SlideShare une entreprise Scribd logo
1  sur  21
Télécharger pour lire hors ligne
તારુણ અવસ્થ..
કળી થી ફૂલ બનવાની ���યા...
ડૉ.ગૌરાંગ દર�
ડૉ.�હરલ ભાવસાર
(આર.બી.એસ.કે એમ.ઓ.)
શું છે આ તરુણાવસ્???
સામાન્ય રીતે૧૦ વષર્ થી૧૯ વષર્ સુધી નો ગાળો
તરુણ વય નો ગણવામાં આવે છ...
આ સમય ગાળો બાળક અને યુવાની વચ્ચે નો સમય ગાળો હોવાથી
મહત્વ નો છ..
આ ગાળા માં શારી�રક,માનિસક અને વહેવા�રક ફેરફારો થતા હોવાથી
તેમજ પ�રપક્વતા નો અભાવ હોવાથી આ ગાળો ખુબ અગત્ય નો ...
શારી�રક ફેરફારો :
કન્યા દસ વષર્ની થાય પછી -ત્રણ વષર્માં તેમનામાં ભારે ફેરફાર થવા લાછે.શરીરકળીમાંથીફૂલબને તેમ
િવકસવાલાગે છે.દૂબળું પાતળું શરીરભયુ� ભયુ� બનવામાંડે છે.
છોકરી
લાંબા-પાતળા પગ અને વાંકા-ચૂકા હાથ
માંસલ બનવા લાગે છે.
સ્ત,કમર,વક્ષ સ્થળનો િવકાસ થાય
ચામડી માં ચીકાશ-ખીલ વધે
બગલમાં-ગુ�ાંગ પર કેશ વૃિ� થવી
માિસક ની શરૂઆત થાય છ
ગભાર્શ-બીજ �ંથી નો િવકાસ થાય છે
બા� જનનાંગો નો િવકાસ થાય છે
બાળકી ધીમે ધીમે સંપૂણર્ �કશોરી બનતી
�ય છે.
ચહેરો આકષર્ક બની �ય છ
લાગણી જન્ય અને સામાિજક ફેરફાર:
ઉમર વધવાની સાથે કન્યાના શરીરમાં જ નહ, મનમાં પણ પ�રવતર્ન થાય
છે.
તેને હવે નથી ઢીંગલ-ઢીંગલીની રમત રમવી ગમતી નથી કે નથી સાંભળવી
ગમતી-એક હતો રા�ની વાતાર.
તેને હવે સમવયસ્ક સહેલીઓ અને છોકરાઓ સાથે હરવુ-ફરવું ગમે છે.
તેની એવી ઇચ્છા થાય છે કે તેના તરફ કોઇ આકષાર,એના માટે નખરા કરે છે
તેના પહેરવેશ,મેકઅપ અને વાળની સ્ટાઇલ બદલાઇ �ય છ
પહેલા કરતા અરીસા ની સામે કે બાથરૂમ માં વધુ સમય ગાળે છ
પોતાની આગવી ઓળખ ઉભી કરવા મથે છે
તેની ભય િમિશ્રત શરમ પણ વધતી �ય .
ઉત્સાહ વધે છ..થાક લાગતો નથી..
નવા નવા િમત્રો બનાવે ..
પોતાનો ક�ો-મત સાચો ઠેરવવા ઝગડી પડે છે
મતભેદ થાય છે...
નવું નવું �ણવાની ઈચ્છા થાય છ..અનેક ��ો થાય છે..
મનમાં સેક્સની ઝંખના �ગે છ
તે હવે નવલકથાઓ અને �ફલ્મોની કથાવસ્તુમાંથી માત્ર મનોરંજન જ
માણતી, તે તેની નાિયકા સાથે તાદાત્મ્ય અનુભવે .
તેના માઘ્યમ �ારા તે પોતાનાં સપનાંની દુિનયા સ�વે છ.
હવે ગીત અને સંગીતથી તેના હૃદયનાં તાર ઝણઝણી ઉઠે છ.
આવી િસ્થિતમાં તેને પોતાની િસ્થિત કંઇક નવાઇભરી લાગે . તેની
ગણતરી હવે બાળકી તરીકે નથી થતી તેમજ �ી તરીકે પણ નથી
થતી. તેને સમ�તું નથી કે આ બધુ શું થઇ ર�ું છે. આ સમય
દરિમયાન તેને �થમ માિસક આવે છે, તેથી તે િવચારમાં પડી �ય
છે, અરે ! આ વળી ક્યાં નવી મુશ્કેલી આવ?
શારી�રક માનિસક ફેરફારો અને આરોગ્
શારી�રક માનિસક ફેરફારો આરોગ્
વધતો જતો િવકાસ ઉત્તેજ અને િચંતા
ઊંચા વધવી પોષણ વધારવું પડે છે,� ના વધારે
તો કુપોષણ કે એનેિમયા નો િશકાર
બને છે
સ્ત નો િવકાસ કરોડ ર�ુ અને ખભા પર ભાર વધે છે
..કમર દુ:ખે છે
ચામડી માં િચકાસ વધવી ખીલ થવા..
પાતળા બનવાની કે
�ફગર �ળવવાની મથામણ
કુપોષણ,એનેિમયા,�ોટીન-
િવટામીન ની ઉણપ
શારી�રક માનિસક ફેરફારો અને આરોગ્
શારી�રક માનિસક ફેરફારો આરોગ્
પોતાની આગવી ઓળખ ઉભી કરવા
મથે
મૂંઝવણ,િનરાશા,ગુસ્સ વધે છે...
નવું નવું �ણવાની ઈચ્છા �ત �ત ના �યોગો કરે,�ખમ ઉભું કરે
બદલાતી જતી લાઈફ સ્ટાઈલ ખોટી સોબત માં ફસાઈ �ય
અભ્યા બગડે
આડેધડ ખાય,વજન વધે
સ્મો�કં,દારૂ જેવા વ્યસન વ
સ્પીડ માં વાહન ચલાવ,અકસ્માત વધ
આરોગ્ય િવભાગ ને સ્કૂલો માં આવા લેકચ
આપવાની જરૂર કેમ પડ??
અમને શું રસ હોય???
ભારત માં ૨૨% વસ્તી �કશોરો ની છ...
� તેમની પર ધ્યાન ના આપીએ અને તેમને િશક્ષણ ના આપીએ...
સમય પહેલા ગભર્ રહેવ,માતા- બાળક નું મૃત્યુ થવુ
એઇડ્સ જેવા �તીય રોગો તેમજ કુપોષ-ટીબી વગેરે વધવા
ડી�ેશન,ખેં,ભય,િનરાશા વધવા
આત્મહત્યા નું �માણ વધવ
ગુનાઓ,હત્ય,ચોરી,બળાત્કાર વધવ
વ્યસ,દાર-િસગારેટ વગેરે વધવાથી હદય-ફેફસા ના રોગો કેન્સર
જેવા રોગો વધે છે...
