Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

breast examination [Autosaved].pptx

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 16 Publicité

Plus De Contenu Connexe

Publicité

breast examination [Autosaved].pptx

  1. 1. સ્તનની સ્વ તપાસ - ડૉ .હેમાલી ફળદુ
  2. 2. સ્તન • • • સ્તન એ સ્ત્રી શરીર નો એક અગત્યનો ભાગ છે સ્ત્રીને બાહ્ય સુુંદરતા આપવા ઉપરાુંત પણ એ સ્ત્રી શરીરનુ અગત્યનુ અુંગ છે. બાળકના જન્મ બાદ તેમા દુધનો સ્ત્રાવ થવો અને બાળક ને ખોરાક પુરુ પાડવુ એ એનુ મુખ્ય કામ છે.
  3. 3. સ્તન ની સ્વ તપાસનુું મહત્વ • રીસર્ચ પરથી જાણવા મળ્યુ છે કે સ્તન કેન્સરના 90% કેસમાું તે સ્ત્રીએ જાતે જ તેનુ નનદાન કરેલુું હોય છે. • જો સ્ત્રી આ ગાુંઠને તેના શરૂઆતનાું સમયમાું નનદાન કરી શકે તો 70 થી 80 % કેસમાું તેની સારવાર કરીને એ સ્ત્રીને બર્ાવી શકાય છે.
  4. 4. કોને સ્તન તપાસ કરવી જોઇએ 1. 20 વર્ચ કે તેનાથી વધારે ઉુંમરની દરેક મહીલાઓને સ્તન ની સ્વ તપાસ મહીનામાું એક વખત કરવી જોઇએ 1. 29 થી 39 વર્ચની દરેક મનહલાઓને માસીક સ્વ તપાસ સાથે દર 3 વર્ે ડોક્ટર પાસે નલલનનકલ તપાસ પણ કરાવી જોઇએ. 2. 40 વર્ચ કે તેથી વધારે ઉુંમરની સ્ત્રીઓએ દર વર્ે કે દર 2 વર્ે મેમોગ્રાફી કરાવી જોઇએ.
  5. 5. સ્તન સ્વતપાસનાું ફાયદા • જ્યારે એક સ્ત્રી દર મહીને તેના સ્તનની યોગ્ય રીતે સ્વતપાસ કરે છે ત્યારે સ્તન માું થયેલ કોઇ પણ ફેરફાર તરત તેની ધ્યાન માું આવી શકે છે અને યોગ્ય નરપોટચ કરાવી સ્તન ના કેંસર ને શરૂઆતનાું સ્ટેજમાું નનદાન કરી શકે છે. • માનસકધમચમાું થતી દરેક મહીલાએ માનસલધમચ પુણચ થયા પછી દર મહીને સ્તનની સ્વતપાસ અર્ુક કરવી જોઇએ.
  6. 6. 1. નનરીક્ષણ દ્વારા 2. જાત પરીક્ષણ દ્વારા સ્તન સ્વતપાસ કેવી રીતે કરવી?
  7. 7. નનરીક્ષણ દ્વારા સ્તનની સ્વતપાસ • બધી બાજુએ થી સપ્રમાણ, ગોળ અને સરળ , એક પણ ખેર્ાણ કે ઉપસેલા ભાગ વગરના બન્ને સ્તન દેખાવા જોઇએ. • સ્તનની ડીુંટડી બહારની તરફ અને આજુબાજુ નો ભાગ એકસરખો હોવો જોઇએ. • બગલનો ભાગ એકસરખો અને કોઇ પણ ગાુંઠ વગરનો હોવો જોઇએ.
  8. 8. જાત પરીક્ષણ દ્વારા સ્તનની તપાસ • બન્ને સ્તન સપ્રમાણ અને ગાુંઠ, ગઠ્ઠા વગરનાું તેમજ સ્તનના કોઇ પણ ભાગને અડતા ગરમ કે દુખાવાયુક્ત ના હોવુ જોઇએ. • ડીુંટડીમાુંથી કોઇ પ્રકારનો સ્ત્રાવ ના થવો જોઇએ. • બગલનો ભાગ એક્દમ સરળ હોવો જોઇએ.કોઇ ગાુંઠ કે ગઠ્ઠો ના હોવો જોઇએ.
  9. 9. અરીસા સામે સ્વનનરીક્ષણ • અરીસા સામે મોઢુું રાખી ઉભા રહેવુું તેમજ બન્ને હાથ નનર્ે સીધા અથવા કમર ઉપર રાખવા. • પછી ડાબી થી જમણી તરફ બન્ને સ્તનનુ નનરીક્ષણ કરવુું. • • કોઇ પણ ઉપસેલો ભાગ કે બન્ને સ્તનનાું કદ,રુંગ કે આકારમાું કોઇ ફરક છે કે નહી એ ર્કાસવુું.
  10. 10. • કમરમાુંથી આગળ તરફ નમીને બન્ને હાથ પાછળની તરફ રાખીને નનરીક્ષણ કરવુું. • બન્ને હાથ માથાની ઉપર ઉુંર્ા રાખવા અને ધીરે ધીરે નીર્ે લઇ જવા અને ઉપર લઇ જવા.આ દરનમયાન સ્તનની હલનર્લન તપાસવી તેમજ આ દરનમયાન કોઇ દુખવો થાય છે કે કેમ એ ર્કાસવુ. • બન્ને હથેળીને દાઢીની નનર્ે અડાળી બન્ને હાથ ખભાની હરોળમાું રાખી સ્તન તપાસ કરવી.
