Ce diaporama a bien été signalé.
Nous utilisons votre profil LinkedIn et vos données d’activité pour vous proposer des publicités personnalisées et pertinentes. Vous pouvez changer vos préférences de publicités à tout moment.
આપણે બધા જીવીએ છીએ ... હલન ચલન કરી શકીએ છીએ
એટલે કે નનર્જીવ નથી ... સજીવ છીએ ...
એનો અથથ એ કે .. આપણી અંદર એવં કૈક છે,
જેન...
દરેક શરીરમાં
એટલે કે કીડીથી માંડી ને હાથી
અને મનષ્યમાં તેની હાજરી છે,
જેને લીધે બધાં જીવે છે.
હહંદઓ તેને ‘આત્મા’, ‘જીવ’ કે ‘પ્રાણ’ કહે છે.
વૈજ્ઞાનનકો ‘ઉર્જથ’ / Energy કે Life Force / જીવાદોરી કહે છે.
તો કોઈ તેને સોલ ...
તો પછી જેની હાજરી ને કારણે આપણે જીવંત છીએ ..
એ ‘આત્મા’ નો આભાર માનવો જોઈએ .. પૂર્જ કરવી જોઈએ ..
એ સ્વીકારો છો ?
બીજી રીતે ...
- મીરાંબાઈ
- નરહસંહ મહેતા
છેલલાં કેટલાય વર્ષોથી, નનરંતર આત્માના
જ્ઞાનને નવજ્ઞાનની જેમ સૈધાનન્તક રીતે
સમજવાની સતત મથામણ કરતા રહ્યા.
જ્ઞાનીઓ સાથે ચચાથ...
મોક્ષ ક્ષેત્ર (આત્મા તત્વ)
બ્રહ્ાંડ
શરીર
અંત:કરણ
આત્મા માટે શં અને કેવીરીતે કરવં ?
એ સમર્જય એ માટે
માત્ર ચાર જ નવર્ષે
થોડં...
૧. કદરત એટલે જ કોઝ અને ઈફેક્ટ.
‘કોઝ અને ઈફેક્ટ ‘– કારણ અને પરરણામ અને
પાંચ મહાભૂત વાય, પાણી, અનનન , પૃથ્વી (ઈથર)
આકાશની બન...
૨. શરીર
શરીર પણ પંચ મહાભૂત નં બનેલં છે.
પાંચ કમેનન્િયો મગજના હકમ (નવચાર) પ્રમાણે કામ
કયાથ કરે છે અને પાંચ જ્ઞાનેનન્િયોથી થ...
૩. અંત:કરણ
મન, બનધધ, નચત્ત અને અહંકાર નં બનેલં છે.
નચત્ત : પાંચ ઇનન્િયોના અનભવોને સ્મૃનતમાં ફોટા રૂપે સંઘરે ..ઓટો કેમેરા ન...
મન : નચત્તની સ્મૃનત પ્રમાણે સતત નવચાર પેદા થયા કરે છે.
નવચારોના પરમાણં કદરતમાં કોઝ / કારણ / કમથ તરીકે રહે છે.
આમ આપણે હર ક...
બનધધ : આ નવચારોનં પૃથ્થકરણ / એનાલીસીસ કરે. સાચં કે ખોટા નો નનણથય લે.
અહંકાર : અહંકાર અસર ભોગવે છે. હં, મને, મારું, અને કતાથપણં એટલે અહંકાર, એટલે કે
મારાપણં, પોતાપણં, માનલકીપણં અને કતાથપણં, ઈગ...
૪. અહંકાર :
ભોગવે – (સખ, દ:ખ )
પાંચ ઇનન્િયો /મન, વાણી, શરીરનં
વતથન / વહેવાર = ચારરત્ર્ય
૪. આત્મા
કંઈ કરતો નથી. અકતાથ છે. અસંગી છે
એટલે કે કોઈ તેને અસર કરી શકતં નથી
અને પોતે કોઈને અસર કરતો નથી.
એની હાજરી થી શરીર...
ધ્યેય
માટે જો મોક્ષ જોઈતો હોય તો
આત્માના જ કમથ કરવાનો સખત પરુર્ષાથથ કરવાનો છે.
આત્મામય થવાનં છે. જેથી પરરણામમાં આત્માનો અન...
આત્મા નસવાયનં બધં જ અનાત્મા ..
એટલે ..માત્ર આત્માના કોઝ (નવચાર) કરો, તો જ પરરણામમાં આત્માનો
અનભવ થાય. જેથી મોક્ષ મળે.
આત્મ...
પણ આત્માનો આકાર કેવો છે?
સૌ પ્રથમ આત્માના આકારની કલપના કરવી પડે. જેનં આપણે ધ્યાન ધરી શકીએ.
નસધધાંત: જે વસ્તનં નામ હોય / અન...
આત્માનો આકાર
જ્ઞાન, પ્રકાશનો ચેતનવાળો, અસીનમત ગોળો
Unlimited sentient sphere of Knowledge and Light
જેને હ્રદયમાં રાખી, મન...
એટલે સંસારી નવચારો ઓછા થઇ ર્જય અને અંતમાં સંસારી નવચારો બંધ
થઇ ર્જય અને નવા સંસારી કોઝ /કમથ બંધાય નહી. ફક્ત આત્માના જ કોઝ
...
૨. દરરોજ ઓછા માં ઓછં
૨૫ નમનીટ
આત્મા મય બનવાનં ધ્યાન
સંપૂણથ એકાગ્રતા સાથે ધરવાનં છે.
શરૂઆતમાં અઘરું લાગશે...
પણ અશક્ય નથી.....
૧. સતત ‘ઓમ આત્માય નમ:” નં રટણ અને
૨. દરરોજ ઓછા માં ઓછી ૨૫ નમનીટ આત્મામય થવાનં ધ્યાન, બસ
આટલં જ કરવાનં છે.
બીજં વધારે નવગતો...
तत्व
માનહતી, પસ્તકો, નવરડયો વગેરે બધજ નવના મૂલયે પ્રાપ્ય છે.
વધ નવગત અને માનહતી માટે સંપકથ :
9 Westspring Way, Lutherville, MD....
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Prochain SlideShare
Chargement dans…5
×