ચાલો હવે થોડી માિસક અંગે ચચાર્ કરી લઈ..
સ� �સુતા કે સગભાર્ �ીઓ િસવાય ની યુવાવસ્થા �ા� �ીઓમાં ગભાર્
માંથી �િત માસે �ૈિશ્મકકલા સાથે જે િનયિમત રક્ત શ્રાવ થાય છે તે
માિસક કહે છે..
સામાન્ય સમ: ૩ થી ૪ �દવસ,વધુ માં વધુ ૭ �દવસ
માિસક ચ� નો ગાળો: ૨૮ થી ૩૨ �દવસ
બળતરા કે દુ:ખાવો ના હોવો �ઈએ...
અિતશય ચીકાશ કે અન્ય રંગ નું માિસક ના હોવું �ઈ...
છતાં પણ ઘણી બધી એટલે કે ૬૦-૭૦% છોકરીઓમાં નીચે ના લક્ષણ
�વા મળે છે:
શરીર ભારે લાગવું,બેચેની થવી,પેઢું,�ંઘો કે પેટ માં દુઃખાવો થવો
કમર દુ:ખવી
સ્તન ગૌર
વારંવાર પેશાબ
ઉલટી,માથું દુઃખવું
શારી�રક-માનિસક કમ�રી
િચડીયાપણુ
માિસક પહેલાંનાં લક્ષણોનાં ઉદાહ
નસો ફૂલી �ય અને ધબકારા અનુભવાય
યોિનમાં ખંજવાળ
ધ્યાન કેિન્�ત કરવામાં મુશ્કેલી 
ઊંઘ ન આવ
ખાવાની લાલચ રહે
વ્યાકુળત
િખ�તા
ચી�ડયાપણુ
મૂડમાં ફેરફાર
સ્નાયુ કે સાંધામાં દુખાવ
બહુ ગરમી લાગે
સ્તનો નરમ થઈ �
આફરો ચડે
થોડા વખત માટે વજન વધી �ય
માથું દુખ્યા કર
કમરમાં દુખાવો
થાક લાગે
નસ ઝલાઈ �ય
દુઃખાવોસહન ન થાય
�કાશ ન ગમે
ખંજવાળ
ઝાડા
આનાથી બચવા શું કરશો??
સ��ય રહોઃ ઘણી �ીઓનો અનુભવ છે કે હૃદયના પંપના કાયર્ને વધારે શિક્ત આ
એવી ‘એરોિબક’ એક્સરાસાઇઝને કારણે એમને િખ�તા અને િચંતાઓ દૂર કરવામાં
મદદ મળે છે.
આહારમાં ફેરફાર કરોઃ વધારે સ્વાસ્થ્ય�દ આહાર લેવાPMSનાં લક્ષણો હળવા
થશે. ફળો, શાકભા� અને આખું અનાજ વધારે લો. ખાંડ ઓછી કરી નાખો, કૃિત્ર
સ્વીટનર, ચરબીવાળા કે ક્ષારવાળા પદાથર્ ઘટાડી ન. ચા કોફી ઘટાડો
મનને હળવું રાખોઃ “મનને હળવું રાખો” એમ કહી દેવાનું તો સહેલું છે, પણ કરવાનું
અઘરું છ. યોગ, �ાણાયામ, ધ્યાન કર
ગરમ પાણીથીસ્ના કરો તો પણ શરીર હળવું થઈ જશે.
ખાવાની ઇચ્છા પર કાબુ રાખ: તળેલી વસ્તુ ખાવાનું મન થાય તો પેટ ભરીને ન
ખાઓ, ચાખવા પૂરતું ખાઓ.પાણી પૂરી ખાસ
આયનર્ની ગોળીઓ લો આયનર્(લોહત�વ) લેવાનું તો સારું જ ગણા, કારણ કે
માિસક દરિમયાન આયનર્ બહુ નીકળી �ય છ.
આનાથી બચવા શું કરશો??
પાણી વધારે પીઓ અને કૅિલ્શયમ અને િવટાિમન‘ડી’ની ગોળીઓ લોઃ એનાથી
નસો ઝલાઈ જવાનું ઓછું થશે. શરીર પર ચડતા સો�નું �માણ પણ ઘટશે. પરંતુ
ખાસ યાદ રાખવાનું કે, કૅિલ્શયમ આયનર્ માટે અવરોધરૂપ. એટલે બ�ેની ગોળીઓ
�દવસમાં જુદા જુદા સમયે લેવી.
રડવું આવે તો આમ શા માટે થાય છે તે િવચારોઃ અધ્યયનો દશાર્વે છે કે �ી
પુરુષોની સરખામણીમાં આંસુ સાથે સ્ટર્ેસનાં રસાયણ વધારે બહાર કાઢે.
મૂડ સારો કરવા માટે ખાશો નહી; શોિપંગ પણ એનો ઉપાય નથીઃ થોડા વખત માટે
તો એની સારી અસર દેખાશે પણ લાંબા ગાળે એનાં નુકસાન છે. તેને બદલે
ઑનલાઇન ગેમમાં મન પરોવો તો લાભ થશે.
સ્ટર્ેસ ઘટાડ સ્ટર્ેસ ઓછો હશે તો તમારા શરીરનાં હૉમ�ન તમારી મદદે આવશે અન
પૂરક હૉમ�ન લેવાં નહીં પડ. વ્યાયામ અને જુદી જુદી રીતે સ્ટર્ેસને બહાર ક.
બધું મન પર ન લોઃ એમ માનો કે તમને ફુરસદ મળી છે. હવે મૅિનક્યો, ફેિસયલ કે
હેરકટ માટે િનરાંત છે. ટીવી જૂઓ, મનગમતી ઑનલાઈન ગેમ્સ રમ, સખીઓ સાથે
ફોન પર કે ઑનલાઇન ગપ્પાં હાંક.
આનાથી બચવા શું કરશો??
તમારી સાથે રહેતાં હોય તેમને ચેતવી દોઃ કહી દો કે તમને અમુક તકલીફો થશે, જેથી
સ્ટર્ેસ ઘટાડવામાં તમને મદદ મળી ર.
સ્માઇલ કરો અને સામેની વ્યિક્તનું સ્વાગત  એક અભ્યાસ �માણે બનાવટી
સ્માઇલથી પણ સ્ટર્ેસ ઓછો થાય.
વ્યાયામ કરો વ્યાયામથી એન્ડો�ફર્ન પેદા થાય, જે સુખની લાગણી આપે છે.
વધુ વજન ના ઉપાડવું,આરામ કરવો.
જનનાંગો ની પુરતી સફાઈ કરવી
નેપકીન િનયિમત રીતે બદલવા
ગરમ-તીખા-અથાણા-આથા વાળા ખોરાક ના ખાવા
�દવસે સુવું ન�હ
કબિજયાત થવા દેવી ન�હ,સાદો-પચી �ય તેવો ખોરાક લેવો
માિસક ધમર ‘શાપ’ નથી.
એ તો આશીવાર્ છે કે
તમે સંતાનની માતા બની શકો છો.
એ તમારા �ીત્વનુ �તીક છે.
હસ્ત મૈથુન થી દોરવાઈ જવું ન�
