SlideShare une entreprise Scribd logo
1  sur  2
Télécharger pour lire hors ligne
25-Feb-2015
રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતતઓને આમ
જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ...
1. http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા
પાછળની લડાઈ.... અને
2. http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી
... ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાિિા લાગ્ું કે પાટીદાર
સંદેશ કેિી છુપી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાિીને આપણી
માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરિાનું કાિતરું કરી રહ્ું છે. પરરણામે પાટીદાર
સંદેશના પગ પણ ડગમગિા લાગયા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રવતવનવિઓ
લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપિા લાગયા. લાગે છે કે તેમના પર એટલી મોટી
અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જિાબ આપિાની રહિંમત આજ
સુિી પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવું કંઈ હજી સુિી દેખા્ું નથી.
પાટીદાર સંદેશનું નામ લઇને કોઈક અનાવિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે
પ ૂછિામાં આવ્ું કે પાટીદાર સંદેશ દ્વારા અવિકૃત જિાબ છે તેિી ખાતરી મેળિિા માટે
અમુક િળતા સિાલો કયાા, ત્યારે તેમાં તરફથી કોઈ જિાબ મળેલ નથી.
િધુમાં ખાસ જાણિા મળ્ું છે કે પાટીદાર સંદેશ અને તેના તંત્રી શ્રી શામજીભાઈએ આપણી
અમુક સામાજજક સંસ્થાઓ અને તેના અમુક હોદેદારો પત્ર લખીને રીયલ પાટીદારના ઇમેલ
વિરુદ્ધ પરોક્ષ રીતે સમથાન મેળિિાનો પ્રયત્ન કરેલ છે. ભલે પત્રમાં રીયલ પાટીદાર
િગેરેના બારમાં મારહતી માંગેલ છે, પણ તેના પછી સમાજના લોકો સાથે ખુબજ કપટી રીતે
િાતો કરીને પોતાના સમથાનમાં સમાજ કે સંસ્થાઓ પાસેથી જિાબ મેળિિાનો પ્રયત્ન કરી
રહ્યા છે. એ રીત કઈ છે, તે જાણિા માટે... િાંચો નીચે.
અમોને ખબર નથી કે સામાજજક સંસ્થા તરફથી પાટીદાર સંદેશના પત્રના જિાબમાં શું
કહેિામાં આિેલ છે. પણ એટલી તો ખબર પડી છે, કે શ્રી શામજીભાઈ લોકોને ફોન કરીને
OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Link: http://www.realpatidar.com/a/oe63
email: mail@realpatidar.com
Page 1 of 2
w
w
w
.realpatidar.com
પહેલા રીયલ પાટીદાર િગેરે ટીમને છોડીસ નરહ, તેમને સામાજજક રીતે બરબાદ કરીશ
િગેરે મોટી મોટી િમકીભરી િાતો હાંકીને, સામે િાળા વયક્તત પર પાટીદાર સંદેશ બહુ
શક્તતશાળી છે અને તેના સામે થિા િાળાને ખતમ કરિામાં કોઈ કસર રાખતા નથી, એિી
ડરાિનારી એક છબી ઉભી કરે છે. અને િીરે િીરે સામે િાળાના મનમાં પાટીદાર સંદેશ
અને શામજીભાઈ માટે ભય ઉભો કરે છે. ભય એ હોય છે કે જો લોકો પાટીદાર સંદેશના
વિરુદ્ધ થશે તો તેને પણ રીયલ પાટીદારની જેમ છોડશે નરહ. આિો ભય સામેિાળાના
મનમાં ઉત્પન્ન કયાા બાદ, િીરેથી શ્રી શામજીભાઈ સામેિાળાને પાટીદાર સંદેશના પત્રનો
જિાબ આપિાનું કહે છે. હિે જેના મનમાં આિો ભય ઉત્પન્ન થયેલ હોય, તે પાટીદાર સંદેશ
કે શ્રી શામજીભાઈને વિરુદ્ધમાં િાત કરિાની રહિંમત કરે તેિી શક્યતા બહુજ ઓછી હોય છે.
એટલે સ્િાભાવિક છે કે સમાજ તરફથી પાટીદાર સંદેશએ કંઈ ખોટું ક્ુું નથી તેિો સંદેશો
આપતો જિાબ મળિાની શક્યતા ખુબ િિારે છે. અને સમજી શકાય તેિી િાત છે કે આ
જિાબ પાટીદાર સંદેશ પ્રવસદ્ધ કરીને રીયલ પાટીદાર ટીમને બદનામ કરિામાં િાપરશે.
સમાજને િતામાન પત્રોની જૂરર રોજે રોજ પડતી હોય છે, તેિા સંજોગોમાં મેરડયા સાથે કોણ
િેર ઓરી લે?
એટલે સ્િાભાવિક રીતે સમજાય છે કે પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ િગેરે સનાતની
લોકોના વિરુદ્ધમાં કામ કરે છે, તે મુદ્દાને ઠંડા બતસામાં િકેલિાનો પ્રયત્ન કરિામાં આિી
રહ્યો છે. માટે આિી પરરક્સ્થવતમાં અગર કોઈ પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈના પક્ષમાં
પત્ર લખી આપે, તો તેનું કોઈ મહત્િ નથી, તે સમજી લેજો.
પાટીદાર સંદેશ જ્યાં સુિી સનાતનીઓની લાગણી દુભાિતું રહેશે અને જ્યાં સુિી તેને તેની
ભૂલ સમજાય નરહ ત્યાં સુિી તેને સાચી િાતો આપણે કહેિી પડશે અને આપણે છેલ્લે સુધુ
કહેતા રહેશું. આ િાતની પ ૂરે પ ૂરી ખાતરી પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ રાખે તેિી
નમ્ર વિનંતી.
Real Patidar
OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Link: http://www.realpatidar.com/a/oe63
email: mail@realpatidar.com
Page 2 of 2
w
w
w
.realpatidar.com