1

Partager

Télécharger pour lire hors ligne

Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)

Télécharger pour lire hors ligne

Simple and Short, Principle based method to do the cause for The Soul / Spirit and to achieve Nirvana in this life only. By US based Research Scientist - Dhiraj Parekh (USA) - School of Self enlightenment - Aatma Sakshatkar Vidhyapith. - for more info - www.aatmagnan.com

Livres audio associés

Gratuit avec un essai de 30 jours de Scribd

Tout voir

Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)

 1. 1. આપણે બધા જીવીએ છીએ ... હલન ચલન કરી શકીએ છીએ એટલે કે નનર્જીવ નથી ... સજીવ છીએ ... એનો અથથ એ કે .. આપણી અંદર એવં કૈક છે, જેની હાજરીને કારણે આપણે જીવંત છીએ. એટલં તો બધા સ્વીકારો છો ને ?
 2. 2. દરેક શરીરમાં એટલે કે કીડીથી માંડી ને હાથી અને મનષ્યમાં તેની હાજરી છે, જેને લીધે બધાં જીવે છે.
 3. 3. હહંદઓ તેને ‘આત્મા’, ‘જીવ’ કે ‘પ્રાણ’ કહે છે. વૈજ્ઞાનનકો ‘ઉર્જથ’ / Energy કે Life Force / જીવાદોરી કહે છે. તો કોઈ તેને સોલ (Soul) અને કોઈ "રુહ" કહે.. "આત્મા" Energy Life Force જીવાદોરી Soul રુહ
 4. 4. તો પછી જેની હાજરી ને કારણે આપણે જીવંત છીએ .. એ ‘આત્મા’ નો આભાર માનવો જોઈએ .. પૂર્જ કરવી જોઈએ .. એ સ્વીકારો છો ? બીજી રીતે કહીએ, તો .. આ જીવનનો અંનતમ ધ્યેય, જન્મ-મરણના ચક્કરમાંથી છટકારો મેળવવાનો , મોક્ષ પામવાનો, છે. અથવા મનની શાંનત મેળવવાનો છે.... પણ કાયમી / પરમેનન્ટ શાંનત મેળવવાનો છે. મોક્ષ માં આત્મા જ રહે છે .. અને કાયમી શાંનત પણ આત્માનો અનભવ કરવાથી જ મળે ..
 5. 5. - મીરાંબાઈ - નરહસંહ મહેતા
 6. 6. છેલલાં કેટલાય વર્ષોથી, નનરંતર આત્માના જ્ઞાનને નવજ્ઞાનની જેમ સૈધાનન્તક રીતે સમજવાની સતત મથામણ કરતા રહ્યા. જ્ઞાનીઓ સાથે ચચાથ-દલીલ, નવનવધ ધમોના પસ્તકો-ગ્રંથો વગેરેનં સૈધાંનતક અથથઘટન સમજવાની કોનશશ કરતા રહ્યા. શ્રી ધીરજ પારેખ છેલલા ચાલીસ થી વધ વર્ષોથી અમેરરકા રહે છે. વતથમાન જીવનમાં તરીકે કામ કરે છે. વૈજ્ઞાનનક તરીકે એમણે અનેક અવોડથસ,પેટન્ટસ અને નસનધ્ધઓ મેળવેલી છે.
