . કવિ અખો આ ટંકશાળામાં કામ કરતા હતા. ● જહાંગીરના સમયમાં રાસીવાળા સિક્કા છપાતા હતા. ● સંભાવનાનુ દેરાસર અમદાવાદમાં આવેલું છે. ● ગણેશપુરા મંદિર ધોળકા. પતંગ મહોસ્ત્વ દર વર્ષે આયોજાન થાય છે . ● બુટ ભવાની નું મંદિર અરણેજ. ● ખાન તળાવ અને મલાવ તળાવ ધોળકા માં આવેલા છે. ● ખેતાસર તળાવ - સાણંદ ● ગંગાસર તળાવ અને મુનસર તળાવ - વિરમગામ ● સ્વામિનારાયણ મંદિર કાલુપુર જેની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી હતી. ● માનવ મંદિર અમદાવાદમાં આવેલ છે. ● 1940 માં ગીતામંદિર સ્વામી વિદ્યાનંદજીએ બંધાવેલ છે. ● નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવ. ● સીજી રોડ નું પૂરું નામ ચીમનલાલ ગિરધરદાસ રોડ છે. ● રાણી રૂપમતી ની મસ્જિદ મહમદ બેગડાની અન્ય રાણીએ બંધાવેલ છે.
  • 18. ● રાણી સીપરીની મસ્જિદ મહમ્મદ બેગડાની રાણી અસનીએ બંધાવેલ છે. ● ગુજરાતનું પ્રથમ પેઢી થિયેટર સાયન્સ સીટી ખાતે આવેલું છે. ● ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ દરિયા ખાનનો ઘુમ્મર છે. ● હિન્દુ મુસ્લિમ વિસ્તારનું સ્થળ પીરાણા છે. ● ગુજરાતની સૌથી મોટી મસ્જિદ અહેમદશાએ બંધાવેલી જામા મસ્જિદ છે. ● જૈન ધર્મના 15માં તીર્થંકર ધર્મનાથની મૂર્તિ હર્ટીસિંગ ડેરામાં આવેલી છે ● પતંગ હોટલ જેની સ્થાપના નાનુશાહે કરી હતી. ● જૈન ધર્મના 19 માં તીર્થંકર ભોયણી ખાતે આવેલા છે જે મલ્લીનાથ છે.જે એકમાત્ર સ્ત્રી તીર્થંકર છે. ● નરસિંહ મહેતા સરોવર - વસ્ત્રાપુર. ● સીદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે આવેલી છે જે સીદી સૈયદ એ કોતરાવેલ છે. ● સ્વામિનારાયણ મંદિર કાલુપુર અને માણેકચોક ની વચ્ચે હેરિટેજ વોક આવેલી છે. ● માણેકચોક વિસ્તારમાં અહેમદ શાહ અને દફનાવાયો હતો. ● અમદાવાદની પ્રથમ પોળ મૂર્હત પહોળ છે. ● ઓટોમોબાઇલ ક્ષેત્ર જાણીતું સાણંદ નો જૂનું નામ આનંદપુર છે. ● ધોરેલા ને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ regian તરીકે જાણીતું છે. ● કાપડની પ્રથમ જીનીંગ મિલ ની શરૂઆત ધંધુકા ખાતે થઈ હતી જ્યાં હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ આવેલ છે. ● બુટ ભવાની માતાનું મંદિર અરણેજ ખાતે આવેલું છે. ● હુસેઈન દોશીની ગુફા - AMDAVAD NI GUFA