Contenu connexe

En vedette

OE 50 stay against patidar sarvoday trust's prize distribution function
OE 50  stay against patidar sarvoday trust's prize distribution functionOE 50  stay against patidar sarvoday trust's prize distribution function
OE 50 stay against patidar sarvoday trust's prize distribution functionSatpanth Dharm
 
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશેOE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશેSatpanth Dharm
 
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again Satpanth Dharm
 
Series 49 Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of Kaka
Series 49  Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of KakaSeries 49  Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of Kaka
Series 49 Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of KakaSatpanth Dharm
 
Series 50 RSS -believers in satpanth dasavatar are muslims
Series 50  RSS -believers in satpanth dasavatar are muslimsSeries 50  RSS -believers in satpanth dasavatar are muslims
Series 50 RSS -believers in satpanth dasavatar are muslimsSatpanth Dharm
 
Series 51 Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to Collector
Series 51  Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to CollectorSeries 51  Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to Collector
Series 51 Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to CollectorSatpanth Dharm
 
OE 55 Revolution in Mumbai -Formation of Sanatan Samaj
OE 55  Revolution in Mumbai -Formation of Sanatan SamajOE 55  Revolution in Mumbai -Formation of Sanatan Samaj
OE 55 Revolution in Mumbai -Formation of Sanatan SamajSatpanth Dharm
 
Series 53 Protest by Brahmans and Sadhu Samaj of Satpanth
Series 53  Protest by Brahmans and Sadhu Samaj of SatpanthSeries 53  Protest by Brahmans and Sadhu Samaj of Satpanth
Series 53 Protest by Brahmans and Sadhu Samaj of SatpanthSatpanth Dharm
 
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુનOE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુનSatpanth Dharm
 
Series 61 bhoomidag -atharv ved's wrong interpretation
Series 61  bhoomidag -atharv ved's wrong interpretationSeries 61  bhoomidag -atharv ved's wrong interpretation
Series 61 bhoomidag -atharv ved's wrong interpretationSatpanth Dharm
 