 7. 7. મોક્ષ ક્ષેત્ર (આત્મા તત્વ) બ્રહ્ાંડ શરીર અંત:કરણ આત્મા માટે શં અને કેવીરીતે કરવં ? એ સમર્જય એ માટે માત્ર ચાર જ નવર્ષે થોડં ર્જણવં જરૂરી છે. ૧. કદરત (કોઝ અને ઈફેક્ટ) ૨. શરીર (પાંચ ઇનન્િયો અને શરીરના ભાગો) ૩. અંત:કરણ (મન, નચત્ત, બનધધ અને અહંકાર) ૪. આત્મા તત્વ આત્મા તત્વ
 8. 8. ૧. કદરત એટલે જ કોઝ અને ઈફેક્ટ. ‘કોઝ અને ઈફેક્ટ ‘– કારણ અને પરરણામ અને પાંચ મહાભૂત વાય, પાણી, અનનન , પૃથ્વી (ઈથર) આકાશની બનેલી છે. જેને આપણે કમથ અને કમથ ફળ કે વાવે તેવં લણો એમ કહીએ છીએ. આ નનયમ પ્રમાણે કદરત આપ મેળે જ ચાલે છે. ચાલયા જ કરે છે.
 9. 9. ૨. શરીર શરીર પણ પંચ મહાભૂત નં બનેલં છે. પાંચ કમેનન્િયો મગજના હકમ (નવચાર) પ્રમાણે કામ કયાથ કરે છે અને પાંચ જ્ઞાનેનન્િયોથી થતી સંવેદના મગજ સધી પહોંચે છે. શરીરનં બંધારણ વાત્ત, નપત્ત અને કફની સમાનતા પ્રમાણે ચાલયા કરે છે.
 10. 10. ૩. અંત:કરણ મન, બનધધ, નચત્ત અને અહંકાર નં બનેલં છે. નચત્ત : પાંચ ઇનન્િયોના અનભવોને સ્મૃનતમાં ફોટા રૂપે સંઘરે ..ઓટો કેમેરા ની જેમ ..સતત ..એને ઓફ સ્વીચ નથી અને એની સ્મૃનતઓને પણ ‘ડીલીટ’ બટન નથી, ભૂંસી ના શકાય. સ્મૃનત / યાદી / મેમરી ને ખલાસ જ થવા દેવી પડે.
 11. 11. મન : નચત્તની સ્મૃનત પ્રમાણે સતત નવચાર પેદા થયા કરે છે. નવચારોના પરમાણં કદરતમાં કોઝ / કારણ / કમથ તરીકે રહે છે. આમ આપણે હર ક્ષણ કોઝ ઉભા કરતા રહીએ છીએ, જે ઈફેક્ટ રૂપે / સંયોગ રૂપે આપણી સામે આવે છે.
 12. 12. બનધધ : આ નવચારોનં પૃથ્થકરણ / એનાલીસીસ કરે. સાચં કે ખોટા નો નનણથય લે.
 13. 13. અહંકાર : અહંકાર અસર ભોગવે છે. હં, મને, મારું, અને કતાથપણં એટલે અહંકાર, એટલે કે મારાપણં, પોતાપણં, માનલકીપણં અને કતાથપણં, ઈગો , અનભમાન... વગેરેની અસર ભોગવે. લોભ-માન -અપમાન- ઈષ્યાથ- વેર-શંકા-રાગ –ધવેર્ષ ની અસર થાય. અને એ પ્રમાણે બનધધ દોરવાય . જે વાણી અને વતથનમાં મકાય અને એ માણસનં ચરરત્ર બને. એટલે કે, સખ અને દ:ખ એ અહંકારની અવસ્થા છે અને કોઝ પ્રમાણે પરરણામમાં આવે છે.
 14. 14. ૪. અહંકાર : ભોગવે – (સખ, દ:ખ ) પાંચ ઇનન્િયો /મન, વાણી, શરીરનં વતથન / વહેવાર = ચારરત્ર્ય
 15. 15. ૪. આત્મા કંઈ કરતો નથી. અકતાથ છે. અસંગી છે એટલે કે કોઈ તેને અસર કરી શકતં નથી અને પોતે કોઈને અસર કરતો નથી. એની હાજરી થી શરીરને લાઈફ ફોસથ / ચેતન / ઉર્જથ મળે છે. એટલે હૃદય અને ફેફસાં ધબકે છે. કોઈ વસ્તની અસર થતી નથી. કોઈ ની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ વસ્તમાં દખલ દેતો નથી કારણકે એને બનધધ જ નથી. આત્મા અનવનાશી છે.