લ� પહેલાં આ સમયમાં સેક્સ વ્યવહારના સ્વાભાિવક અવસરના અભાવને કારણે છોકર
તેના શમન માટે િવકલ્પ શોધી કાઢે છ. આટલી વયે પહોંચેલી અિધકાંશ છોકરીઓને આના
ઉપાયોની સમજણ પડી ગઇ હોય છે.તે ક્યારેક નહાતી વખતે પોતાના શરીરનાં કેટલાંક
અંગોના સ્પશ,મસાજ, મદર્ન અને ઘસારાથી આનંદ મેળવતી હોય છ. તે ક્યારેક સાઇકલ
ચલાવે છે, �ંધોની વચ્ચે કોઇક ચીજ દબાવીને બેસે છ, બંને �ંઘને ભીડીને બેસે છે, કે
ઓિશકાને છાતી પર દબાવીને સૂએ છે ત્યારે તેને સંતોષની અનુભૂિત થાય છ. એકવાર તેનો
અનુભવ થયા પછી તેને વારંવાર એમ કરવાની ઇચ્છા થયા કરે છ. આમ કરવાની �ેરણા
ખાસ કરીને શાળા, કોલેજ કે હોસ્ટેલ �વન દરિમયાનસાથી છોકરીઓ પાસેથી મળે છ.
કેટલીક છોકરીઓ પોતાના હાથ અને આંગળીઓ ઉપરાંત અન્ય ચી�નો પણ ઉપયોગ કરે
છે. આ ઉપરાંત અનેકવાર ફકત માનિસક ઉત્તેજના સંતોષ માટે પૂરતી બની �ય .
ઘણીવાર ઉંઘમાં પણ આવું થાય છ. આ બાબતના ફેલાવા અંગે કહી શકાય કે મહદ્અંશે
છોકરીઓ આવું કરતી હોય છે. જેમનામાં સેક્સનો આવેગ ઓછો હો, તેમને આવું કરવાની
જરૂર નથી પડત, પણ વધારે ઉત્તેિજત છોકરીઓ આમ વધુ કરતી હોય .
આનાથી રોગો વધી �ય છે અને બી� રસ્તે ચડી જવાય છ..અભ્યાસ વગેરે થી મન બીજે
વળી �ય છે...
આ બધું નુકસાન કારક છે...
સેક્સનો �બળ આવે
આજકાલની �કશોરીઓને આ વાતોમાં જૂનવાણી િવચારની ગંધ આવી શકે છે. આજે
લ� સંસ્થાનું મહત્વ ન સ્વીકારનાર �ગિતશીલ ગણાય. આવા આઘુિનક લોકો
કદાચ આ સલાહ નહીં પણ માન. આજની કેટલીક યુવતીઓ પોતાની �તે જ
િનણર્ય લેશ, પણ એ બાબત ત�ન િનિવર્વાદ છે ક,તેમનું ગ્લેમરસ �વન ખરેખર
એક દંભ માત્ર . તેનું અનુકરણ ન કરવામાં જ આપણી ભલાઇ છે.
આજની �કશોરીઓ રોમાંસ તરફ એવી શ્ર�ાથી પગલાં ભરે છે , તે હવે નાની રહી
નથી, તે સમજુ છે. તેણે શું કરવું �ઇએ, તેની તેને ખબર છે. ખરેખર વાસ્તિવકતા
એ છે કે તેમનાં અનુમાન સાચાં હોતાં નથી.સેકસ એવું ક્ષેત્ર છે જ્યાં એકવાર ભર
પગલું બીજુ પગલું ભરવા િવવશ બનાવી દે છે. આમ જ �મ ચાલ્યા કરે છ. તે સમયે
સંયમ િશિથલ બની �ય છે અને સેક્સનો આવેગ �બળ બનતો �ય છ. આ એક
એવી આગ છે, જે એકવાર સળગી ઉ�ા પછી બાળીને ભસ્મ કયાર્ િવના ઓલવાત
નથી. કોણ કેટલુ દાઝશે, તેનું અગાઉથી અનુમાન કરવાનું શક્ય નથ. એ પછી તેનો
કાળો ડાઘ આખા �વનને કલં�કત કરી મૂકે છે. � અહીં સંયમ અને,સમજણથી
કામ લેવામાં ન આવે, તો લપસી જવાય છે. એક જ નાનકડી ભૂલથી આખું �વન
પ�ાતાપની આગમાં સળગ્યા જ કરે છ.
સંયમની જરૂ
યુવાનીના આગમન સમયે મનમાં સેક્સના િવચારો થઇને સંયમ ગુમાવી
વ્યિક્તથી અિવવેકી ન બની જવ. સંયમ તો �ળવવો જ �ઇએ.
માણસ બુિ�શાળી અને સભ્ય�ાણી છ, તેનામાં અન્ય �ાણીઓ કરતાં
ફરક છે. તેણે સમજ કેળવવી જ �ઇએ. તેમ ન બને તો માણસમાં અને
પશુમાં શો ફેર રહે ? પશુઓને કોઇ િનયમ,સંયમ કે મયાર્દાનું બંધન હોતું
નથી.
દરેક યુવતીએ પોતાને યોગ્ય �વનસાથી પસંદ કરવાનો હોય છ. તેજ
રીતે દરેક યુવાન પણ પોતાને યોગ્ય પત્ની પસંદ કરે . માતા-િપતા કે
વડીલો આ બાબત માં આપણા થી વધુ અનુભવી હોય છે..તેમના
િવચાર સામે પડવું ન�હ તેમના મત પર એક વાર િવચાર કરી
�વો...પસંદગીની આ ���યામાં સમજપૂવર્કના િવચાર િવિનમયને
અનુભવની જરૂર પડે છ. તેમાં ઉતાવળ ન ચાલે, જ્યાં સુધી વાત પાકી ન
થઇ �ય, ત્યાં સુધી િવવેકપૂવર્ક સંયમ �ળવવો જરૂરી. સુખી દાંપત્ય
અને કૌટુંિબક �વનની ઇચ્છા ધરાવતી યુવતીઓ માટે આ જેટલું જરૂર
છે, તેટલું જ યુવકો માટે પણ છે.
પાપા કહેતે હૈ બડા નામ કરેગા..
બેટા(દીકરો/દીકરી)હમારા ઐસા કામ કરેગા....
અંતે બસ એટલું જ કે...
આવતી કાલ ના ભિવષ્ય એવા તમારા પાસે માત-
િપતા,વડીલો,સમાજ,િશક્ષ,સરકાર તમામ ને કોઈક ને
કોઈક આશા હોય છે...
કોઈક તબ�ે તમે એ આશા પૂરી કરવામાં ઉણા ના
ઉતરો અને દેશ ના શ્રે� નાગ�રક બનો એ
અભ્યથર્...
જય �હન્...વંદે માતરમ ...ભારતમાતાકી જય...