Series 62 controversy of associating imam shah with atharv veda
Series 62  controversy of associating imam shah with atharv vedaSeries 62  controversy of associating imam shah with atharv veda
Series 62 controversy of associating imam shah with atharv vedaSatpanth Dharm
 
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...Satpanth Dharm
 
Series 60 who is nishkalanki narayan
Series 60   who is nishkalanki narayanSeries 60   who is nishkalanki narayan
Series 60 who is nishkalanki narayanSatpanth Dharm
 
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...Satpanth Dharm
 
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...Satpanth Dharm
 
Series 65 Kolhapur Shankaracharya Certificate
Series 65   Kolhapur Shankaracharya CertificateSeries 65   Kolhapur Shankaracharya Certificate
Series 65 Kolhapur Shankaracharya CertificateSatpanth Dharm
 
Series 52 Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religion
Series 52  Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religionSeries 52  Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religion
Series 52 Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religionSatpanth Dharm
 
Series 55 Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738
Series 55  Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738Series 55  Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738
Series 55 Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738Satpanth Dharm
 
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...Satpanth Dharm
 
En vedette (19)

OE 50 stay against patidar sarvoday trust's prize distribution function
OE 50  stay against patidar sarvoday trust's prize distribution functionOE 50  stay against patidar sarvoday trust's prize distribution function
OE 50 stay against patidar sarvoday trust's prize distribution function
 
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશેOE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે
OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે
 
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again
OE 57 – Navavas (Ravapar) – Satpanthis betray again
 
Series 49 Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of Kaka
Series 49  Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of KakaSeries 49  Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of Kaka
Series 49 Mirate Ahmadi - Historical Records on Imam Shah and role of Kaka
 
Series 50 RSS -believers in satpanth dasavatar are muslims
Series 50  RSS -believers in satpanth dasavatar are muslimsSeries 50  RSS -believers in satpanth dasavatar are muslims
Series 50 RSS -believers in satpanth dasavatar are muslims
 
Series 51 Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to Collector
Series 51  Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to CollectorSeries 51  Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to Collector
Series 51 Gujarat State Wakf Board’s letter dated 30-oct-2012 to Collector
 
OE 55 Revolution in Mumbai -Formation of Sanatan Samaj
OE 55  Revolution in Mumbai -Formation of Sanatan SamajOE 55  Revolution in Mumbai -Formation of Sanatan Samaj
OE 55 Revolution in Mumbai -Formation of Sanatan Samaj
 
Series 53 Protest by Brahmans and Sadhu Samaj of Satpanth
Series 53  Protest by Brahmans and Sadhu Samaj of SatpanthSeries 53  Protest by Brahmans and Sadhu Samaj of Satpanth
Series 53 Protest by Brahmans and Sadhu Samaj of Satpanth
 
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુનOE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન
OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન
 
Series 61 bhoomidag -atharv ved's wrong interpretation
Series 61  bhoomidag -atharv ved's wrong interpretationSeries 61  bhoomidag -atharv ved's wrong interpretation
Series 61 bhoomidag -atharv ved's wrong interpretation
 
Series 62 controversy of associating imam shah with atharv veda
Series 62  controversy of associating imam shah with atharv vedaSeries 62  controversy of associating imam shah with atharv veda
Series 62 controversy of associating imam shah with atharv veda
 
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...
Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મ...
 
Series 60 who is nishkalanki narayan
Series 60   who is nishkalanki narayanSeries 60   who is nishkalanki narayan
Series 60 who is nishkalanki narayan
 
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...
OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ...
 
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...
Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “...
 
Series 65 Kolhapur Shankaracharya Certificate
Series 65   Kolhapur Shankaracharya CertificateSeries 65   Kolhapur Shankaracharya Certificate
Series 65 Kolhapur Shankaracharya Certificate
 
Series 52 Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religion
Series 52  Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religionSeries 52  Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religion
Series 52 Shankaracharyaji & Sadhu Samajs declare Ssatpanth as Muslim religion
 
Series 55 Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738
Series 55  Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738Series 55  Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738
Series 55 Wakf Board -Take over of Imam Shah Bawa Trust E738
 
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...
OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પા...
 