 16. 16. ધ્યેય માટે જો મોક્ષ જોઈતો હોય તો આત્માના જ કમથ કરવાનો સખત પરુર્ષાથથ કરવાનો છે. આત્મામય થવાનં છે. જેથી પરરણામમાં આત્માનો અનભવ થાય. સૌ પ્રથમ તો ધ્યેય નક્કી કરવાનં છે. “પામવં હોય તે પ્રમાણે કરો, કરો તેવં પામો નનહ”, “જે લણવં હોય તે પ્રમાણે વાવો, વાવો તેવં લણો નનહ”. “જે જોઈતં હોય, તેવા કમથ કરવાથી જોઈતં હોય તે મળે” …જીવન નાનં છે. નવઘ્નો ઘણા છે. આખં જીવન સમજ સમજ કરીશ તો આત્માના અનભવ માટે ક્યારે કરીશ ? આત્માના કોઝ ક્યારે કરીશ? આ સવાલ નનરંતર પોતાને પૂછ્યા કરવાનો છે. હવે સમય બગાડવાનો નથી.
 17. 17. આત્મા નસવાયનં બધં જ અનાત્મા .. એટલે ..માત્ર આત્માના કોઝ (નવચાર) કરો, તો જ પરરણામમાં આત્માનો અનભવ થાય. જેથી મોક્ષ મળે. આત્માના કોઝ કરવાથી પરમ શાંનત અને પરમ આનંદનો અનભવ થાય, કારણકે આત્મા ના કોઝ કરવાથી નવા સંસારી કોઝ બંધાય નહી અને જૂના સંસારી કોઝ નનજથરા થયા કરે. સંસારના કોઝ (નવચાર) કરશો’તો પરરણામમાં સંસાર મળશે , જન્મ મરણ ના ચક્કર ચાલ રહે. આત્માના કોઝ કરવા, આત્માનં ધ્યાન ધરવં વગેરેમાં કતાથ ભાવ નથી. ફક્ત સંસારી નવચારોમાં જ કતાથ ભાવ છે.
 18. 18. પણ આત્માનો આકાર કેવો છે? સૌ પ્રથમ આત્માના આકારની કલપના કરવી પડે. જેનં આપણે ધ્યાન ધરી શકીએ. નસધધાંત: જે વસ્તનં નામ હોય / અનસ્તત્વ છે. એને આકાર હોય અને ગણધમો હોય. આત્મા નો આકાર : સૈધધાંનતક રીતે એના ગણધમોને આધારે આ પ્રમાણે મળેલો છે. જ્ઞાન : આત્મા બનધધ નથી. આત્મા જ્ઞાન છે. આત્માના અનભવ દરમ્યાન સમગ્ર બ્રહ્ાંડનં જ્ઞાન ઝળકે છે. પ્રકાશ : પ્રકાશ એટલે હાજરી. આત્માની હાજરીથી બ્રહ્ાંડના બધાં જીવો હલન ચલન કરે છે, જીવંત છે. ચેતન : બ્રહ્ાંડ પરના બધા જ તત્વો જડ છે. જીવંત / ચેતન/ઉર્જથ નથી. માત્ર આત્મા જ ચેતન (ઉર્જથ) છે. અસીનમત : સૌથી નાના માં નાના થી પણ નાનો અને મોટામાં મોટા થી પણ મોટો છે. નાનામાં નાના કણ તરીકે દરેક જીવંત શરીરમાં રહેલો છે. અને તેમાં આખં બ્રહ્ાંડ સમાયેલં છે. ગોળો : દરેકે દરેક તત્વના નાનામાં નાના પરમાણંનો આકાર ગોળો જ હોય.
