À propos થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે
તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..
હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે
પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા -
માત્ર પૂછો સઘનતા સહારા વિશે
પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એ