Plus de Satpanth Dharm

Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...
Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...
Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...Satpanth Dharm
 
Announce 1 - Change of Logo
Announce 1 - Change of Logo Announce 1 - Change of Logo
Announce 1 - Change of Logo Satpanth Dharm
 
OE 65 Bhoomikaben ne appeal
OE 65  Bhoomikaben ne appeal OE 65  Bhoomikaben ne appeal
OE 65 Bhoomikaben ne appeal Satpanth Dharm
 
Series 67 Dual faces of Pirana imam shah durgah
Series 67  Dual faces of Pirana imam shah durgahSeries 67  Dual faces of Pirana imam shah durgah
Series 67 Dual faces of Pirana imam shah durgahSatpanth Dharm
 
Series 66 Faizpur temple admits imam shah is muslim
Series 66  Faizpur temple admits imam shah is muslimSeries 66  Faizpur temple admits imam shah is muslim
Series 66 Faizpur temple admits imam shah is muslimSatpanth Dharm
 
Series 64 Satpanth Dasavatar - Clarification
Series 64   Satpanth Dasavatar - ClarificationSeries 64   Satpanth Dasavatar - Clarification
Series 64 Satpanth Dasavatar - ClarificationSatpanth Dharm
 
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...Satpanth Dharm
 
Plus de Satpanth Dharm (7)

Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...
Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...
Series 68 – “moksh via islam – satpanth fir benakab” (reminding the vow of ja...
 
Announce 1 - Change of Logo
Announce 1 - Change of Logo Announce 1 - Change of Logo
Announce 1 - Change of Logo
 
OE 65 Bhoomikaben ne appeal
OE 65  Bhoomikaben ne appeal OE 65  Bhoomikaben ne appeal
OE 65 Bhoomikaben ne appeal
 
Series 67 Dual faces of Pirana imam shah durgah
Series 67  Dual faces of Pirana imam shah durgahSeries 67  Dual faces of Pirana imam shah durgah
Series 67 Dual faces of Pirana imam shah durgah
 
Series 66 Faizpur temple admits imam shah is muslim
Series 66  Faizpur temple admits imam shah is muslimSeries 66  Faizpur temple admits imam shah is muslim
Series 66 Faizpur temple admits imam shah is muslim
 
Series 64 Satpanth Dasavatar - Clarification
Series 64   Satpanth Dasavatar - ClarificationSeries 64   Satpanth Dasavatar - Clarification
Series 64 Satpanth Dasavatar - Clarification
 
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...
Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ...
 