 19. 19. આત્માનો આકાર જ્ઞાન, પ્રકાશનો ચેતનવાળો, અસીનમત ગોળો Unlimited sentient sphere of Knowledge and Light જેને હ્રદયમાં રાખી, મન અને નચત્તને એકાગ્ર કરી આત્મામય થવાનં ધ્યાન ધરવાનં છે. આત્મા તત્વમાં ઘસી જવાનો પરુર્ષાથથ કરવાનો છે. આત્મા તત્વમાં એક થઇ જવાનં છે. આત્મા નં નહી પણ આત્મામય થવાનં ધ્યાન ધરવાનં છે. ધવૈત નહી અધવૈત થવાનં છે.
 20. 20. એટલે સંસારી નવચારો ઓછા થઇ ર્જય અને અંતમાં સંસારી નવચારો બંધ થઇ ર્જય અને નવા સંસારી કોઝ /કમથ બંધાય નહી. ફક્ત આત્માના જ કોઝ થવા માંડશે. ૧. સંસારના બધા વ્યવહારીક કાયથ કરતાં કરતાં મનને નચત્તને હ્રદયમાં રાખીને સતત “ઓમ આત્માય નમ: “ નં મનમાં રટણ કયાથ કરવાનં છે.
 21. 21. ૨. દરરોજ ઓછા માં ઓછં ૨૫ નમનીટ આત્મા મય બનવાનં ધ્યાન સંપૂણથ એકાગ્રતા સાથે ધરવાનં છે. શરૂઆતમાં અઘરું લાગશે... પણ અશક્ય નથી... કારણકે .. મનષ્ય આદતનં પ્રાણી છે. ટેવ પાડશો તો વાર નહી લાગે.
 22. 22. ૧. સતત ‘ઓમ આત્માય નમ:” નં રટણ અને ૨. દરરોજ ઓછા માં ઓછી ૨૫ નમનીટ આત્મામય થવાનં ધ્યાન, બસ આટલં જ કરવાનં છે. બીજં વધારે નવગતો હકીકતમાં સમજવાની કે ર્જણવાની જરૂર નથી. બીજી નવગતો ર્જણવાથી કોઈ નકશાન નથી. ગમે તે રીતે આત્માના કોઝ કરવાના છે. તમને આ રીત ના ગમે તો પોતાની આત્માના કોઝ કરવાની રીત ગોતી લેજો. જેટલી એકાગ્રતા અને જેટલી પ્રબળતાથી આ કરશો તો ધીરજ ભાઈની ગણતરી મજબ ૫ થી ૭ વર્ષથમાં ‘આત્મસાક્ષાત્કાર” / આત્માનો અનભવ થઇ શકે છે. જેવો તમારો પરુર્ષાથથ.
 23. 23. तत्व
 24. 24. માનહતી, પસ્તકો, નવરડયો વગેરે બધજ નવના મૂલયે પ્રાપ્ય છે. વધ નવગત અને માનહતી માટે સંપકથ : 9 Westspring Way, Lutherville, MD. 21093. U.S.A. Ph : 410-591-1175 (USA), (Mo.) +91-9913900300 Email : dparekh01@msn.com, antanideepak@gmail.com, www.aatmagnan.com
 • JimeshPatel2

  May. 10, 2015

Simple and Short, Principle based method to do the cause for The Soul / Spirit and to achieve Nirvana in this life only. By US based Research Scientist - Dhiraj Parekh (USA) - School of Self enlightenment - Aatma Sakshatkar Vidhyapith. - for more info - www.aatmagnan.com

Vues

Nombre de vues

726

Sur Slideshare

0

À partir des intégrations

0

Nombre d'intégrations

5

Actions

Téléchargements

4

Partages

0

Commentaires

0

Mentions J'aime

1

×