Contenu connexe

Tendances

Relevance of Performing Jatakarma
Relevance of Performing JatakarmaRelevance of Performing Jatakarma
Relevance of Performing JatakarmaJSR Prasad
 
Clinical understanding of graha roga in present day practice
Clinical understanding of graha roga in present day practiceClinical understanding of graha roga in present day practice
Clinical understanding of graha roga in present day practiceAyurveda Network, BHU
 
Ayurvedic approach to Bandhyatva (Infertility )
Ayurvedic approach to  Bandhyatva (Infertility )Ayurvedic approach to  Bandhyatva (Infertility )
Ayurvedic approach to Bandhyatva (Infertility )Anjna Tak
 
Save Girl Child Project ISR
Save Girl Child Project ISRSave Girl Child Project ISR
Save Girl Child Project ISRsingh mamta
 
Adolescent health
Adolescent healthAdolescent health
Adolescent healthAbino David
 
Menstrual hygiene Dr. Dhanashree Gunjal
Menstrual hygiene Dr. Dhanashree GunjalMenstrual hygiene Dr. Dhanashree Gunjal
Menstrual hygiene Dr. Dhanashree GunjalDhanshreeeG
 
swarnprashana, suvarnaprashanam, ayurveda
swarnprashana, suvarnaprashanam, ayurvedaswarnprashana, suvarnaprashanam, ayurveda
swarnprashana, suvarnaprashanam, ayurvedaDr Rahul Gupta
 
Dr. Vikas Chothe on menstrual hygiene- 2
Dr. Vikas Chothe on menstrual hygiene- 2Dr. Vikas Chothe on menstrual hygiene- 2
Dr. Vikas Chothe on menstrual hygiene- 2Dr Vikas Chothe
 
बाल श्रम
बाल श्रमबाल श्रम
बाल श्रमRishab Mehra
 
Poem regarding Save the Girl - Ladlee Bitiya
Poem regarding Save the Girl - Ladlee BitiyaPoem regarding Save the Girl - Ladlee Bitiya
Poem regarding Save the Girl - Ladlee Bitiyasavethegirl
 
Save Girl Child
Save Girl ChildSave Girl Child
Save Girl Childgndu
 
Arvindasava
ArvindasavaArvindasava
Arvindasavaneerajkb
 

Tendances (20)

Relevance of Performing Jatakarma
Relevance of Performing JatakarmaRelevance of Performing Jatakarma
Relevance of Performing Jatakarma
 
Clinical understanding of graha roga in present day practice
Clinical understanding of graha roga in present day practiceClinical understanding of graha roga in present day practice
Clinical understanding of graha roga in present day practice
 
कोशिका
कोशिकाकोशिका
कोशिका
 
Child rights and their protection hindi
Child rights and their protection hindiChild rights and their protection hindi
Child rights and their protection hindi
 
Child labour hindi
Child labour hindiChild labour hindi
Child labour hindi
 
Ayurvedic approach to Bandhyatva (Infertility )
Ayurvedic approach to  Bandhyatva (Infertility )Ayurvedic approach to  Bandhyatva (Infertility )
Ayurvedic approach to Bandhyatva (Infertility )
 
Save Girl Child Project ISR
Save Girl Child Project ISRSave Girl Child Project ISR
Save Girl Child Project ISR
 
Health problems in india
Health problems in indiaHealth problems in india
Health problems in india
 
Adolescent health
Adolescent healthAdolescent health
Adolescent health
 
Women empowerment
Women empowermentWomen empowerment
Women empowerment
 
Menstrual hygiene Dr. Dhanashree Gunjal
Menstrual hygiene Dr. Dhanashree GunjalMenstrual hygiene Dr. Dhanashree Gunjal
Menstrual hygiene Dr. Dhanashree Gunjal
 
swarnprashana, suvarnaprashanam, ayurveda
swarnprashana, suvarnaprashanam, ayurvedaswarnprashana, suvarnaprashanam, ayurveda
swarnprashana, suvarnaprashanam, ayurveda
 
Dr. Vikas Chothe on menstrual hygiene- 2
Dr. Vikas Chothe on menstrual hygiene- 2Dr. Vikas Chothe on menstrual hygiene- 2
Dr. Vikas Chothe on menstrual hygiene- 2
 