Oe 63 patidar sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj

  • 1. 25-Feb-2015 રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતતઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ... 1. http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ.... અને 2. http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી ... ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાિિા લાગ્ું કે પાટીદાર સંદેશ કેિી છુપી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાિીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરિાનું કાિતરું કરી રહ્ું છે. પરરણામે પાટીદાર સંદેશના પગ પણ ડગમગિા લાગયા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રવતવનવિઓ લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપિા લાગયા. લાગે છે કે તેમના પર એટલી મોટી અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જિાબ આપિાની રહિંમત આજ સુિી પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવું કંઈ હજી સુિી દેખા્ું નથી. પાટીદાર સંદેશનું નામ લઇને કોઈક અનાવિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે પ ૂછિામાં આવ્ું કે પાટીદાર સંદેશ દ્વારા અવિકૃત જિાબ છે તેિી ખાતરી મેળિિા માટે અમુક િળતા સિાલો કયાા, ત્યારે તેમાં તરફથી કોઈ જિાબ મળેલ નથી. િધુમાં ખાસ જાણિા મળ્ું છે કે પાટીદાર સંદેશ અને તેના તંત્રી શ્રી શામજીભાઈએ આપણી અમુક સામાજજક સંસ્થાઓ અને તેના અમુક હોદેદારો પત્ર લખીને રીયલ પાટીદારના ઇમેલ વિરુદ્ધ પરોક્ષ રીતે સમથાન મેળિિાનો પ્રયત્ન કરેલ છે. ભલે પત્રમાં રીયલ પાટીદાર િગેરેના બારમાં મારહતી માંગેલ છે, પણ તેના પછી સમાજના લોકો સાથે ખુબજ કપટી રીતે િાતો કરીને પોતાના સમથાનમાં સમાજ કે સંસ્થાઓ પાસેથી જિાબ મેળિિાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ રીત કઈ છે, તે જાણિા માટે... િાંચો નીચે. અમોને ખબર નથી કે સામાજજક સંસ્થા તરફથી પાટીદાર સંદેશના પત્રના જિાબમાં શું કહેિામાં આિેલ છે. પણ એટલી તો ખબર પડી છે, કે શ્રી શામજીભાઈ લોકોને ફોન કરીને OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Link: http://www.realpatidar.com/a/oe63 email: mail@realpatidar.com Page 1 of 2 w w w .realpatidar.com
  • 2. પહેલા રીયલ પાટીદાર િગેરે ટીમને છોડીસ નરહ, તેમને સામાજજક રીતે બરબાદ કરીશ િગેરે મોટી મોટી િમકીભરી િાતો હાંકીને, સામે િાળા વયક્તત પર પાટીદાર સંદેશ બહુ શક્તતશાળી છે અને તેના સામે થિા િાળાને ખતમ કરિામાં કોઈ કસર રાખતા નથી, એિી ડરાિનારી એક છબી ઉભી કરે છે. અને િીરે િીરે સામે િાળાના મનમાં પાટીદાર સંદેશ અને શામજીભાઈ માટે ભય ઉભો કરે છે. ભય એ હોય છે કે જો લોકો પાટીદાર સંદેશના વિરુદ્ધ થશે તો તેને પણ રીયલ પાટીદારની જેમ છોડશે નરહ. આિો ભય સામેિાળાના મનમાં ઉત્પન્ન કયાા બાદ, િીરેથી શ્રી શામજીભાઈ સામેિાળાને પાટીદાર સંદેશના પત્રનો જિાબ આપિાનું કહે છે. હિે જેના મનમાં આિો ભય ઉત્પન્ન થયેલ હોય, તે પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈને વિરુદ્ધમાં િાત કરિાની રહિંમત કરે તેિી શક્યતા બહુજ ઓછી હોય છે. એટલે સ્િાભાવિક છે કે સમાજ તરફથી પાટીદાર સંદેશએ કંઈ ખોટું ક્ુું નથી તેિો સંદેશો આપતો જિાબ મળિાની શક્યતા ખુબ િિારે છે. અને સમજી શકાય તેિી િાત છે કે આ જિાબ પાટીદાર સંદેશ પ્રવસદ્ધ કરીને રીયલ પાટીદાર ટીમને બદનામ કરિામાં િાપરશે. સમાજને િતામાન પત્રોની જૂરર રોજે રોજ પડતી હોય છે, તેિા સંજોગોમાં મેરડયા સાથે કોણ િેર ઓરી લે? એટલે સ્િાભાવિક રીતે સમજાય છે કે પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ િગેરે સનાતની લોકોના વિરુદ્ધમાં કામ કરે છે, તે મુદ્દાને ઠંડા બતસામાં િકેલિાનો પ્રયત્ન કરિામાં આિી રહ્યો છે. માટે આિી પરરક્સ્થવતમાં અગર કોઈ પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈના પક્ષમાં પત્ર લખી આપે, તો તેનું કોઈ મહત્િ નથી, તે સમજી લેજો. પાટીદાર સંદેશ જ્યાં સુિી સનાતનીઓની લાગણી દુભાિતું રહેશે અને જ્યાં સુિી તેને તેની ભૂલ સમજાય નરહ ત્યાં સુિી તેને સાચી િાતો આપણે કહેિી પડશે અને આપણે છેલ્લે સુધુ કહેતા રહેશું. આ િાતની પ ૂરે પ ૂરી ખાતરી પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ રાખે તેિી નમ્ર વિનંતી. Real Patidar OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Link: http://www.realpatidar.com/a/oe63 email: mail@realpatidar.com Page 2 of 2 w w w .realpatidar.com