SlideShare une entreprise Scribd logo
1  sur  5
Télécharger pour lire hors ligne
ભૂગોળ એટલે શું ?
● પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને
ભૂગોળ કહેવામાં આવે છે.
● Gujarat Ni Bhugol In Gujarati વિષયમાં પૃથ્વી પર આવેલા વાતાવરણ , જલાવરણ , મૃદાવરણ
અને જીવાવરણ માં સમાવિષ્ટ તમામ જૈવિક અને અજૈવિક ઘટકોના અભ્યાસને આવરી લેવામાં આવે
છે.
● પૃથ્વીના જે પ્રદેશની ભૂગોળનો અભ્યાસ કરવો હોય તેના સ્થાન , ભૂપૃષ્ઠ , આબોહવા , પ્રાણીસૃષ્ટિ ,
વનસ્પતિ , ખેતી , ખનીજો , ઉદ્યોગો , સંસાધનો , પરિવહન જેવા સમુદાયનો અભ્યાસ કરવો પડે છે.
● ભૂગોળ Geography શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ 2 સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઈરેટોસ્થેંનિસે કર્યો
હતો.આથી જ (Father of Geography - Erstosthenes) ને જીયોગ્રાફી (ભૂગોળ) ના પિતા કહેવાય છે.
● લેટિન ભાષામાં "Geo" નો અર્થ "પૃથ્વી" થાય અને "Graphia" નો અર્થ વર્ણન કરવું એવો થાય છે. તેથી
આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન.
● ઈરેટોસ્ટનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
● પૃથ્વીના કદ આકાર અને ગતિ વિશે પોતાનો વિચાર રજુ કરનાર - થેલ્સ
● વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ થેલ્સને માનવામાં આવે છે.
● ભારતના ભૂગોળવિદમાં આર્યભટ્ટ એ સ ૂર્યમંડળ વિશેની માહિતી આપી હતી.
● ભારતના ભૂગોળવિદમાં વરામિરે પૃથ્વીના વ્યાસ સંબંધી માહિતી આપી હતી.
● 12 મી સદીમાં ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી
● 6 સદીમાં બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ની ગ્રંથોની માહિતી આપી હતી.
● ભારતની ભૂગોળ નું વર્ણન ફાઈયાન , હ્યું-એન-ત્સંગ , ઈબનતુતા ઉપરાંત વિદેશી મુસાફરોએ પોતાના
પુસ્તકોમાં કરેલું છે.
● ભૂગોળ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે
● 1) ભૌતિક ભૂગોળ
● 2) માનવીય ભૂગોળ
● ભૌતિક ભૂગોળ
● ભૌતિક ભૂગોળમાં ભૂમિ સ્વરૂપો ઉત્પત્તિ તેમના પ્રકાર આબોહવા વાતાવરણના સ્તરો તાપમાન દબાણ
પવન વરસાદ મહાસાગરો ના પ્રવાહ નદીઓ જમીનોના પ્રકાર નિર્માણ એમ નદીઓ ઋતુઓ સમુદ્ર
સરોવરો વગેરેનો સમાવેશ થાય છે.
● માનવ ભૂગોળ
● માનવ ભૂગોળમાં સામાજિક ભૂગોળ , ગ્રામીણ , શહેરી , આર્થિક ઉદ્યોગ , કૃષિ , રાજકીય , પરિવહન
વગેરેનો સમાવેશ થાય છે.
● હવે આપણે અહીં અલગ અલગ ભૂગોળના પ્રકરણની ચર્ચા કરીશું.
● 1) અક્ષાંશ અને રેખાંશ
● 2) ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર
● 3) ગુજરાતનું ભૂપૃષ્ઠ
● 4) ગુજરાતની જમીનો
● 5) ગુજરાતની ખેતી
● 6) ગુજરાતની નદીઓ
● 7) ગુજરાતનો દરિયા કિનારો
● 8) ગુજરાતના બંદરો
● 9) ગુજરાતના જ ં
ગલો
● 10) ગુજરાતની કુદરતી સંપતિઓ
● 11) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
● A) ગીર નેશનલ પાર્ક
● B) વેળાવદર નેશનલ પાર્ક
● C) વાંસદા નેશનલ પાર્ક
● D) મરીન / દરિયાઈ સામુદ્રિક નેશનલ પાર્ક
● 12) ગુજરાતના રાષ્ટ્રીય અભ્યારણો
● 13) ગુજરાતની પ્રાણી સંપત્તિ
● 14) ગુજરાતની ખનીજો
● 15) ગુજરાતના માર્ગ અને પરિવહન
● 16) ગુજરાતના ઉદ્યોગો
● 17) વસ્તી ગણતરી
● ગુજરાતના જિલ્લાઓ:
1. કચ્છ જિલ્લો
● ઉત્તર ગુજરાતના જિલ્લાઓ:
1. બનાસકાંઠા જિલ્લો
2. સાબરકાંઠા જિલ્લો
3. અરવલ્લી જિલ્લો
4. પાટણ જિલ્લો
5. મહેસાણા જિલ્લો
6. ગાંધીનગર જિલ્લો
● મધ્ય ગુજરાતના જિલ્લાઓ:
1. મહીસાગર જીલ્લો
2. દાહોદ જીલ્લો
3. પંચમહાલ જીલ્લો
4. છોટાઉદેપુર જિલ્લો
5. વડોદરા જીલ્લો
6. આણંદ જીલ્લો
7. ખેડા જીલ્લો
8. અમદાવાદ જિલ્લો
● દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ:
1. ભરૂચ જિલ્લો
2. નર્મદા જિલ્લો
3. સુરત જીલ્લો
4. તાપી જિલ્લો
5. નવસારી જીલ્લો
6. ડાંગ જિલ્લો
7. વલસાડ જિલ્લો
● સૌરાષ્ટ્રના જિલ્લાઓ:
1. સુરેન્દ્રનગર જિલ્લો
2. મોરબી જિલ્લો
3. જામનગર જિલ્લો
4. દેવભૂમિ દ્વારકા જિલ્લો
5. પોરબંદર જિલ્લો
6. જુનાગઢ જીલ્લો
7. ગીર સોમનાથ જિલ્લો
8. અમરેલી જીલ્લો
9. ભાવનગર જીલ્લો
10. બોટાદ જીલ્લો
11. રાજકોટ જીલ્લો
● FAQs:
● ભારતના ભૂગોળ ના પિતા કોણ છે?
● ઈરેટોસ્થેનીસ એ ભારત ભૂગોળ ના પિતા છે.
● ભૂગોળ શબ્દનો અર્થ આપો ?
● પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને
ભૂગોળ કહેવામાં આવે છે.