बाल श्रम
बाल श्रमबाल श्रम
बाल श्रम
 
Female Feticide
Female FeticideFemale Feticide
Female Feticide
 
Menstrual cup
Menstrual cupMenstrual cup
Menstrual cup
 
Ksr uttara-vasti
Ksr uttara-vastiKsr uttara-vasti
Ksr uttara-vasti
 
Poem regarding Save the Girl - Ladlee Bitiya
Poem regarding Save the Girl - Ladlee BitiyaPoem regarding Save the Girl - Ladlee Bitiya
Poem regarding Save the Girl - Ladlee Bitiya
 
Save Girl Child
Save Girl ChildSave Girl Child
Save Girl Child
 
Arvindasava
ArvindasavaArvindasava
Arvindasava
 

En vedette

Celebrate New Year 2017
Celebrate New Year 2017Celebrate New Year 2017
Celebrate New Year 2017NewYearEcards
 
тренды мобильная коммерция 1 квартал 2015
тренды мобильная коммерция 1 квартал 2015тренды мобильная коммерция 1 квартал 2015
тренды мобильная коммерция 1 квартал 2015Tatyana Arkharova
 
Holi, Festival of Colors
Holi, Festival of ColorsHoli, Festival of Colors
Holi, Festival of ColorsNubia **
 
Holi - The festival of colors
Holi - The festival of colorsHoli - The festival of colors
Holi - The festival of colorsGrace Swanner
 
The Top Skills That Can Get You Hired in 2017
The Top Skills That Can Get You Hired in 2017The Top Skills That Can Get You Hired in 2017
The Top Skills That Can Get You Hired in 2017LinkedIn
 

En vedette (8)

Celebrate New Year 2017
Celebrate New Year 2017Celebrate New Year 2017
Celebrate New Year 2017
 
Rainbow india
Rainbow indiaRainbow india
Rainbow india
 
тренды мобильная коммерция 1 квартал 2015
тренды мобильная коммерция 1 квартал 2015тренды мобильная коммерция 1 квартал 2015
тренды мобильная коммерция 1 квартал 2015
 
Holi ppt
Holi pptHoli ppt
Holi ppt
 
Holi, Festival of India
Holi, Festival of IndiaHoli, Festival of India
Holi, Festival of India
 
Holi, Festival of Colors
Holi, Festival of ColorsHoli, Festival of Colors
Holi, Festival of Colors
 
Holi - The festival of colors
Holi - The festival of colorsHoli - The festival of colors
Holi - The festival of colors
 
The Top Skills That Can Get You Hired in 2017
The Top Skills That Can Get You Hired in 2017The Top Skills That Can Get You Hired in 2017
The Top Skills That Can Get You Hired in 2017
 

Similaire à 1. adolescent health gujarati

Ageing is normal Dementia is not. Gujarati version
Ageing is normal Dementia is not. Gujarati versionAgeing is normal Dementia is not. Gujarati version
Ageing is normal Dementia is not. Gujarati versionVarishta
 
dr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder pptdr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder ppttejas Patel
 
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptx
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptxધર્મધ્યાન ભાવના સેવ (2).pptx
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptxssuserafa06a
 
Organ donation BMC Mumbai- Gujarati
Organ donation BMC Mumbai- GujaratiOrgan donation BMC Mumbai- Gujarati
Organ donation BMC Mumbai- GujaratiKamaxi Bhate
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian contextkevalandharia
 
આદુની વિશેષતા
આદુની વિશેષતાઆદુની વિશેષતા
આદુની વિશેષતાPriyank Patel
 

Similaire à 1. adolescent health gujarati (8)

Ageing is normal Dementia is not. Gujarati version
Ageing is normal Dementia is not. Gujarati versionAgeing is normal Dementia is not. Gujarati version
Ageing is normal Dementia is not. Gujarati version
 
dr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder pptdr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder ppt
 
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptx
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptxધર્મધ્યાન ભાવના સેવ (2).pptx
ધર્મધ્યાન ભાવના સેવ (2).pptx
 
Organ donation BMC Mumbai- Gujarati
Organ donation BMC Mumbai- GujaratiOrgan donation BMC Mumbai- Gujarati
Organ donation BMC Mumbai- Gujarati
 