  11. 11. સ્તનનુું સ્વ સ્વપરીક્ષણ-સુતેલી સ્થીનતમાું • • • • • • તમારા જમણા ખભાની નીર્ે ઓશીકુું મુકી તમારા જમણા હાથને માથા નીર્ે મુકો, આ સ્થીનતમાું સ્તનની દરેક માુંસપેશી યોગ્ય રીતે ર્કાસી શકાય છે. હવે તમારા ડાબા હાથની પ્રથમ 3 આુંગળીઓને એક સાથે રાખી તેના ટોર્નાું ભાગને જમણા સ્તન પર રાખો . સ્તનની માુંસપેશીઓને નીર્ેથી ઉપર સુધી તપાસો. ત્યારબાદ ગોળાકારમાું સ્તનનો દરેક ભાગ કવર થાય એ રીતે તમારા હાથની આુંગળીઓને ફેરવો. પાુંર્ેય આુંગળીઓને ભેગી કરી ડીુંટડીની આજુ બાજુ ફેરવીને તપાસ કરવી. હાથને બાજુ પર નીર્ે રાખીને બગલમાું આગળીના ટેરવા વડે તપાસ કરવી. એ જ પ્રક્રીયા ડાબી બાજુના સ્તનની તપાસ દરનમયાન કરવી.
  12. 12. સ્તનનુું સ્વ પરીક્ષણ-ઉભેલી સ્થીનતમાું • • • જમણા હાથને માથા પાસે ઉર્ો રાખી દાબા હાથની આુંગળીઓનાું ટેરવા વડે સ્તનનો દરેક ભાગ કવર થાય એ રીતે બગલ ના ભાગથી શરુ કરી પુરા સ્તનની તપાસ કરવી. આ જ પ્રક્રીયા ડાબી બાજુનાું સ્તનમાું પણ કરવી. આ પરીક્ષણ તમે નહાતી વખતે પણ કરી શકો છો. જો કઇ પણ અસમાનતા જણાય તો તમારા ડોકટરનો સુંપકચ કરવો.
  13. 13. સ્તનના કેંસરની નનશાનીઓ ઉભાર  અસમાનતા રક્તસ્તાવ “સુંતરાની છાલ” જેવી ર્ામડી ડીુંટડીનુ અુંદરની તરફ ખેર્ાણ
  14. 14. સ્તનનાું કેંસરની તપાસ અને સારવાર • સ્તનની સ્વ તપાસ દરમીયાન કોઇ પણ અસમાનતા દેખાય તો તરત જ ડોકટરનો સમ્પકચ કરવો જોઇએ. • ડોકટર એમના હાથ દ્વારા સ્તનની લલીનીકલી તપાસ કરે છે ત્યારબાદ જરુર જણાય તો મેમોગ્રાફી ટેસ્ટમાટે મોકલે છે. • મેમોગ્રાફી દ્વારા સ્તનમાું કોઇ ગાુંઠ છે કે નઇ તેની તપાસ થાય છે તેમજ એ ગાુંઠનો આકાર તેમજ માપ જાણી શકાય છે. • મેમોગ્રાફીમાું જો કોઇ ગાુંઠ જણાય તો તેના આકાર અને માપને અનુરુપ જો જરુર જણાય તો બાયોપ્સી કરવામાું આવે છે. • બાયોપ્સીમાું લામ્બી સોય દ્વારા ગાુંઠનાું ભાગ માુંથી અમુક ભાગ કાઢવામાું આવે છે અથવા ઓપરેશન દ્વારા ગાુંઠને કાઢી એની તપાસ કરવામાું આવે છે. • બાયોપ્સીનાું રીપોટચ દ્વારા એ જાણી શકાય છે કે ગાુંઠ સામાન્ય છે કે કેંસરની છે. • એ રીપોટચના આધારે સારવાર નક્કી થાય છે.
  15. 15. કેંસરની સારવાર • બાયોપ્સીનાું રીપોટચના આધારે કેંસરનુું સ્ટેજ નક્કી કરવામાું આવે છે અને એ પ્રમાણે તેની સારવાર નક્કી થાય છે. • રીપોટચના આધારે જો પ્રથમ સ્ટેજમાું જ સ્તનના કેંસરનુું નનદાન થઇ જય તો ફ્ક્ક્ત એ ગાુંઠને ઓપરેશન દ્વારા કાઢીને કેંસર મુક્ત થઇ શકાય છે. • જો કેંસર આગળનાું સ્ટેજમાું ફેલાયેલુું હોય તો તેની અલગ અલગ સારવાર હોય છે. • જેમકે સમ્પુણચ સ્તનને ઓપરેશના દ્વારા કાઢી નાખવામાું આવે છે, ત્યાર બાદ કીમોથેરાપી અને રેડીયોથેરાપી દ્વારા સારવાર કરવામાું આવે છે. • આ ઉપરાુંત જો આ કેંસર સ્તનમાુંથી શરીરનાું બીજા ભાગમાું પ્રસરી જાય તો તેની સારવાર જટીલ થઈ જાય છે અને તે પ્રાણઘાતક પણ નનવડે છે. • માટે જ વહેલુું નનદાન અને યોગ્ય સારવાર જ આપણે ઘાતક પરીણામથી બર્ાવી શકે છે.

×