Contenu connexe

Tendances

Swami vivekananda-history in Kannada
Swami vivekananda-history in KannadaSwami vivekananda-history in Kannada
Swami vivekananda-history in KannadaRoshan D'Souza
 
National symbol of india
National symbol of indiaNational symbol of india
National symbol of indiatabassumjhan
 
Karnataka ppt
Karnataka pptKarnataka ppt
Karnataka pptZreena
 
Resources and Development.pdf
Resources and Development.pdfResources and Development.pdf
Resources and Development.pdfAaryaPawale
 
Physical features of India
Physical features of IndiaPhysical features of India
Physical features of IndiaMuskan Sharma
 
Traditional food of chhattisgarh
Traditional food of chhattisgarhTraditional food of chhattisgarh
Traditional food of chhattisgarhKuldeep Singh
 
Geography- India Size and Location
Geography- India Size and LocationGeography- India Size and Location
Geography- India Size and Locationsaraswatimedidi
 
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)ANAMIKAMISHRA49
 
Geography - Maps - Class 6
Geography - Maps - Class 6Geography - Maps - Class 6
Geography - Maps - Class 6Ankita Nandi
 
SIKKIM= Art integrated project in sanskrit
SIKKIM= Art integrated project in sanskritSIKKIM= Art integrated project in sanskrit
SIKKIM= Art integrated project in sanskritrajeswara rao
 
Mahatma gandhi in hindi
Mahatma gandhi in hindiMahatma gandhi in hindi
Mahatma gandhi in hindiShubham Gupta
 
The Gaddi Tribe : struggling to preserve its identity.
The  Gaddi Tribe : struggling to preserve its identity.The  Gaddi Tribe : struggling to preserve its identity.
The Gaddi Tribe : struggling to preserve its identity.ruchi saini
 
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य KEECHAD KA KAVYA, कीचड़ का काव्य
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य PRAVEEN SINGH CHUNDAWAT
 

Tendances (20)

Swami vivekananda-history in Kannada
Swami vivekananda-history in KannadaSwami vivekananda-history in Kannada
Swami vivekananda-history in Kannada
 