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian context
 
આદુની વિશેષતા
આદુની વિશેષતાઆદુની વિશેષતા
આદુની વિશેષતા
 
Chankya
ChankyaChankya
Chankya
 

1. adolescent health gujarati

  • 1. તારુણ અવસ્થ.. કળી થી ફૂલ બનવાની ���યા... ડૉ.ગૌરાંગ દર� ડૉ.�હરલ ભાવસાર (આર.બી.એસ.કે એમ.ઓ.)
  • 2. શું છે આ તરુણાવસ્???
  • 3. સામાન્ય રીતે૧૦ વષર્ થી૧૯ વષર્ સુધી નો ગાળો તરુણ વય નો ગણવામાં આવે છ... આ સમય ગાળો બાળક અને યુવાની વચ્ચે નો સમય ગાળો હોવાથી મહત્વ નો છ.. આ ગાળા માં શારી�રક,માનિસક અને વહેવા�રક ફેરફારો થતા હોવાથી તેમજ પ�રપક્વતા નો અભાવ હોવાથી આ ગાળો ખુબ અગત્ય નો ...
  • 4. શારી�રક ફેરફારો : કન્યા દસ વષર્ની થાય પછી -ત્રણ વષર્માં તેમનામાં ભારે ફેરફાર થવા લાછે.શરીરકળીમાંથીફૂલબને તેમ િવકસવાલાગે છે.દૂબળું પાતળું શરીરભયુ� ભયુ� બનવામાંડે છે. છોકરી લાંબા-પાતળા પગ અને વાંકા-ચૂકા હાથ માંસલ બનવા લાગે છે. સ્ત,કમર,વક્ષ સ્થળનો િવકાસ થાય ચામડી માં ચીકાશ-ખીલ વધે બગલમાં-ગુ�ાંગ પર કેશ વૃિ� થવી માિસક ની શરૂઆત થાય છ ગભાર્શ-બીજ �ંથી નો િવકાસ થાય છે બા� જનનાંગો નો િવકાસ થાય છે બાળકી ધીમે ધીમે સંપૂણર્ �કશોરી બનતી �ય છે. ચહેરો આકષર્ક બની �ય છ
  • 5.
  • 6. લાગણી જન્ય અને સામાિજક ફેરફાર: ઉમર વધવાની સાથે કન્યાના શરીરમાં જ નહ, મનમાં પણ પ�રવતર્ન થાય છે. તેને હવે નથી ઢીંગલ-ઢીંગલીની રમત રમવી ગમતી નથી કે નથી સાંભળવી ગમતી-એક હતો રા�ની વાતાર. તેને હવે સમવયસ્ક સહેલીઓ અને છોકરાઓ સાથે હરવુ-ફરવું ગમે છે. તેની એવી ઇચ્છા થાય છે કે તેના તરફ કોઇ આકષાર,એના માટે નખરા કરે છે તેના પહેરવેશ,મેકઅપ અને વાળની સ્ટાઇલ બદલાઇ �ય છ પહેલા કરતા અરીસા ની સામે કે બાથરૂમ માં વધુ સમય ગાળે છ પોતાની આગવી ઓળખ ઉભી કરવા મથે છે તેની ભય િમિશ્રત શરમ પણ વધતી �ય . ઉત્સાહ વધે છ..થાક લાગતો નથી.. નવા નવા િમત્રો બનાવે ..
  • 7. પોતાનો ક�ો-મત સાચો ઠેરવવા ઝગડી પડે છે મતભેદ થાય છે... નવું નવું �ણવાની ઈચ્છા થાય છ..અનેક ��ો થાય છે.. મનમાં સેક્સની ઝંખના �ગે છ તે હવે નવલકથાઓ અને �ફલ્મોની કથાવસ્તુમાંથી માત્ર મનોરંજન જ માણતી, તે તેની નાિયકા સાથે તાદાત્મ્ય અનુભવે . તેના માઘ્યમ �ારા તે પોતાનાં સપનાંની દુિનયા સ�વે છ. હવે ગીત અને સંગીતથી તેના હૃદયનાં તાર ઝણઝણી ઉઠે છ. આવી િસ્થિતમાં તેને પોતાની િસ્થિત કંઇક નવાઇભરી લાગે . તેની ગણતરી હવે બાળકી તરીકે નથી થતી તેમજ �ી તરીકે પણ નથી થતી. તેને સમ�તું નથી કે આ બધુ શું થઇ ર�ું છે. આ સમય દરિમયાન તેને �થમ માિસક આવે છે, તેથી તે િવચારમાં પડી �ય છે, અરે ! આ વળી ક્યાં નવી મુશ્કેલી આવ?
  • 8. શારી�રક માનિસક ફેરફારો અને આરોગ્ શારી�રક માનિસક ફેરફારો આરોગ્ વધતો જતો િવકાસ ઉત્તેજ અને િચંતા ઊંચા વધવી પોષણ વધારવું પડે છે,� ના વધારે તો કુપોષણ કે એનેિમયા નો િશકાર બને છે સ્ત નો િવકાસ કરોડ ર�ુ અને ખભા પર ભાર વધે છે ..કમર દુ:ખે છે ચામડી માં િચકાસ વધવી ખીલ થવા.. પાતળા બનવાની કે �ફગર �ળવવાની મથામણ કુપોષણ,એનેિમયા,�ોટીન- િવટામીન ની ઉણપ
  • 9. શારી�રક માનિસક ફેરફારો અને આરોગ્ શારી�રક માનિસક ફેરફારો આરોગ્ પોતાની આગવી ઓળખ ઉભી કરવા મથે મૂંઝવણ,િનરાશા,ગુસ્સ વધે છે... નવું નવું �ણવાની ઈચ્છા �ત �ત ના �યોગો કરે,�ખમ ઉભું કરે બદલાતી જતી લાઈફ સ્ટાઈલ ખોટી સોબત માં ફસાઈ �ય અભ્યા બગડે આડેધડ ખાય,વજન વધે સ્મો�કં,દારૂ જેવા વ્યસન વ સ્પીડ માં વાહન ચલાવ,અકસ્માત વધ
  • 10. આરોગ્ય િવભાગ ને સ્કૂલો માં આવા લેકચ આપવાની જરૂર કેમ પડ?? અમને શું રસ હોય??? ભારત માં ૨૨% વસ્તી �કશોરો ની છ... � તેમની પર ધ્યાન ના આપીએ અને તેમને િશક્ષણ ના આપીએ... સમય પહેલા ગભર્ રહેવ,માતા- બાળક નું મૃત્યુ થવુ એઇડ્સ જેવા �તીય રોગો તેમજ કુપોષ-ટીબી વગેરે વધવા ડી�ેશન,ખેં,ભય,િનરાશા વધવા આત્મહત્યા નું �માણ વધવ ગુનાઓ,હત્ય,ચોરી,બળાત્કાર વધવ વ્યસ,દાર-િસગારેટ વગેરે વધવાથી હદય-ફેફસા ના રોગો કેન્સર જેવા રોગો વધે છે...
