Ce diaporama a bien été signalé.
Nous utilisons votre profil LinkedIn et vos données d’activité pour vous proposer des publicités personnalisées et pertinentes. Vous pouvez changer vos préférences de publicités à tout moment.

ઝડપી ગુણાકારની રીતો

વૈદિક ગણિતમાં ઝડપી રીતે ગુણાકાર કઈ રીતે કરી શકાય તે અહી દર્શાવેલ છે

 • Identifiez-vous pour voir les commentaires

ઝડપી ગુણાકારની રીતો

 1. 1. 01-12-2014 1 By : Nilesh C. Rajgor
 2. 2. રીત :- ૧ (દશકનો અંક સમાન ) 01-12-2014 2 (A) દશકનો અંક સમાન અને એકમનો અંક 5 હોય તેવી સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર કરવાની રીત (B) દશકના અંક સમાન અને એકમના અંકોનો સરવાળો 10 હોય તેવી સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર (C)ત્રણ અંકોની સખ્ંયાઓ માટેબનેસખ્ંયાના દશક અનેશતકના અંક સમાન અને એકમના અંકોનો સરવાળો 10 હોય તેવી સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર
 3. 3. 01-12-2014 3 (A) શરત : દશકના અંક સમાન હોય તથા એકમનો અંક 5 હોય.
 4. 4. 01-12-2014 4 ઉદાહરણ :- 01 35 x 35 3+1 = 4 35 5 x 3 35 x 5 12 25 જવાબ : 1225 રીત : અહીં એકમના અંકો 5 અને5ના ગણુાકાર 25નેજમણી બાજુએ લખો. દશકના અંક ૩માાં1 ઉમેરતા 4 મળે. ત્યારબાદ અંક 4ના દસકના અંક ૩ સાથેના ગણુાકાર 12નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 1225 મળે.
 5. 5. 01-12-2014 5 ઉદાહરણ :- 02 75 x 75 7+1 = 8 75 5 x 7 75 x 5 56 25 જવાબ : 5625 રીત : અહીં એકમના અંકો 5 અને5ના ગણુાકાર 25નેજમણી બાજુએ લખો. દશકના અંક 7માાં1 ઉમેરતા 8 મળે. ત્યારબાદ અંક 8ના દસકના અંક 7 સાથેના ગણુાકાર 56નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 5625 મળે.
 6. 6. 01-12-2014 6 સ્વ પ્રયત્ન : 1) 55 x 55 2) 85 x 85 3) 95 x 95 4) 45 x 45
 7. 7. 01-12-2014 7 (B) શરત : દશકના અંક સમાન હોય તથા એકમના અંકોનો સરવાળો 10 હોવો જોઈએ.
 8. 8. 01-12-2014 8 ઉદાહરણ :- 01 42 x 48 4+1 = 5 42 2 x 4 48 x 8 20 16 જવાબ : 2016 રીત : અહીં એકમના અંકો 2 અને8ના ગણુાકાર 16નેજમણી બાજુએ લખો. દશકના અંક 4માાં1 ઉમેરતા 5 મળે. ત્યારબાદ અંક 5ના દશકના અંક 4 સાથેના ગણુાકાર 20નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 2016 મળે.