Ap climate
Ap climateAp climate
Ap climate
 
National symbol of india
National symbol of indiaNational symbol of india
National symbol of india
 
Karnataka ppt
Karnataka pptKarnataka ppt
Karnataka ppt
 
Constitutional design
Constitutional designConstitutional design
Constitutional design
 
Resources and Development.pdf
Resources and Development.pdfResources and Development.pdf
Resources and Development.pdf
 
Physical features of India
Physical features of IndiaPhysical features of India
Physical features of India
 
Traditional food of chhattisgarh
Traditional food of chhattisgarhTraditional food of chhattisgarh
Traditional food of chhattisgarh
 
Geography- India Size and Location
Geography- India Size and LocationGeography- India Size and Location
Geography- India Size and Location
 
Gk book
Gk bookGk book
Gk book
 
Ppt 2[1]
Ppt 2[1]Ppt 2[1]
Ppt 2[1]
 
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)
Class 3rd Social Studies Chapter 2 (KNOWING OUR EARTH)
 
Geography - Maps - Class 6
Geography - Maps - Class 6Geography - Maps - Class 6
Geography - Maps - Class 6
 
SIKKIM= Art integrated project in sanskrit
SIKKIM= Art integrated project in sanskritSIKKIM= Art integrated project in sanskrit
SIKKIM= Art integrated project in sanskrit
 
Hindi
HindiHindi
Hindi
 
Mahatma gandhi in hindi
Mahatma gandhi in hindiMahatma gandhi in hindi
Mahatma gandhi in hindi
 
The Gaddi Tribe : struggling to preserve its identity.
The  Gaddi Tribe : struggling to preserve its identity.The  Gaddi Tribe : struggling to preserve its identity.
The Gaddi Tribe : struggling to preserve its identity.
 
Geography 6
Geography 6Geography 6
Geography 6
 
Map, Geography class 6 cbse
Map, Geography class 6 cbseMap, Geography class 6 cbse
Map, Geography class 6 cbse
 
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य KEECHAD KA KAVYA, कीचड़ का काव्य
KEECHAD KA KAVYA, कीचड़ का काव्य
 