  • 11. ચાલો હવે થોડી માિસક અંગે ચચાર્ કરી લઈ.. સ� �સુતા કે સગભાર્ �ીઓ િસવાય ની યુવાવસ્થા �ા� �ીઓમાં ગભાર્ માંથી �િત માસે �ૈિશ્મકકલા સાથે જે િનયિમત રક્ત શ્રાવ થાય છે તે માિસક કહે છે.. સામાન્ય સમ: ૩ થી ૪ �દવસ,વધુ માં વધુ ૭ �દવસ માિસક ચ� નો ગાળો: ૨૮ થી ૩૨ �દવસ બળતરા કે દુ:ખાવો ના હોવો �ઈએ... અિતશય ચીકાશ કે અન્ય રંગ નું માિસક ના હોવું �ઈ...
  • 12. છતાં પણ ઘણી બધી એટલે કે ૬૦-૭૦% છોકરીઓમાં નીચે ના લક્ષણ �વા મળે છે: શરીર ભારે લાગવું,બેચેની થવી,પેઢું,�ંઘો કે પેટ માં દુઃખાવો થવો કમર દુ:ખવી સ્તન ગૌર વારંવાર પેશાબ ઉલટી,માથું દુઃખવું શારી�રક-માનિસક કમ�રી િચડીયાપણુ
  • 13. માિસક પહેલાંનાં લક્ષણોનાં ઉદાહ નસો ફૂલી �ય અને ધબકારા અનુભવાય યોિનમાં ખંજવાળ ધ્યાન કેિન્�ત કરવામાં મુશ્કેલી ઊંઘ ન આવ ખાવાની લાલચ રહે વ્યાકુળત િખ�તા ચી�ડયાપણુ મૂડમાં ફેરફાર સ્નાયુ કે સાંધામાં દુખાવ બહુ ગરમી લાગે સ્તનો નરમ થઈ � આફરો ચડે થોડા વખત માટે વજન વધી �ય માથું દુખ્યા કર કમરમાં દુખાવો થાક લાગે નસ ઝલાઈ �ય દુઃખાવોસહન ન થાય �કાશ ન ગમે ખંજવાળ ઝાડા
  • 14. આનાથી બચવા શું કરશો?? સ��ય રહોઃ ઘણી �ીઓનો અનુભવ છે કે હૃદયના પંપના કાયર્ને વધારે શિક્ત આ એવી ‘એરોિબક’ એક્સરાસાઇઝને કારણે એમને િખ�તા અને િચંતાઓ દૂર કરવામાં મદદ મળે છે. આહારમાં ફેરફાર કરોઃ વધારે સ્વાસ્થ્ય�દ આહાર લેવાPMSનાં લક્ષણો હળવા થશે. ફળો, શાકભા� અને આખું અનાજ વધારે લો. ખાંડ ઓછી કરી નાખો, કૃિત્ર સ્વીટનર, ચરબીવાળા કે ક્ષારવાળા પદાથર્ ઘટાડી ન. ચા કોફી ઘટાડો મનને હળવું રાખોઃ “મનને હળવું રાખો” એમ કહી દેવાનું તો સહેલું છે, પણ કરવાનું અઘરું છ. યોગ, �ાણાયામ, ધ્યાન કર ગરમ પાણીથીસ્ના કરો તો પણ શરીર હળવું થઈ જશે. ખાવાની ઇચ્છા પર કાબુ રાખ: તળેલી વસ્તુ ખાવાનું મન થાય તો પેટ ભરીને ન ખાઓ, ચાખવા પૂરતું ખાઓ.પાણી પૂરી ખાસ આયનર્ની ગોળીઓ લો આયનર્(લોહત�વ) લેવાનું તો સારું જ ગણા, કારણ કે માિસક દરિમયાન આયનર્ બહુ નીકળી �ય છ.
  • 15. આનાથી બચવા શું કરશો?? પાણી વધારે પીઓ અને કૅિલ્શયમ અને િવટાિમન‘ડી’ની ગોળીઓ લોઃ એનાથી નસો ઝલાઈ જવાનું ઓછું થશે. શરીર પર ચડતા સો�નું �માણ પણ ઘટશે. પરંતુ ખાસ યાદ રાખવાનું કે, કૅિલ્શયમ આયનર્ માટે અવરોધરૂપ. એટલે બ�ેની ગોળીઓ �દવસમાં જુદા જુદા સમયે લેવી. રડવું આવે તો આમ શા માટે થાય છે તે િવચારોઃ અધ્યયનો દશાર્વે છે કે �ી પુરુષોની સરખામણીમાં આંસુ સાથે સ્ટર્ેસનાં રસાયણ વધારે બહાર કાઢે. મૂડ સારો કરવા માટે ખાશો નહી; શોિપંગ પણ એનો ઉપાય નથીઃ થોડા વખત માટે તો એની સારી અસર દેખાશે પણ લાંબા ગાળે એનાં નુકસાન છે. તેને બદલે ઑનલાઇન ગેમમાં મન પરોવો તો લાભ થશે. સ્ટર્ેસ ઘટાડ સ્ટર્ેસ ઓછો હશે તો તમારા શરીરનાં હૉમ�ન તમારી મદદે આવશે અન પૂરક હૉમ�ન લેવાં નહીં પડ. વ્યાયામ અને જુદી જુદી રીતે સ્ટર્ેસને બહાર ક. બધું મન પર ન લોઃ એમ માનો કે તમને ફુરસદ મળી છે. હવે મૅિનક્યો, ફેિસયલ કે હેરકટ માટે િનરાંત છે. ટીવી જૂઓ, મનગમતી ઑનલાઈન ગેમ્સ રમ, સખીઓ સાથે ફોન પર કે ઑનલાઇન ગપ્પાં હાંક.
  • 16. આનાથી બચવા શું કરશો?? તમારી સાથે રહેતાં હોય તેમને ચેતવી દોઃ કહી દો કે તમને અમુક તકલીફો થશે, જેથી સ્ટર્ેસ ઘટાડવામાં તમને મદદ મળી ર. સ્માઇલ કરો અને સામેની વ્યિક્તનું સ્વાગત એક અભ્યાસ �માણે બનાવટી સ્માઇલથી પણ સ્ટર્ેસ ઓછો થાય. વ્યાયામ કરો વ્યાયામથી એન્ડો�ફર્ન પેદા થાય, જે સુખની લાગણી આપે છે. વધુ વજન ના ઉપાડવું,આરામ કરવો. જનનાંગો ની પુરતી સફાઈ કરવી નેપકીન િનયિમત રીતે બદલવા ગરમ-તીખા-અથાણા-આથા વાળા ખોરાક ના ખાવા �દવસે સુવું ન�હ કબિજયાત થવા દેવી ન�હ,સાદો-પચી �ય તેવો ખોરાક લેવો
  • 17. માિસક ધમર ‘શાપ’ નથી. એ તો આશીવાર્ છે કે તમે સંતાનની માતા બની શકો છો. એ તમારા �ીત્વનુ �તીક છે.