 9. 9. 01-12-2014 9 ઉદાહરણ :- 02 71 x 79 7+1 = 8 71 1 x 7 79 x 9 56 09 જવાબ : 5609 રીત : અહીં એકમના અંકો 1 અને9ના ગણુાકાર 09નેજમણી બાજુએ લખો. દશકના અંક 7માાં1 ઉમેરતા 8 મળે. ત્યારબાદ અંક 8ના દશકના અંક 7 સાથેના ગણુાકાર 56નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 5609 મળે.
 10. 10. 01-12-2014 10 સ્વ પ્રયત્ન : 1) 63 x 67 2) 84 x 86 3) 72 x 78 4) 56 x 54
 11. 11. 01-12-2014 11 (C) ત્રણ અંકોની સખ્ંયા માટે શરત : દશક અને શતકના અંક સમાન હોય તથા એકમના અંકોનો સરવાળો 10 હોવો જોઈએ.
 12. 12. 01-12-2014 12 ઉદાહરણ :- 01 106 x 104 10+1 =11 106 6 x10 104 x4 110 24 જવાબ : 11024 રીત : અહીં એકમના અંકો 6 અને4ના ગણુાકાર 24નેજમણી બાજુએ લખો. દશકના અંક 10માાં1 ઉમેરતા 11 મળે. જેના દશકના અંક 10 સાથેના ગણુાકાર 110નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 11024 મળે.
 13. 13. 01-12-2014 13 ઉદાહરણ :- 02 133 x 137 13+1 =14 133 3 x13 137 x7 182 21 જવાબ : 18221 રીત : અહીં એકમના અંકો 3 અને7ના ગણુાકાર 21નેજમણી બાજુએ લખો. દશકના અંક 13માાં1 ઉમેરતા 14 મળે. જેના દશકના અંક 13 સાથેના ગણુાકાર 182નેડાબી બાજુએ લખો. આમ, જવાબ 18221 મળે.
 14. 14. 01-12-2014 14 સ્વ પ્રયત્ન : 1) 493 x 497 2) 884 x 886 3) 119 x 111 4) 173 x 177
 15. 15. રીત :- 2 (9 વડે બનેલી સાંખ્યા માટે) 01-12-2014 15 (A) 9 વડેબનેલી સખ્ંયામાંઅંક 9ની સખ્ંયા અને તેનેગણુવાની સખ્ંયામાંઆંકડાની સખ્ંયા સમાન હોવી જોઈએ (દા.ત. 72 x 99) (B)100ની નજીકના અંકોનો ગુણાકાર (C) 1000ની નજીકના અંકોનો ગુણાકાર
 16. 16. 01-12-2014 16 (A) શરત : બનંેસખ્ંયામાંઆંકડાની સખ્ંયા સમાન (દા.ત. 72 X 99)
 17. 17. 01-12-2014 17 ઉદાહરણ : 1 56 x 99 56 X 99 (56-1)(9-5)(9-5) = (55)(4)(4) જવાબ : 5544 રીત : ગણુવાની સખ્ંયા 56 માથંી 1 બાદ કરતા 55 મળે. તેનેડાબી બાજુલખો. 55 ના બનંેઅંકોને9 માથંી બાદ કરતાંબેવખત 4 મળે. 44 નેજમણી બાજુ લખો. આમ, જવાબ 5544 મળે.
 18. 18. 01-12-2014 18 ઉદાહરણ : 2 5274 x 9999 5274 X 9999 (5274-1)(9-5)(9-2)(9-7)(9-3) = (5 2 7 3) (4)(7)(2)(6) જવાબ : 52734726 રીત : ગણુવાની સખ્ંયા 5274 માથંી 1 બાદ કરતા 5273 મળે. તેને ડાબી બાજુ લખો. 5273 ના અંકોને 9 માંથી બાદ કરતાં 4726 મળે જેનેજમણી બાજુ લખો. આમ, જવાબ 52734726 મળે.
 19. 19. 01-12-2014 19 સ્વ પ્રયત્ન : 1) 357 x 999 2) 84 x 99 3) 1129 x 9999 4) 17345 x 99999
 20. 20. 01-12-2014 20 (B) શરત : 100 ના નજીકના અંકોનો ગણુાકાર.