geography in gujarati.pdf

  • 1. ભૂગોળ એટલે શું ? ● પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને ભૂગોળ કહેવામાં આવે છે. ● Gujarat Ni Bhugol In Gujarati વિષયમાં પૃથ્વી પર આવેલા વાતાવરણ , જલાવરણ , મૃદાવરણ અને જીવાવરણ માં સમાવિષ્ટ તમામ જૈવિક અને અજૈવિક ઘટકોના અભ્યાસને આવરી લેવામાં આવે છે. ● પૃથ્વીના જે પ્રદેશની ભૂગોળનો અભ્યાસ કરવો હોય તેના સ્થાન , ભૂપૃષ્ઠ , આબોહવા , પ્રાણીસૃષ્ટિ , વનસ્પતિ , ખેતી , ખનીજો , ઉદ્યોગો , સંસાધનો , પરિવહન જેવા સમુદાયનો અભ્યાસ કરવો પડે છે. ● ભૂગોળ Geography શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ 2 સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઈરેટોસ્થેંનિસે કર્યો હતો.આથી જ (Father of Geography - Erstosthenes) ને જીયોગ્રાફી (ભૂગોળ) ના પિતા કહેવાય છે. ● લેટિન ભાષામાં "Geo" નો અર્થ "પૃથ્વી" થાય અને "Graphia" નો અર્થ વર્ણન કરવું એવો થાય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. ● ઈરેટોસ્ટનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ● પૃથ્વીના કદ આકાર અને ગતિ વિશે પોતાનો વિચાર રજુ કરનાર - થેલ્સ
  • 2. ● વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ થેલ્સને માનવામાં આવે છે. ● ભારતના ભૂગોળવિદમાં આર્યભટ્ટ એ સ ૂર્યમંડળ વિશેની માહિતી આપી હતી. ● ભારતના ભૂગોળવિદમાં વરામિરે પૃથ્વીના વ્યાસ સંબંધી માહિતી આપી હતી. ● 12 મી સદીમાં ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી ● 6 સદીમાં બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ની ગ્રંથોની માહિતી આપી હતી. ● ભારતની ભૂગોળ નું વર્ણન ફાઈયાન , હ્યું-એન-ત્સંગ , ઈબનતુતા ઉપરાંત વિદેશી મુસાફરોએ પોતાના પુસ્તકોમાં કરેલું છે. ● ભૂગોળ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે ● 1) ભૌતિક ભૂગોળ ● 2) માનવીય ભૂગોળ ● ભૌતિક ભૂગોળ ● ભૌતિક ભૂગોળમાં ભૂમિ સ્વરૂપો ઉત્પત્તિ તેમના પ્રકાર આબોહવા વાતાવરણના સ્તરો તાપમાન દબાણ પવન વરસાદ મહાસાગરો ના પ્રવાહ નદીઓ જમીનોના પ્રકાર નિર્માણ એમ નદીઓ ઋતુઓ સમુદ્ર સરોવરો વગેરેનો સમાવેશ થાય છે. ● માનવ ભૂગોળ ● માનવ ભૂગોળમાં સામાજિક ભૂગોળ , ગ્રામીણ , શહેરી , આર્થિક ઉદ્યોગ , કૃષિ , રાજકીય , પરિવહન વગેરેનો સમાવેશ થાય છે. ● હવે આપણે અહીં અલગ અલગ ભૂગોળના પ્રકરણની ચર્ચા કરીશું. ● 1) અક્ષાંશ અને રેખાંશ ● 2) ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર ● 3) ગુજરાતનું ભૂપૃષ્ઠ ● 4) ગુજરાતની જમીનો ● 5) ગુજરાતની ખેતી ● 6) ગુજરાતની નદીઓ
  • 3. ● 7) ગુજરાતનો દરિયા કિનારો ● 8) ગુજરાતના બંદરો ● 9) ગુજરાતના જ ં ગલો ● 10) ગુજરાતની કુદરતી સંપતિઓ ● 11) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો ● A) ગીર નેશનલ પાર્ક ● B) વેળાવદર નેશનલ પાર્ક ● C) વાંસદા નેશનલ પાર્ક ● D) મરીન / દરિયાઈ સામુદ્રિક નેશનલ પાર્ક ● 12) ગુજરાતના રાષ્ટ્રીય અભ્યારણો ● 13) ગુજરાતની પ્રાણી સંપત્તિ ● 14) ગુજરાતની ખનીજો ● 15) ગુજરાતના માર્ગ અને પરિવહન ● 16) ગુજરાતના ઉદ્યોગો ● 17) વસ્તી ગણતરી ● ગુજરાતના જિલ્લાઓ: 1. કચ્છ જિલ્લો ● ઉત્તર ગુજરાતના જિલ્લાઓ: 1. બનાસકાંઠા જિલ્લો 2. સાબરકાંઠા જિલ્લો 3. અરવલ્લી જિલ્લો
  • 4. 4. પાટણ જિલ્લો 5. મહેસાણા જિલ્લો 6. ગાંધીનગર જિલ્લો ● મધ્ય ગુજરાતના જિલ્લાઓ: 1. મહીસાગર જીલ્લો 2. દાહોદ જીલ્લો 3. પંચમહાલ જીલ્લો 4. છોટાઉદેપુર જિલ્લો 5. વડોદરા જીલ્લો 6. આણંદ જીલ્લો 7. ખેડા જીલ્લો 8. અમદાવાદ જિલ્લો ● દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ: 1. ભરૂચ જિલ્લો 2. નર્મદા જિલ્લો 3. સુરત જીલ્લો 4. તાપી જિલ્લો 5. નવસારી જીલ્લો 6. ડાંગ જિલ્લો 7. વલસાડ જિલ્લો ● સૌરાષ્ટ્રના જિલ્લાઓ: 1. સુરેન્દ્રનગર જિલ્લો
  • 5. 2. મોરબી જિલ્લો 3. જામનગર જિલ્લો 4. દેવભૂમિ દ્વારકા જિલ્લો 5. પોરબંદર જિલ્લો 6. જુનાગઢ જીલ્લો 7. ગીર સોમનાથ જિલ્લો 8. અમરેલી જીલ્લો 9. ભાવનગર જીલ્લો 10. બોટાદ જીલ્લો 11. રાજકોટ જીલ્લો ● FAQs: ● ભારતના ભૂગોળ ના પિતા કોણ છે? ● ઈરેટોસ્થેનીસ એ ભારત ભૂગોળ ના પિતા છે. ● ભૂગોળ શબ્દનો અર્થ આપો ? ● પૃથ્વી સપાટી અને પેટાળમાં આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાના અભ્યાસને ભૂગોળ કહેવામાં આવે છે.