  • 18. હસ્ત મૈથુન થી દોરવાઈ જવું ન� લ� પહેલાં આ સમયમાં સેક્સ વ્યવહારના સ્વાભાિવક અવસરના અભાવને કારણે છોકર તેના શમન માટે િવકલ્પ શોધી કાઢે છ. આટલી વયે પહોંચેલી અિધકાંશ છોકરીઓને આના ઉપાયોની સમજણ પડી ગઇ હોય છે.તે ક્યારેક નહાતી વખતે પોતાના શરીરનાં કેટલાંક અંગોના સ્પશ,મસાજ, મદર્ન અને ઘસારાથી આનંદ મેળવતી હોય છ. તે ક્યારેક સાઇકલ ચલાવે છે, �ંધોની વચ્ચે કોઇક ચીજ દબાવીને બેસે છ, બંને �ંઘને ભીડીને બેસે છે, કે ઓિશકાને છાતી પર દબાવીને સૂએ છે ત્યારે તેને સંતોષની અનુભૂિત થાય છ. એકવાર તેનો અનુભવ થયા પછી તેને વારંવાર એમ કરવાની ઇચ્છા થયા કરે છ. આમ કરવાની �ેરણા ખાસ કરીને શાળા, કોલેજ કે હોસ્ટેલ �વન દરિમયાનસાથી છોકરીઓ પાસેથી મળે છ. કેટલીક છોકરીઓ પોતાના હાથ અને આંગળીઓ ઉપરાંત અન્ય ચી�નો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત અનેકવાર ફકત માનિસક ઉત્તેજના સંતોષ માટે પૂરતી બની �ય . ઘણીવાર ઉંઘમાં પણ આવું થાય છ. આ બાબતના ફેલાવા અંગે કહી શકાય કે મહદ્અંશે છોકરીઓ આવું કરતી હોય છે. જેમનામાં સેક્સનો આવેગ ઓછો હો, તેમને આવું કરવાની જરૂર નથી પડત, પણ વધારે ઉત્તેિજત છોકરીઓ આમ વધુ કરતી હોય . આનાથી રોગો વધી �ય છે અને બી� રસ્તે ચડી જવાય છ..અભ્યાસ વગેરે થી મન બીજે વળી �ય છે... આ બધું નુકસાન કારક છે...
  • 19. સેક્સનો �બળ આવે આજકાલની �કશોરીઓને આ વાતોમાં જૂનવાણી િવચારની ગંધ આવી શકે છે. આજે લ� સંસ્થાનું મહત્વ ન સ્વીકારનાર �ગિતશીલ ગણાય. આવા આઘુિનક લોકો કદાચ આ સલાહ નહીં પણ માન. આજની કેટલીક યુવતીઓ પોતાની �તે જ િનણર્ય લેશ, પણ એ બાબત ત�ન િનિવર્વાદ છે ક,તેમનું ગ્લેમરસ �વન ખરેખર એક દંભ માત્ર . તેનું અનુકરણ ન કરવામાં જ આપણી ભલાઇ છે. આજની �કશોરીઓ રોમાંસ તરફ એવી શ્ર�ાથી પગલાં ભરે છે , તે હવે નાની રહી નથી, તે સમજુ છે. તેણે શું કરવું �ઇએ, તેની તેને ખબર છે. ખરેખર વાસ્તિવકતા એ છે કે તેમનાં અનુમાન સાચાં હોતાં નથી.સેકસ એવું ક્ષેત્ર છે જ્યાં એકવાર ભર પગલું બીજુ પગલું ભરવા િવવશ બનાવી દે છે. આમ જ �મ ચાલ્યા કરે છ. તે સમયે સંયમ િશિથલ બની �ય છે અને સેક્સનો આવેગ �બળ બનતો �ય છ. આ એક એવી આગ છે, જે એકવાર સળગી ઉ�ા પછી બાળીને ભસ્મ કયાર્ િવના ઓલવાત નથી. કોણ કેટલુ દાઝશે, તેનું અગાઉથી અનુમાન કરવાનું શક્ય નથ. એ પછી તેનો કાળો ડાઘ આખા �વનને કલં�કત કરી મૂકે છે. � અહીં સંયમ અને,સમજણથી કામ લેવામાં ન આવે, તો લપસી જવાય છે. એક જ નાનકડી ભૂલથી આખું �વન પ�ાતાપની આગમાં સળગ્યા જ કરે છ.
  • 20. સંયમની જરૂ યુવાનીના આગમન સમયે મનમાં સેક્સના િવચારો થઇને સંયમ ગુમાવી વ્યિક્તથી અિવવેકી ન બની જવ. સંયમ તો �ળવવો જ �ઇએ. માણસ બુિ�શાળી અને સભ્ય�ાણી છ, તેનામાં અન્ય �ાણીઓ કરતાં ફરક છે. તેણે સમજ કેળવવી જ �ઇએ. તેમ ન બને તો માણસમાં અને પશુમાં શો ફેર રહે ? પશુઓને કોઇ િનયમ,સંયમ કે મયાર્દાનું બંધન હોતું નથી. દરેક યુવતીએ પોતાને યોગ્ય �વનસાથી પસંદ કરવાનો હોય છ. તેજ રીતે દરેક યુવાન પણ પોતાને યોગ્ય પત્ની પસંદ કરે . માતા-િપતા કે વડીલો આ બાબત માં આપણા થી વધુ અનુભવી હોય છે..તેમના િવચાર સામે પડવું ન�હ તેમના મત પર એક વાર િવચાર કરી �વો...પસંદગીની આ ���યામાં સમજપૂવર્કના િવચાર િવિનમયને અનુભવની જરૂર પડે છ. તેમાં ઉતાવળ ન ચાલે, જ્યાં સુધી વાત પાકી ન થઇ �ય, ત્યાં સુધી િવવેકપૂવર્ક સંયમ �ળવવો જરૂરી. સુખી દાંપત્ય અને કૌટુંિબક �વનની ઇચ્છા ધરાવતી યુવતીઓ માટે આ જેટલું જરૂર છે, તેટલું જ યુવકો માટે પણ છે.
  • 21. પાપા કહેતે હૈ બડા નામ કરેગા.. બેટા(દીકરો/દીકરી)હમારા ઐસા કામ કરેગા.... અંતે બસ એટલું જ કે... આવતી કાલ ના ભિવષ્ય એવા તમારા પાસે માત- િપતા,વડીલો,સમાજ,િશક્ષ,સરકાર તમામ ને કોઈક ને કોઈક આશા હોય છે... કોઈક તબ�ે તમે એ આશા પૂરી કરવામાં ઉણા ના ઉતરો અને દેશ ના શ્રે� નાગ�રક બનો એ અભ્યથર્... જય �હન્...વંદે માતરમ ...ભારતમાતાકી જય...