 21. 21. 01-12-2014 21 ઉદાહરણ : 1 91 X 88 = .................... 91 - 9 X 88 - 12 79 108 =79+1 08 જવાબ : 8008 રીત : અહીં પાયો 100 હોવાથી 91 તથા 88માંથી 100 બાદ કરતાં -9 તથા -12 મળે. -9 તથા -12નો ગણુાકાર 108 મળે. અહીં બેસખ્ંયાનો ગણુાકાર હોવાથી જમણી બાજુબેઅંક 08 રાખી વદી 1 લઈશ.ું 91-12=79 (કે88-09=79) ડાબી બાજુએ લખીશ.ુંજમણી બાજુએથી મળતી વદી 1 ઉમેરતાં79+1=80 થાય. આમ જવાબ 8008 મળે.
 22. 22. 01-12-2014 22 ઉદાહરણ : 2 83 X 77 = .................... 83 - 17 X 77 - 23 60 391 =60+3 91 જવાબ : 6391 રીત : અહીં પાયો 100 હોવાથી 83 તથા 77માંથી 100 બાદ કરતાં-17 તથા -23 મળે. -17 તથા -23નો ગણુાકાર 391 મળે. અહીં બેસખ્ંયાનો ગણુાકાર હોવાથી જમણી બાજુબેઅંક 91 રાખી વદી 3 લઈશ.ું 77-17=60 (કે83-23=60) ડાબી બાજુએ લખીશ.ુંજમણી બાજુએથી મળતી વદી 3 ઉમેરતાં60+3=63 થાય. આમ જવાબ 6391 મળે.
 23. 23. 01-12-2014 23 સત્રૂ : જવાબ = ડા.બા.ની સખ્ંયા X પાયો (આધાર) + જ.બા.ની સખ્ંયા ઉ.દા. 2 પરથી 60 X 100 + 391 = 600+391 = 6391 નોંધ : સત્રૂ પ્રમાણે ગણતરી કરો ત્યારે તેમા ંવદી ઉમેરવાની નથી એ ધ્યાનમા ં રાખવું
 24. 24. 01-12-2014 24 સ્વ પ્રયત્ન : 1) 113 x 107 2) 84 x 99 3) 109 x 111 4) 104 x 92
 25. 25. 01-12-2014 25 (C) શરત : 1000 ના નજીકના અંકોનો ગણુાકાર.
 26. 26. 01-12-2014 26 ઉદાહરણ : 1 993 X 995 = .................... 993 - 07 X 995 - 05 988 035 જવાબ : 988035 રીત : અહીં પાયો 1000 હોવાથી 993 તથા 995માથંી 1000 બાદ કરતાં -07 તથા -05 મળે. -07 તથા -05નો ગણુાકાર 35 મળે. અહીં ત્રણ અંકોની સખ્ંયાનો ગણુાકાર હોવાથી જમણી બાજુત્રણ અંક બનાવવા 35ને035 લખીશ.ુંત્યારબાદ 995-07=988 (કે993-05=988) ડાબી બાજુએ લખીશ.ુંઆમ જવાબ 988035 મળે.
 27. 27. 01-12-2014 27 ઉદાહરણ : 2 1014 X 988 = .................... 1014 + 14 X 988 - 12 1002 -168 જવાબ : 1001832 રીત : અહીં પાયો 1000 હોવાથી 1014 તથા 988માંથી 1000 બાદ કરતાં +14 તથા -12 મળે. +14 તથા -12નો ગણુાકાર -168 મળેજેનેજમણી બાજુલખીશ.ુંઅહીં 1014 – 12 = 1002 (કે988+14=1002) ડાબી બાજુએ લખીશ.ુંહવેસત્રૂમજુબ 1002 X 1000 +(-168) = 1002000- 168 = 1001832 જવાબ મળે. સત્રૂ જવાબ : ડા.બા. સખ્ંયા X પાયો + જ.બા. સખ્ંયા
 28. 28. 01-12-2014 28 સ્વ પ્રયત્ન : 1) 988 x 997 2) 1011 x 993 3) 1009 x 1011 4) 1016 x 988
 29. 29. 01-12-2014 29 પર જણાવી શકો છો. NileshCAjani@Gmail.Com Thank You Very Much

×